પિતા-પુત્રની દુશ્મની આ 3 રાશિવાળાને નડશે! 8 સપ્ટેમ્બરથી સાચવીને રહેજો, નહીં તો રસ્તા પર આવી જશો

Surya Shani Yuti समाचार

પિતા-પુત્રની દુશ્મની આ 3 રાશિવાળાને નડશે! 8 સપ્ટેમ્બરથી સાચવીને રહેજો, નહીં તો રસ્તા પર આવી જશો
Grah GocharSeptemberSun Saturn
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 98%
  • Publisher: 63%

સૂર્ય અને શનિ 8 સપ્ટેમ્બર 2024ના રોજ એક વિશેષ ખગોળીય સંયોગ બનાવી રહ્યા છે. જેની અસર રાશિઓ પર લાંબા સમય સુધી જોવા મળશે. આ તારીખે આ બંને ગ્રહો એક બીજાની બિલકુલ આમને સામે 180° પર રહેશે.

સૂર્ય અને શનિ 8 સપ્ટેમ્બર 2024ના રોજ એક વિશેષ ખગોળીય સંયોગ બનાવી રહ્યા છે. જેની અસર રાશિઓ પર લાંબા સમય સુધી જોવા મળશે. આ તારીખે આ બંને ગ્રહો એક બીજાની બિલકુલ આમને સામે 180° પર રહેશે.

વૈદિક જ્યોતિષ મુજબ હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ ભગવાન સૂર્યદેવ અને શનિ મહારાજમાં પિતા અને પુત્રનો સંબંધ છે. ગ્રંથોમાં આ બંનેને પરસ્પર એકબીજાના પરમ શત્રુ ગણાવવામાં આવ્યા છે અને તેમની શત્રુતા એટલી ગંભીર છે કે તેઓ એકબીજાને જોવાનું પણ પસંદ કરતા નથી. આ બંને ગ્રહો જ્યારે યુતિ કરે છે કે એકબીજા પર દ્રષ્ટિ નાખે છે તો તેમની ઉર્જામાં ભીષણ ટકરાવની અસર લગભગ તમામ રાશિઓ પર પડે છે.

સૂર્ય અને શનિ 8 સપ્ટેમ્બર 2024ના રોજ એક વિશેષ ખગોળીય સંયોગ બનાવી રહ્યા છે. જેની અસર રાશિઓ પર લાંબા સમય સુધી જોવા મળશે. આ તારીખે આ બંને ગ્રહો એક બીજાની બિલકુલ આમને સામે 180° પર રહેશે. વૈદિક જ્યોતિષમાં આ ઘટનાને પ્રતિયુતિ દ્રષ્ટિ કે સમસપ્તક દ્રષ્ટિ કહે છે. આ બંને ગ્રહોની આ દ્રષ્ટિને અશુભ માનવામાં આવી છે. સૂર્ય અને શનિની સમસપ્તક દ્રષ્ટિ કઈ 3 રાશિઓ માટે ખુબ અશુભ રહેશે તે ખાસ જાણો.સૂર્ય અને શનિની પ્રતિયુતિથી તમારા જીવનમાં મુશ્કેલીઓ વધારી શકે છે.

surya shani yuticar driveઅમેરિકા છોડી અમિતાભની પૌત્રીએ અમદાવાદની આ કોલેજમાં કેમ લીધું એડમિશન? કેટલી છે ફી?bollywood actressgovernment employeesMahabharata War Secretરોહિત સાથે હતું મુસ્લિમ અભિનેત્રીનું લફરું! બની ગઈ સાધ્વી, હંમેશા રહેતી બોલ્ડ લૂકમાં

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Grah Gochar September Sun Saturn Samsaptak Yog Astrology Predicitons Gujarati News સૂર્ય શનિ યુતિ સમસપ્તક યોગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હડતાળ પર ઉતરેલા રેસીડેન્ટ ડોક્ટરોને સરકારનું અલ્ટીમેટમ, કહ્યું- ફરજ પર હાજર થાવ નહીં તો....હડતાળ પર ઉતરેલા રેસીડેન્ટ ડોક્ટરોને સરકારનું અલ્ટીમેટમ, કહ્યું- ફરજ પર હાજર થાવ નહીં તો....Resident Doctors On Strike : ગુજરાતમાં રેસીડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડમાં વધારાની સાથે હડતાળ પર ઉતર્યા છે. તબીબોની હડતાળને કારણે દર્દીઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હવે સરકારે હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને અલ્ટીમેટમ આપી દીધું છે.
और पढो »

પહેલીવાર ગાડી લેતાં પહેલાં જાણી લેજો આ 10 વાતો, નહીં તો તમને ડિલરો ઉતારી દેશે ડબ્બામાં!પહેલીવાર ગાડી લેતાં પહેલાં જાણી લેજો આ 10 વાતો, નહીં તો તમને ડિલરો ઉતારી દેશે ડબ્બામાં!Car Buying Tips: નવી કાર ખરીદવી એ કોઈપણ સામાન્ય માણસ માટે એક મોટો નિર્ણય છે કારણ કે તેમાં ઘણા પૈસા ખર્ચ થાય છે. તેથી, તે મહત્વપૂર્ણ છે કે તમે કાર ખરીદતા પહેલાં પૂરતી તપાસ કરો, રિસર્ચ કરો, લાગતા વળતા સાથે પૂછપરછ કરો. આટલી મહેનત કરશો તો તમને બેસ્ટ કાર મળશે.
और पढो »

શેખ હસીના જ નહીં આ 7 રાષ્ટ્ર પ્રમુખો પોતાનો દેશ છોડીને ભાગેલા, નામ જાણીને ચોંકી જશોશેખ હસીના જ નહીં આ 7 રાષ્ટ્ર પ્રમુખો પોતાનો દેશ છોડીને ભાગેલા, નામ જાણીને ચોંકી જશોનવી દિલ્લી: બાંગ્લાદેશમાં વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે લોકોમાં ભારે રોષ હતો. અને હિંસક પ્રદર્શનો થયા. 5 જુલાઈના રોજ ભારે હિંસાને પગલે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ દેશ છોડીને ભારત દોડી આવવું પડ્યું હતું. ભારતથી તેમનો લંડન જવાનો પ્લાન છે. જોકે, હજુ પણ તેઓ ભારતમાં જ છે.
और पढो »

વિદેશમાં વહીવટ કરનારા સાવધાન રહેજો, આવકવેરા ખાતાના પહેલા નિશાન પર છે આ લોકોવિદેશમાં વહીવટ કરનારા સાવધાન રહેજો, આવકવેરા ખાતાના પહેલા નિશાન પર છે આ લોકોIncome Tax Raid : આવકવેરા દ્વારા વિદેશમાં જે લોકો રકમ મોકલે છે તેની ચકાસણી કરી રહી છે. કરદાતાએ તેના આવકવેરાના રિટર્નમાં દાખવેલી આવક કરતાં પ અનેકગણી વધુ રકમ તેમણે વિદેશમાં મોકલ્યાનું ધ્યાનમાં આવ્યું
और पढो »

વર્ષો બાદ ચોમાસામાં ગુજરાત પર આવી છે આટલી મોટી ઘાત, હચમચાવી દેશે આ વિનાશક આગાહીવર્ષો બાદ ચોમાસામાં ગુજરાત પર આવી છે આટલી મોટી ઘાત, હચમચાવી દેશે આ વિનાશક આગાહીGujarat Rainfall Update: આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ! પ્રથમવાર રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ, સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે.
और पढो »

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »



Render Time: 2025-02-19 04:20:48