Ahmedabad Rain : રાજ્યમાં ફરી મેઘરાજા ધબધબાટી બોલાવી છે. સુરત અને અમરેલીમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વચ્ચે સતત બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.
પૂર્વ અમદાવાદમાં અડધા કલાકમાં 2 ઈંચ વરસાદ તૂટી પડ્યો : ચારેતરફ પાણી ભરાયા , વાહનો અટવાયારાજ્યમાં ફરી મેઘરાજા ધબધબાટી બોલાવી છે. સુરત અને અમરેલીમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વચ્ચે સતત બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારો નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમ્કો, સૈજપુરમાં અડધો કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો. જેથી રસ્તા પર ચારેતરફ પાણી ભરાયા છે. તો ઘર અને દુકાનોમાં પાણી ઘૂસ્યાં છે.
https://zeenews.india.com/gujarati/photo-gallery/ahmedabad-east-area-record-two-inch-rain-in-just-two-hours-water-locking-everywhere-361591લાંબા વિરામ બાદ ફરી અમદાવાદમાં એકવાર મેઘાની બેટિંગ જોવા મળી. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. શાહીબાગ, અસારવા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. તો નરોડા અને નિકોલ વિસ્તારમાં વરસાદ આવ્યો. સતત બીજા દિવસે અમદાવાદમાં વરસાદનું આગમન થયું. ભારે વરસાદને પગલે નરોડામાં પાણી ભરાયા. તો શાહીજપુર ટાવર ગરનાળા, નરોડા પાટીયામાં ભારે વરસાદ નોંધાયો.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વીજળી પડી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ Flood Alert Flood Warning અમદાવાદમાં ધોધમાર વરસાદ અમદાવાદમાં વરસાદ અમદાવાદમાં ભારે વરસાદ Ahmedabad Rain Heavy Rain In Ahmedabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગમે ત્યારે ગુજરાતના આ બે જિલ્લામાં આવશે પૂર, નદીઓ ગાંડીતૂર બની, ભયજનક સપાટી વટાવીGujarat Rains : છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસ્યો વરસાદ...સૌથી વધુ તાપીના ડોલવણમાં 7 ઈંચ વરસાદ...જ્યારે સુબીર અને નવસારીમાં સવા 6 ઈંચ વરસાદ...ઉચ્છલમાં 6 ઈંચ, મહુવા સવા 5 ઈંચ, જલાલપોર અને ગણદેવીમાં 5-5 ઈંચ, વાલોદમાં સવા 4 ઈંચ, સોનગઢમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો..
और पढो »
નવસારી જળબંબાકાર! પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા ફરી શહેર પાણીમાં ડૂબ્યુંNavsari Flood : નવસારીમાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ.. 6 ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી.. તો પૂર્ણા નદી ભયજનક સપાટીને પાર...નવસારીમાં ધોધમાર વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં ભરાયા પાણી... ઘરોમાં બીજીવાર પાણી ભરાઈ જતાં તંત્ર દોડતું થયું... સ્થાનિકોની ઘરવખરી પલળી જતાં થયું નુકસાન...
और पढो »
આજના આ ત્રણ કલાક સાચવી લેજો, 19 જિલ્લાઓમાં ગમે ત્યારે તૂટી પડશે ધોધમાર વરસાદWeather Updates : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 136થી વધારે તાલુકામાં નોંધાયો હળવો વરસાદ,,, હજુ 4 દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આપી આગાહી
और पढो »
કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદમાં ધબધબાટી, આ વિસ્તારો પાણી પાણી, આ આગાહી છે હજું ભારે!Ahmedabad Rain Alert: અમદાવાદ શહેરમાં બપોર બાદ અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ પડ્યો છે. હાલમાં રાજ્ય ઉપર બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. ત્યારે મેઘરાજા શહેરના અનેક વિસ્તારોમાં બઘડાટી બોલાવી છે.
और पढो »
વડોદરાવાસી માટે ફરી ચિંતાનો વિષય, વિશ્વામિત્રી નદીની સપાટી ફરી વધી, ધોધમાર વરસાદ શરૂVadodara Rain : વડોદરામાં ભારે વરસાદને પગલે ભરાયા પાણી, લહેરીપુરા દરવાજાથી માંડવી ગેટ સુધી ભરાયા પાણી, વરસાદ બંધ થયો હોવા છતાં નથી ઉતરી રહ્યા પાણીવડોદરામાં વરસાદ વરસતા વિશ્વામિત્રી નદીની સપાટી વધી, નદીની સપાટી વધતાં ઠેર ઠેર નીકળ્યા મગર
और पढो »
સરકશે ચોમાસાની ધરી! દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન, ગુજરાતમાં તોફાન સાથે ફૂંકાશે ભારે પવનGujarat Rainfall: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ.. 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ... સૌથી વધુ પાટણમાં 5 ઈંચ, તો સરસ્વતીમાં સાડા 4 ઈંચ વરસાદ... 25 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.
और पढो »