Vadodara Rain : વડોદરામાં ભારે વરસાદને પગલે ભરાયા પાણી, લહેરીપુરા દરવાજાથી માંડવી ગેટ સુધી ભરાયા પાણી, વરસાદ બંધ થયો હોવા છતાં નથી ઉતરી રહ્યા પાણીવડોદરામાં વરસાદ વરસતા વિશ્વામિત્રી નદીની સપાટી વધી, નદીની સપાટી વધતાં ઠેર ઠેર નીકળ્યા મગર
ગુજરાતમાં ફરી આફતનો વરસાદ આવ્યો! અમદાવાદ સહિત પોણા ભાગના ગુજરાતમાં ધોધમાર વરસાદની એન્ટ્રીરાશિફળ 29 જુલાઈ: ગ્રહોની શુભ સ્થિતિને પરિણામે આજે આ રાશિવાળાને બંપર ધનલાભ થશે, માન-પ્રતિષ્ઠા વધશે,અધૂરા કાર્યો પૂરા થશેZhiying Zeng : જુસ્સો હોય તો કશું જ અશક્ય નથી! 58 વર્ષની ઉંમરે બે બાળકોની માતાએ ઓલિમ્પિકમાં કર્યું પર્દાપણઅંબાલાલ પટેલનો ભયાનક વરતારો! ગુજરાતના ખેડૂતોને આપી ચેતવણી, બની શકે છે ગંભીર સ્થિતિ
વડોદરા પર ફરી જળસંકટ આવવાની તૈયારી છે. કારણ કે, વડોદરામાં વરસાદ વરસતાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે. વડોદરામાં વરસાદ વરસતાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 16 ફૂટ થઈ છે. ગઈકાલ સુધી વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટ હતી. તો આજવા સરોવરની સપાટી 211.65 ફૂટ થઈ છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. શહેરીજનો માટે હાલ નથી ચિંતાનો વિષય નથી. સવારથી વડોદરામાં પડી રહેલા અવિરત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
Gujarat Rain Alert Gujarat Rainfall Update Vadodara Rain Gujarat Rain વડોદરામાં વરસાદ વરસાદ બાદ જળભરાવ વડોદરામાં પૂર વિશ્વામિત્રીમાં પૂર મહાકાય મગર મગરનું રેસ્ક્યૂ Ahmedabad Todays Rain Ahmedabad Todays Rain Forecast Bodakdev Rain Jodhpur Rain Ahmedabad News Gujarat News અમદાવાદ વરસાદ ગુજરાત વરસાદ આગાહી અમદાવાદમાં વરસાદની આગાહી ગુજરાત હવામાન અપડેટ ગુજરાત હવામાન અહેવાલ ગુજરાત હવામાન આગાહી Gujarat Weather Update Gujarat Weather Report Gujarat Weather Prediction ગુજરાતનું હવામાન આજે અમદાવાદનું હવામાન અમદાવાદનું હવામાન આજે અમદાવાદ હવામાનની આગાહી Gujarat Weather Today Ahmedabad Weather
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરતમાં ધોધમાર વરસાદ બાદ DEOની શાળાઓને સૂચના અપાઈ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયાSurat Heavy Rain : સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, સમી સાંજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
और पढो »
વરસાદ પડતા જ ગુજરાતના આ શહેરમાં રસ્તા પર આવી જાય છે મગરો! શહેરમાં છે 1000થી વધુ મગર!Crocodile in Gujarat: વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા મગરો બહાર નિકળ્યા હતા. બુધવારે વડોદરા શહેરની સડકો પર ફરી એકવાર લોકોને મગરો ફરતા જોવા મળ્યાં. આ દ્રશ્યો અહીંના લોકો માટે નવા નથી. અહીં વરસાદ પડતાની સાથે જ નદીમાંથી મગરો બહાર આવી જતા હોય છે.
और पढो »
દેશમાં પાણીનો કહેર, અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ, હવામાન વિભાગની આગાહીએ ફરી ડરાવ્યાહવામાન વિભાગે દેશના રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 20થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે તે રાજ્યના લોકોની હાલત કફોડી બનશે.
और पढो »
સોમનાથ દાદા પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં જોડાશે ભક્તોનું પુણ્ય, ફરી શરૂ થઈ આ સેવાSomnath Temple : પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25₹ માં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મ, શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી શરૂ કરી ભક્તોની ફેવરિટ માત્ર 25₹ બિલ્વપૂજા સેવા, ભકતોને માત્ર 25₹ બિલ્વપૂજાના પ્રસાદમાં મોકલવામાં આવશે...
और पढो »
સોમનાથ દાદા પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં જોડાશે ભક્તોનું પુણ્ય, ફરી શરૂ થઈ આ સેવાSomnath Temple : પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25₹ માં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મ, શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી શરૂ કરી ભક્તોની ફેવરિટ માત્ર 25₹ બિલ્વપૂજા સેવા, ભકતોને માત્ર 25₹ બિલ્વપૂજાના પ્રસાદમાં મોકલવામાં આવશે...
और पढो »
ગુજરાતમાં મેઘરાજાની સટાસટી! અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર, 5 ઈંચમાં સુરતની સૂરત બગડી!Surat Heavy Rains: આજે વહેલી સવારથી જ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં પણ હાલ વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના પૂર્વ-પશ્ચિમના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
और पढो »