સોમનાથ દાદા પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં જોડાશે ભક્તોનું પુણ્ય, ફરી શરૂ થઈ આ સેવા

Somnath Temple समाचार

સોમનાથ દાદા પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં જોડાશે ભક્તોનું પુણ્ય, ફરી શરૂ થઈ આ સેવા
Shivratri 2023Gir SomnathGujarat Samachar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 110%
  • Publisher: 63%

Somnath Temple : પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25₹ માં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મ, શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી શરૂ કરી ભક્તોની ફેવરિટ માત્ર 25₹ બિલ્વપૂજા સેવા, ભકતોને માત્ર 25₹ બિલ્વપૂજાના પ્રસાદમાં મોકલવામાં આવશે...

Somnath Temple : પવિત્ર શ્રાવણ માસ માં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25₹ માં નોંધાવી શકશે સોમનાથ મહાદેવ ની બિલ્વ પૂજા , ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મ, શ્રી સોમનાથ ટ્રસ્ટ ે ફરી શરૂ કરી ભક્તોની ફેવરિટ"માત્ર 25₹ બિલ્વપૂજા સેવા, ભકતોને માત્ર 25₹ બિલ્વપૂજાના પ્રસાદમાં મોકલવામાં આવશે રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદદૈનિક રાશિફળ 13 જુલાઈ: કર્ક રાશિના લોકો આજે જે પણ કામ હાથમાં લેશે તેમાં સફળ થશે, વાંચો આજનું રાશિફળઅનંત અંબાણીની દુલ્હન રાધિકા મર્ચંટનો ફર્સ્ટ લુક, ટ્રેડિશનલ ગુજરાતી પોષાકની...

અગાઉ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી 2023, શ્રાવણ 2023, અને મહાશિવરાત્રી 2024 પર ભક્તો માટે આ વિશેષ બિલ્વપુજા સેવા" શરૂ કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો. ત્રણે ઉત્સવોમાં 3 લાખ જેટલા પરિવારોએ આ પૂજા નોંધાવી હતી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત દેશભરમાં ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા.

ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને માત્ર 25₹ ની ન્યોછાવર રાશિ થી બીલીપત્ર પૂજનના પુણ્યઅર્જનની સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોના આપેલા એડ્રેસ પર બિલ્વપૂજાના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે.ગત શ્રાવણ માસમાં આ બિલ્વપુજા પ્રારંભ કરવામાં આવી હતી જેને ભાવિકોનો વિક્રમજનક પ્રતિસાદ મળ્યો હતો. તમામ અપેક્ષાથી ઉપર જઈને દેશ ભરમાંથી 2.50 લાખ થી વધુ ભક્તોએ આ બિલ્વપુજાઓ નોંધાવી હતી.

ત્યારે શ્રાવણ 2024 પર સોમામથ ટ્રસ્ટની આ આઇકોનિક માત્ર 25₹ બિલવપુજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તા.12/07/2024 થી શ્રાવણ માસની અમાસ 03/09/2024 ની સવાર સુધી આ બિલ્વ પૂજા ભાવિકો નોંધાવી શકશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Shivratri 2023 Gir Somnath Gujarat Samachar Gujarati Gujarati Channel Somnath Mahadev Somnath Mandir Somnath Trust Today News In Gujarati Postal Department ગુજરાતી બિલ્વ પૂજા સોમનાથ ટ્રસ્ટ ભારતીય પોસ્ટ વિભાગ Shravan Month શ્રાવણ મહિનો Gujarat Somnath Somnath Dada Bilvapatra Bilva Puja Seva બીલીપત્ર પવિત્ર શ્રાવણ માસ સોમનાથ મહાદેવ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ પર જલ્દી શરૂ થશે ટ્રેન સેવાદુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ પર જલ્દી શરૂ થશે ટ્રેન સેવાજમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બની રહેલ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ 2024ના એન્ડ સુધીમાં શરૂ થઈ જશે.
और पढो »

શ્રીકૃષ્ણના મહેલથી મહાદેવના દરબાર સુધી, ગુજરાતમાં અહી બની રહ્યો છે 200 કિમી લાંબો મરીન ડ્રાઈનશ્રીકૃષ્ણના મહેલથી મહાદેવના દરબાર સુધી, ગુજરાતમાં અહી બની રહ્યો છે 200 કિમી લાંબો મરીન ડ્રાઈનDwarka-Somnath Coastal Highway : દ્વારકાથી સોમનાથ સુધીનો 200 કિલોમીટરનો દરિયાઈ રસ્તો હવે હરિયાળો બનશે, આ હાઈવે પર વૃક્ષારોપણ કરાશે, રોડની બંને બાજુ વૃક્ષો વાવવામાં આવશે
और पढो »

Sarkari Naukri: નવી સરકાર બનતા જ ખુલ્યો નોકરીઓનો ખજાનો! ઢગલો સરકારી બેંકોમાં આવી ભરતીSarkari Naukri: નવી સરકાર બનતા જ ખુલ્યો નોકરીઓનો ખજાનો! ઢગલો સરકારી બેંકોમાં આવી ભરતીBank Jobs Recruitment 2024: જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા હોવ, તો આ સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ માટે તાત્કાલિક અરજી કરો. તમારો મેળ પડી જશે તો, આ એક સરકારી નોકરી પર તરી જશે તમારું આખું ઘર...જો તમે બેંકમાં કામ કરવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. હાલમાં, ઘણી સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ પર ભરતી માટે નોંધણી શરૂ થઈ ગઈ છે.
और पढो »

ભાજપ માટે કેમ માથાનો દુઃખાવો બન્યુ લોકસભા સ્પીકરનું પદ? JDUની સ્પષ્ટતા, TDPએ નથી ખોલ્યા પત્તાભાજપ માટે કેમ માથાનો દુઃખાવો બન્યુ લોકસભા સ્પીકરનું પદ? JDUની સ્પષ્ટતા, TDPએ નથી ખોલ્યા પત્તાહજુ સુધી લોકસભાના સ્પીકરની નથી થઈ પસંદગી....કેમ લોકસભાના સ્પીકરની પસંદગીમાં થઈ રહ્યું છે મોડું? શું છે આની પાછળના કારણો? કઈ પાર્ટીના સભ્યને અપાશે આ સૌથી મોભાદાર પદ? કેમ આ પદ પર છે સૌ કોઈની નજર...કેમ પાવરફૂલ ગણાય છે આ સ્પીકરનું પદ...જાણો તમામ સવાલોના જવાબ....
और पढो »

ગુજરાતમાં પહેલીવાર ઘરની અગાશી પર લાગશે પવનચક્કી, સોલાર પેનલની જેમ બચશે તમારું લાઈટ બિલગુજરાતમાં પહેલીવાર ઘરની અગાશી પર લાગશે પવનચક્કી, સોલાર પેનલની જેમ બચશે તમારું લાઈટ બિલWindmill On The Roof Of The House : ગુજરાતમાં પહેલીવાર ઘરની છત પર પવનચક્કીનો પ્રોજેક્ટ, DGVCL દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ, 2 વર્ષ સુધી પ્રૉજેક્ટ ચાલશે, રિઝલ્ટ બાદ અન્ય શહેરોમાં શરૂઆત કરાશે
और पढो »

આજથી શાળાઓ ખૂલી : નવી શિક્ષણ નીતિથી 35 દિવસના વેકેશન બાદ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભઆજથી શાળાઓ ખૂલી : નવી શિક્ષણ નીતિથી 35 દિવસના વેકેશન બાદ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભSchools Reopen : આજથી રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત... 35 દિવસના ઉનાળા વેકેશન બાદ ફરીથી શરૂ થઈ શાળાઓ,,, આજથી આરટીઓ ચલાવશે સ્કૂલ વાન ચેકિંગ અભિયાન...
और पढो »



Render Time: 2025-02-13 22:58:56