પોલીસ બેડામાં શોકનો માહોલ! એવું તે શું બન્યું કે વાપીમાં વધુ એક પોલીસકર્મીએ જિંદગી ટૂંકાવી?

Gujarat समाचार

પોલીસ બેડામાં શોકનો માહોલ! એવું તે શું બન્યું કે વાપીમાં વધુ એક પોલીસકર્મીએ જિંદગી ટૂંકાવી?
Gujarati NewsVapiVapi GIDC
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 13 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

વાપી જીઆઇડીસી પોલીસ ક્વાર્ટરમાં એક પોલીસકર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષ સોમાભાઈ મહેરીયા વાપી જીઆઇડીસી પોલીસે ક્વોટરમાં રહેતા હતા. જોકે કોઈ અગમ્ય કારણોસર તેઓએ પોતાના ક્વોટરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષ સોમાભાઈ મહેરીયા વાપી જીઆઇડીસી પોલીસે ક્વોટરમાં રહેતા હતા. જોકે કોઈ અગમ્ય કારણોસર તેઓએ પોતાના ક્વોટરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. Mars Retrograde 2024ગુજરાતમાં ફરી એક નહીં બે મોટી આફતના છે એંધાણ! જાણો શું કહે છે અંબાલાલ પટેલની ડરામણી આગાહીબનાવની જાણ થતા જ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પણ દોડતી થઈ હતી અને સ્થળ પર પહોંચી હતી.

આથી પોલીસે જિલ્લાના પોલીસ અધિકારીઓએ આ મામલાને ગંભીરતાથી લઈ મૃતક પોલીસ કોન્સ્ટેબલના આપઘાતનું અને મોતનું સાચું કારણ જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે અત્યારે તો એક પોલીસકર્મીના આપઘાતને કારણે વલસાડ જિલ્લા પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Vapi Vapi GIDC Police Quarter Policeman Death Police Station

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
और पढो »

ગાંધીનગર: પૂર્વ IAS એસ.કે.લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો; આવક કરતા વધુ સંપત્તિ મળીગાંધીનગર: પૂર્વ IAS એસ.કે.લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો; આવક કરતા વધુ સંપત્તિ મળીગાંધીનગરના તત્કાલીન કલેકટર એસ.કે લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો છે. ગુજરાત એસીબીમાં અપ્રમાણસર મિલકત બાબતે ગુનો નોંધાયો છે. નિવૃત IAS અને તત્કાલિક ગાંધીનગર કલેકટર એસ.કે લાંગા એ પોતાના કામગીરીના સમયગાળા દરમિયાન ગેરકાયેદસર રીત રસમો અપનાવી હતી.
और पढो »

પરેશ ધાનાણીએ એવું તો શું કહ્યું કે ભાજપને માઠું લાગી ગયું, રાજકોટ હોટ બેઠક બનીપરેશ ધાનાણીએ એવું તો શું કહ્યું કે ભાજપને માઠું લાગી ગયું, રાજકોટ હોટ બેઠક બનીગુજરાતમાં 7 મેએ મતદાન થવાનું છે. રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો પ્રચાર કરી રહ્યાં છે. આ વચ્ચે પ્રચાર દરમિયાન ક્યારેક નેતાઓ એવું નિવેદન આપી દેતા હોય છે, જેમાં વિવાદ ઉભો થયો હોય છે. હવે ધાનાણીના એક નિવેદન બાદ ભાજપને માઠું લાગ્યું છે.
और पढो »

એક સાથે 7 લોકો નર્મદામાં ડૂબ્યા, 6ના મૃતદેહ મળ્યા, આ કરુણાંતિકાનું રેસ્ક્યુ ઓપરેશન બન્યું વધુ વેગવાન!એક સાથે 7 લોકો નર્મદામાં ડૂબ્યા, 6ના મૃતદેહ મળ્યા, આ કરુણાંતિકાનું રેસ્ક્યુ ઓપરેશન બન્યું વધુ વેગવાન!આ કરુણાંતિકાની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તથા નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી સાથે પરામર્શમાં રહીને નર્મદા નદીમાં છોડવામાં આવતું પાણી હાલ બંધ કરી રેસ્ક્યુ ઓપરેશનને વધુ વેગવાન બનાવવામાં આવ્યું છે. તેના માટે નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ(NDRF)ની બે ટૂકડીની મદદ લેવામાં આવી રહી છે.
और पढो »

ભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુકારોમાં તો એસી હોય જ છે પરંતુ સમસ્યા એ પણ છે કે જ્યારે કાર લાંબા સમય સુધી તડકામાં પડી રહે તો તે ગરમ થઈ જાય છે અને કારનું એસી પણ ગાડીને ઠંડી કરવામાં વધુ સમય લઈ લેતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મોટાભાગની ગાડીઓમાં એક એવું બટન હોય છે જે કારને તરત ઠંડી કરવામાં કામ લાગે છે. આ બટન વિશે જાણો.
और पढो »

GHOST BOY: 13 વર્ષ સુધી પોતાના જ શરીરમાં કેદ હતો આ વ્યક્તિ, સાજો થયા બાદ વ્યક્ત કરી દર્દભરી કહાનીGHOST BOY: 13 વર્ષ સુધી પોતાના જ શરીરમાં કેદ હતો આ વ્યક્તિ, સાજો થયા બાદ વ્યક્ત કરી દર્દભરી કહાનીએક વ્યક્તિએ એક દાયકાથી વધુ સમય સુધી પોતાના શરીરમાં ભૂતની માફક ફસાયેલા રહેવાની વાસ્તવિકતા શેર કરી છે. તેમનું કહેવું છે કે આ દરમિયાન તે વાત કરવા, હલન ચલન અથવા કોઇને એ જણાવવામાં અસમર્થ હતા કે તે જાગી રહ્યા હતા.
और पढो »



Render Time: 2025-02-19 03:52:47