પ્રલય આવશે પ્રલય! આ આગાહી માત્ર ગુજરાત માટે જ નથી, આ રાજ્યોના હાલ પણ બુરા થશે

Heavy Rain Telangana समाचार

પ્રલય આવશે પ્રલય! આ આગાહી માત્ર ગુજરાત માટે જ નથી, આ રાજ્યોના હાલ પણ બુરા થશે
Rain In Delhi NCRWeather AlertToday Rain Alert News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 9 sec. here
  • 35 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 122%
  • Publisher: 63%

IMD Rain Alert : હવામાન વિભાગે (IMD) એ જણાવ્યું કે, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનની ઉપર લો પ્રેશર બનેલું છે. આ રાજ્યોમાં આકાશમાં ક્લાઉડ કન્વેક્શન બન્યું છે. આ કારણે દેશા અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને એનસીઆર રીજનમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ ે એ જણાવ્યું કે, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનની ઉપર લો પ્રેશર બનેલું છે. આ રાજ્યોમાં આકાશમાં ક્લાઉડ કન્વેક્શન બન્યું છે. આ કારણે દેશા અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને એનસીઆર રીજનમાં ભારે વરસાદ ની શક્યતા છે. ચોમાસાએ પોતાનો અસલી રંગ બતાવવાની શરૂઆત કરી દીધી છે. લગભગ સમગ્ર દેશમાં વરસાદનો માહોલ ચાલુ છે. દિલ્હીમાં સપ્ટેમ્બરની શરૂઆતથી જ વરસાદનો કહેર જોવા મળ્યો છે. તો એનસીઆરમાં ભારે વરસાદ થી સ્થિતિ બગડી છે. ભારતીય હવામાન વિભાગ ે ફરીથી 5 સપ્ટેમ્બરે નવી આગાહી જાહેર કરી છે.

જાણીતા અભિનેતા ડેટ કરી રહ્યા છે 'સ્ત્રી 2'ની 'શમા'! લગ્નને લઈને શું છે અભિનેત્રીનું પ્લાનિંગ; જણાવ્યું ક્યારે બનશે દુલ્હનgujarat weather forecast

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rain In Delhi NCR Weather Alert Today Rain Alert News Heavy Rain News Delhi NCR Rain Update Delhi Rain News રેડ એલર્ટ ભારે વરસાદ હવામાન વિભાગ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ Weather Update 5 September IMD Rain Alert UP Rain Bihar Rain Next 3 Days Heavy Rainfall In These States UP Weather Weather Forecast Uttarakhand Barish Todays Weather ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Gujarat Flood Deep Depression ડીપ ડિપ્રેશન

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!Weather Updates : હાલ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી, જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ પણ ગુજરાતમાં હાલ માત્ર હળવા વરસાદની આગાહી કરી રહ્યાં છે
और पढो »

વનડેમાં ક્યારેય આઉટ જ નથી થયો આ ભારતીય ખેલાડી, બોલર વિકેટ લેવા માટે તરસી ગયા હતાવનડેમાં ક્યારેય આઉટ જ નથી થયો આ ભારતીય ખેલાડી, બોલર વિકેટ લેવા માટે તરસી ગયા હતાક્રિકેટ ઈતિહાસમાં એકથી એક ચડીયાતા ધૂરંધર બેટ્સમેન થઈ ગયા જેમણે રન અને સદીઓની હારમાળા સર્જી દીધી. પરંતુ શું તમને ખબર છે કે કેટલાક બેટ્સમેન એવા પણ છે જેમને વનડે ક્રિકેટમાં દુનિયાના કોઈ પણ બોલર આઉટ કરી શક્યા નથી. જાણો આવા જ કેટલાક ભારતીય બેટ્સમેન વિશે...
और पढो »

દવાથી ઓછી નથી આ ઝાડની છાલ, ડાયાબિટીસ સહિતની આ બીમારીઓને દૂર કરી શકે છે આ પાંદડા!દવાથી ઓછી નથી આ ઝાડની છાલ, ડાયાબિટીસ સહિતની આ બીમારીઓને દૂર કરી શકે છે આ પાંદડા!Arjun Bark Benefits: આયુર્વેદમાં અર્જુન છાલને ખૂબ જ અસરકારક દવા તરીકે વર્ણવવામાં આવી છે. તેનો ઉપયોગ મોટાભાગે ઉકાળો બનાવવા માટે થાય છે. અર્જુનની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી શરીરને આ મોટા ફાયદાઓ મળી શકે છે.
और पढो »

ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »

સરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ ફાયદોસરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ ફાયદોGujarat Government Big Decision : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે.
और पढो »

અમદાવાદ માત્ર 3 એરિયા પૂરતું જ સીમિત નથી, ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પોલીસને ઝાટકી!અમદાવાદ માત્ર 3 એરિયા પૂરતું જ સીમિત નથી, ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પોલીસને ઝાટકી!અમદાવાદ શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને વાહન પાર્કિંગની છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું ચાર સપ્તાહ પછી પણ રોડ પર કોઈ ફરક દેખાતો નથી. કાગળ પર બધુ થઈ રહ્યું છે પરંતુ રોડ પર કામ નથી થતું. તમે ક્રોસ રોડ પર જઈને જુઓ.
और पढो »



Render Time: 2025-02-19 04:22:08