ફરી કેમ વડોદરાવાસીઓ મુકાયા આકાશી આફતના ઓછાયામાં? જાણો હકીકત દર્શાવતો આ રિપોર્ટ

Ambalal Patel समाचार

ફરી કેમ વડોદરાવાસીઓ મુકાયા આકાશી આફતના ઓછાયામાં? જાણો હકીકત દર્શાવતો આ રિપોર્ટ
Gujarat Rain ForecastAugust Rain ForecastAmbalal Patel Forecast
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 99%
  • Publisher: 63%

Gujarat Monsoon 2024: વરસાદ આવે તો તંત્રની સાચી કામગીરીની તુલના જરૂરથી થઈ જાય છે. ગુજરાતમાં હજુ આ વરસાદનો બીજો રાઉન્ડ છે પરંતુ, રોડ રસ્તાઓની વાસ્તવિકતા અત્યારથી જ સામે આવવા લાગી છે. જે રસ્તાઓને 25 વર્ષ સુધી કંઈ નહીં થાય એવા દાવાઓ કરવામાં આવ્યા હતા એવા રસ્તાઓ સામાન્ય વરસાદમાં જ ધોવાય ગયા છે.

વડોદરાના સાવલીમાં ડેસર રોડ પર 24 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવે નવા બ્રિજમાં ઉદ્ધાટન પહેલાં જ તિરાડો પડી ગઈ. કરળ નદી પર બનાવેલો આ બ્રિજ હજુ તો નેતાજી આવે અને તેની રીબન કાપે તેની રાહ જોવાઈ રહી હતી.

વરસાદ આવે તો તંત્રની સાચી કામગીરીની તુલના જરૂરથી થઈ જાય છે. ગુજરાતમાં હજુ આ વરસાદનો બીજો રાઉન્ડ છે પરંતુ, રોડ રસ્તાઓની વાસ્તવિકતા અત્યારથી જ સામે આવવા લાગી છે. જે રસ્તાઓને 25 વર્ષ સુધી કંઈ નહીં થાય એવા દાવાઓ કરવામાં આવ્યા હતા એવા રસ્તાઓ સામાન્ય વરસાદમાં જ ધોવાય ગયા છે. ગુજરાતમાં રોડ રસ્તાની હાલત ખરાબ છે. લોકો હેરાન છે. દરેક જગ્યાએ એક જ સવાલ છે કે આ રોડ રસ્તાઓ માટે અમે સરકારને ટેક્સ ભરીએ છીએ. રોડ રસ્તાની હકીકત દર્શાવતો જુઓ આ રિપોર્ટ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Rain Forecast August Rain Forecast Ambalal Patel Forecast Ambalal Patel Rain Forecast Gujarat Rain Ambalal Patel Forecast For Gujarat Remaining Monso Rain Update Ambalal Patel Rain Forecast Ambalal Patel Varsad Agahi Gujarat Weather News Ambalal Patel Monsoon 2024 Predication Ambalal Patel Ambalal Patel Ni Chomasa Ni Agahi Ambalal Patel Ni Varsad Ni Agahi Ambalal Patel Forecast For Monsoon Ambalal Patel Agahi May June July Monsoon Forecast Weather Alert Extremely Heavy Rainfall News Gujarat Daily News Gujarat Latest News News Online Gujarat Current News Gujarat Current Affairs IMD Weather

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બિહાર-આંધ્રમાં લહાણી! જાણો મોદી સરકારના બજેટમાંથી ગુજરાતના હાથમાં શું આવ્યુંબિહાર-આંધ્રમાં લહાણી! જાણો મોદી સરકારના બજેટમાંથી ગુજરાતના હાથમાં શું આવ્યુંBudget 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતને સરકારના બજેટમાંથી શું મળ્યું,, ઉદ્યોગ, ખેડૂતો, નોકરીવાચ્છુક યુવાનો મોદી સરકારના આ બજેટથી ખુશ છેકે હતાશ,, જાણો આ અહેવાલમાં વિગતવાર...
और पढो »

ગુજરાતમાં ફરી આફતના એંધાણ! આ વિસ્તારોને અપાયું રેડ એલર્ટ, જાણો અંબાલાલની ડરામણી આગાહીગુજરાતમાં ફરી આફતના એંધાણ! આ વિસ્તારોને અપાયું રેડ એલર્ટ, જાણો અંબાલાલની ડરામણી આગાહીગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની અંબાલાલ પટેલની આગાહી છે. 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે. જોકે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે. 20 તારીખ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડશે. 18થી 20 તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે.
और पढो »

NEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: NEET-UG કેસમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિનો કોઈ પુરાવો નથી, તેથી આ પરીક્ષા ફરીથી લેવાનો કોઈ આદેશ આપી શકાય નહીં.
और पढो »

નદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...અનેક રાજ્યોમાં આકાશી આફત...જાણો ગુજરાતનું શું થશેનદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...અનેક રાજ્યોમાં આકાશી આફત...જાણો ગુજરાતનું શું થશેWeather Update: ભારતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ, ઉત્તર, દક્ષિણ સહિત તમામ દિશાઓમાં મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ ગઈ છે. બિહારના અરરિયામાં પૂરના પાણીના ભારે પ્રવાહ અને તંત્રની ઘોર બેદરકારીએ રાજ્યના વધુ એક બ્રિજનો ભોગ લીધો છે.
और पढो »

સોના-ચાંદીના ભાવમાં ફરી થયો વધારો, જાણો 18થી 24 કેરેટ ગોલ્ડનો ભાવસોના-ચાંદીના ભાવમાં ફરી થયો વધારો, જાણો 18થી 24 કેરેટ ગોલ્ડનો ભાવGold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું 6 સપ્તાહ અને ચાંદી 4 સપ્તાહના હાઈ પર પહોંચી ગઈ છે. ઘરેલૂ બજારમાં તે 4000 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. જાણો ઘરેલૂ બજારમાં સોના-ચાંદીનો શું રેટ છે.
और पढो »

4 સપ્તાહ માટે ખરીદી લો આ 10 સારા શેર, થશે જોરદાર કમાણી, જાણો વિગત4 સપ્તાહ માટે ખરીદી લો આ 10 સારા શેર, થશે જોરદાર કમાણી, જાણો વિગતStock Buy in July: રિલાયન્સ, ટાટા મોટર્સ, હીરો મોટો જેવા 10 વેલ્યૂએબલ સ્ટોક્સ જુલાઈમાં તમને સારી કમાણી કરાવી શકે છે. તેમાં આગામી 2થી 3 સપ્તાહમાં 4થી 15 ટકા સુધી વધારાની આશા છે.
और पढो »



Render Time: 2025-02-19 12:32:31