બંગાળની ખાડીમાં ત્રાટકેલા વાવાઝોડાનો રુટ આવી ગયો, ધારણ કર્યું વિકરાળ રૂપ, આ દિશામાં જશે

Cyclone Tracker समाचार

બંગાળની ખાડીમાં ત્રાટકેલા વાવાઝોડાનો રુટ આવી ગયો, ધારણ કર્યું વિકરાળ રૂપ, આ દિશામાં જશે
Cyclone LandfallCyclone To Hit OdishaCyclone Alert
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 6 sec. here
  • 54 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 188%
  • Publisher: 63%

Cyclonic Storm Active : આગાહી હતી એવુ જ થઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું ધીરે ધીરે માથું ઉંચકી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું હવે સમાપ્ત થઈ ગયું છે, જ્યારે ઉત્તર-પૂર્વ ચોમાસું સક્રિય થઈ ગયું છે.

આગાહી હતી એવુ જ થઈ રહ્યું છે. બંગાળની ખાડી માં વાવાઝોડું ધીરે ધીરે માથું ઉંચકી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું હવે સમાપ્ત થઈ ગયું છે, જ્યારે ઉત્તર-પૂર્વ ચોમાસું સક્રિય થઈ ગયું છે. આના કારણે આંદામાન સમુદ્રમાં ચક્રવાત ી તોફાન સક્રિય થઈ રહ્યું છે, કારણ કે ત્યાં સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. વાવાઝોડાની ભયાનક અસર જોવા મળશે. તેની અસરથી ઠંડીનો ચમકારો જોવા મળશે. બંગાળની ખાડી માં ઉઠેલું તોફાન છેક ગુજરાતને અસર કરશે.

Bachchan Family: સલમાન ખાન નહીં.. આ સુપરસ્ટારનો બચ્ચન પરિવાર સાથે છે 36નો આંકડો, 30 વર્ષથી નિભાવે છે દુશ્મની

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cyclone Landfall Cyclone To Hit Odisha Cyclone Alert Cyclone Forecast Cyclonic Development North Indian Ocean Bay Of Bengal Arabian Sea Odisha Coast Cyclone Formation Cyclogenesis Central Bay Of Bengal October 23-24 2024 India Meteorological Department Weather Forecast Storm Warning Natural Disaster Climate Change વાવાઝોડું ફૂંકાશે વાવાઝોડું આવી રહ્યું છે ચક્રવાત બંગાળની ખાડી ઓરિસ્સામાં વાવાઝોડું ત્રાટકશે Cyclone Odisha Cyclone Weather Body IMD Alert IMD Weather Forecast Andhra Pradesh Southwest Bay Of Bengal Cyclonic Storm Puducherry Nellore Weather Update Mausam Cyclone IMD IMD Cyclone Update Weather Forecast IMD Forecast Mausam Ki Jankari Aaj Ka Mausam Heavy Rain Warning Cyclonic Storm Active Latest Rain Alert Indian Meteorological Department A Cyclonic Storm In The North Indian Ocean Cold Forecast Issued In North India Minimum Temperature In Delhi Light Fog In Delhi

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંજેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંGondal Market Yard : ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો હતો, જેના બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ હતી, આ લસણનો કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવી ગયો છે
और पढो »

બંગાળની ખાડીમાં બની રહી છે ખતરનાક સિસ્ટમ, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીબંગાળની ખાડીમાં બની રહી છે ખતરનાક સિસ્ટમ, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીહવે ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ મેઘરાજા ગુજરાતને જતાં-જતાં ભીંજવવાની તૈયારી કરી રહ્યાં છે. બંગાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે, જેની અસર ગુજરાતમાં થઈ શકે છે. ગુજરાતમાં હજુ વરસાદ પડવાની સંભાવના હવામાન નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યાં છે.
और पढो »

Diabetes: જો ઘરે કરી લીધા આ 5 કામ, તો થોડા જ દિવસોમાં લેવલમાં આવી જશે ડાયાબિટીસDiabetes: જો ઘરે કરી લીધા આ 5 કામ, તો થોડા જ દિવસોમાં લેવલમાં આવી જશે ડાયાબિટીસડાયાબિટીસથી પીડિત લોકોએ પોતાની ખાસ કાળજી લેવી પડે છે. જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે આંતરિક અવયવોને અસર કરે છે. આજે અમે તમને ખાસ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો. તો ચાલો જાણીએ.
और पढो »

બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનબાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનIND vs BAN T20I Series: બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, મયંક યાદવને આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
और पढो »

દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »

ઓક્ટોબર મહિનો ધાર્યા કરતા વધુ વિચિત્ર જશે, મહાભયંકર આગાહી આવી, વરસાદ અને ગરમીનું થશે તાંડવઓક્ટોબર મહિનો ધાર્યા કરતા વધુ વિચિત્ર જશે, મહાભયંકર આગાહી આવી, વરસાદ અને ગરમીનું થશે તાંડવIMD Rain Alert : હવામાન શાસ્ત્રીઓનો અંદાજ અને ગણતરી છે કે આ વખતે ઓક્ટોબરમાં સમગ્ર દેશમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડશે. ગરમી પણ વધુ રહેશે, જેને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે
और पढो »



Render Time: 2025-02-13 16:54:49