Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવે સમાન્ય માણસની કમર તોડી નાંખી છે. ત્યારે બજેટ પહેલાં પેટ્રોલ-ડીઝલ આજે ફરી એકવાર બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ.
વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં જળ પ્રલય જેવો વરસાદ પડશે! હવે મધ્ય અને ઉત્તર ગુજરાતનો વારોદૈનિક રાશિફળ 21 જુલાઈ: પરિવારનું વાતાવરણ સુખમય રહેશે, નવું કાર્ય શરૂ કરવા માટે સમય અનુકૂળ, વાંચો આજનું રાશિફળ1 વર્ષ બાદ સિંહ રાશિમાં બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 4 રાશિઓને થશે મહાલાભ, રાતોરાત ચમકી જશે ભાગ્યગુજરાતમાં ફરી આફતના એંધાણ! આ વિસ્તારોને અપાયું રેડ એલર્ટ, જાણો અંબાલાલની ડરામણી આગાહી
21 જુલાઈની સવારે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. 21 જુલાઈના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને તેલના ભાવ યથાવત છે. જોકે, કેટલાક રાજ્યોમાં ટેક્સમાં વધારો અને ઘટાડાને કારણે દેશના ઘણા મોટા શહેરોમાં તેલના ભાવમાં થોડો તફાવત જોવા મળ્યો છે. ચાલો જોઈએ કે 21 જુલાઈએ તમારા શહેરમાં તેલના ભાવ શું છે.માર્ચમાં કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો.
Diesel Price Hike Petrol Diesel Price Hike Business News Oil Companies Oil Sector 21 July 2024 પેટ્રોલ ડીઝલ તેલ કંપની બિઝનેસ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
7th Pay Commission: સરકારી કર્મચારીઓ ખુશીથી ઉછળી પડે તેવા સમાચાર, 18 મહિનાના DA એરિયર પર લેટેસ્ટ અપડેટકેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) પર મોટી ખુશખબર મળી શકે છે. કોવિડ 19 મહામારીના કારણે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીનું ડીએ અને ડીઆર રોકવામાં આવ્યું હતું જે હવે મળી શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
और पढो »
Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદKulgam Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલી અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. સૈન્યદળોએ ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.
और पढो »
એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં કર્યો આપઘાત, પરિવાર પર આભ તૂટ્યુંAhmedabad Student Suicide : અમદાવાદના એલડી કોલેજની હોસ્ટેલનાં રૂમમાં વિદ્યાર્થીની લાશ મળી, હોસ્ટેલનાં D બ્લોકનો બનાવ, વિદ્યાર્થીની હત્યા કે આત્મહત્યાને લઈ તપાસ શરૂ, મૃત વિદ્યાર્થી પાસેથી બ્લેડ મળી આવી
और पढो »
200 કિ.મી લાંબા દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઇ-વે આ રીતે બનશે હરિયાળો, સરકારનો છે આવો પ્લાનગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી.
और पढो »
લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?Petrol-Diesel Price Today: લાંબા સમયથી લોકો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈને બેઠાં હતા...શું ખરેખર આજે આવી ગયો એ દિવસ...જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ...
और पढो »
શું રથયાત્રા પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો મોટો ઘટાડો? વાહન ચાલકોને મળી મોટી ભેટ?Petrol-Diesel Price: આજે 7 જુલાઈ અને રથયાત્રાનો પવિત્ર પર્વ. શું રથયાત્રાની સવારે વાહન ચાલકોને મળી મોટી ભેટ? શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો મોટો ઘટાડો? જાણો શું છે સાચી હકીકત...
और पढो »