એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં કર્યો આપઘાત, પરિવાર પર આભ તૂટ્યું

Ahmedabad समाचार

એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં કર્યો આપઘાત, પરિવાર પર આભ તૂટ્યું
SuicideStudent SuicideHostel Room
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 95%
  • Publisher: 63%

Ahmedabad Student Suicide : અમદાવાદના એલડી કોલેજની હોસ્ટેલનાં રૂમમાં વિદ્યાર્થીની લાશ મળી, હોસ્ટેલનાં D બ્લોકનો બનાવ, વિદ્યાર્થીની હત્યા કે આત્મહત્યાને લઈ તપાસ શરૂ, મૃત વિદ્યાર્થી પાસેથી બ્લેડ મળી આવી

Lucky Rashi: આજે રવિ યોગ-સર્વાર્થ સિદ્ધિ યોગનો અત્યંત શુભ સંયોગ, આ રાશિવાળાની સુખ-સમૃદ્ધિમાં બંપર વધારો થશેદૈનિક રાશિફળ 9 જુલાઈ: આજે તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે, વાંચો આજનું રાશિફળ અમદાવાદ ની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતા 20 વર્ષના વિદ્યાર્થીનો કોલેજના ખંડેર રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મૃતક વિદ્યાર્થીના ગળા અને હાથ પર બલ્ડ માર્યાના નિશાન છે. પ્રાથમિક તપાસમાં મૃતકે આપઘાત કર્યો હોવાની શંકા છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ,એલ. ડી એન્જીન્યરીંગ કોલેજમાં કેમિકલ એન્જિનિયરગના ચોથા સેમેસ્ટર અભ્યાસ કરતો ઉર્વિંન ચૂહિયા નામના વિદ્યાર્થીનો હોસ્ટેલના ત્રીજા માળે 435 નંબરના રૂમમાંથી મૃતદેહ મળ્યો હતો. મૃતક વિદ્યાર્થીના હાથમાં અને ગળાના ભાગે બ્લેડ માર્યાના નિશાન હતા. જે રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે તે રૂમ ખંડેર હાલતમાં હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઉર્વિને જાતે જ બ્લેડ મારી આપઘાત કરી લીધો છે. ઉર્વિનની 1 જુલાઈએ પરીક્ષા હતી, જેમાં ઉર્વિન મોબાઈલ સાથે ઝડપાયો હતો, જેથી તેને ભવિષ્ય અંગે ડર લગતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક વિદ્યાર્થી માંડવીના ગોકુળ વાસનો રહેવાસી છે. તેના પરિવારને આ વિશેની જાણ કરતા તેમના પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Suicide Student Suicide Hostel Room LD College Of Engineering Gujarat University ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીનો આપઘાત અમદાવાદ સ્યૂસાઈડ આત્મહત્યા હોસ્ટેલ રૂમ એલડી એન્જિનિયરિંગ કોલેજ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Maharaj On OTT: કોર્ટ તરફથી મહારાજ ફિલ્મને મળી લીલીઝંડી, નેટફ્લિક્સ પર રિલીઝ થઈ જુનૈદ ખાનની પહેલી ફિલ્મMaharaj On OTT: કોર્ટ તરફથી મહારાજ ફિલ્મને મળી લીલીઝંડી, નેટફ્લિક્સ પર રિલીઝ થઈ જુનૈદ ખાનની પહેલી ફિલ્મMaharaj On OTT: ગુજરાત હાઇકોર્ટે ફિલ્મને લઈને વધતા વિવાદને જોતા ફિલ્મને ઓટીટી પર રિલીઝ થતા પહેલા અટકાવી હતી અને કહ્યું હતું કે કોર્ટ ફિલ્મને જોશે ત્યાર પછી ફિલ્મની રિલીઝ પર નિર્ણય સંભળાવશે.
और पढो »

ગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશેગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશેCNG Price Hike : ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરાયો, હવે મુસાફરો પર વધશે બોજો
और पढो »

કોહલી, રોહિત બાદ હવે રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીકોહલી, રોહિત બાદ હવે રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
और पढो »

Sonakshi Sinha: લગ્ન પહેલા સાસરે પહોંચી સોનાક્ષી, સાસુ-સસરા, નણંદ સાથેનો ફોટો થયો વાયરલSonakshi Sinha: લગ્ન પહેલા સાસરે પહોંચી સોનાક્ષી, સાસુ-સસરા, નણંદ સાથેનો ફોટો થયો વાયરલSonakshi Sinha: લગ્નની ચર્ચાઓ વચ્ચે સોનાક્ષી સિંહા પોતાના સાસરે પહોંચી હતી. જહીર ઈકબાલના પરિવાર સાથે સોનાક્ષી સિંહાએ સમય પસાર કર્યો અને સાથે જ ફોટો પણ ક્લિક કરાવ્યા હતા. આ ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
और पढो »

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સાંસદ બન્યા બાદ વિવાદમાં! વડોદરા કોર્પોરેશનની જમીન પર કર્યો કબજોપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સાંસદ બન્યા બાદ વિવાદમાં! વડોદરા કોર્પોરેશનની જમીન પર કર્યો કબજોપૂર્વ ક્રિકેટર અને TMCના સાંસદ યુસુફ પઠાણ વિવાદમાં આવ્યા છે. સરકારે જમીન આપવાનો ઠરાવ નામંજૂર કર્યા છતાં યુસુફ પઠાણે તાંદલજામાં પોતાની ઘરની બાજુના પ્લોટ પર દીવાલ અને તબેલો બાંધી દીધો. યુસુફ પઠાણે વર્ષ 2012માં જમીન વેચાણે લેવાની માગ કરી હતી.
और पढो »

Monsoon Predictions: ચોમાસા અંગે હવામાન વિભાગે આગાહીમાં કર્યો ફેરફાર? વરસાદ પર કેમ ખોટું પડ્યું અનુમાન, ખાસ જાણોMonsoon Predictions: ચોમાસા અંગે હવામાન વિભાગે આગાહીમાં કર્યો ફેરફાર? વરસાદ પર કેમ ખોટું પડ્યું અનુમાન, ખાસ જાણોMonsoon 2024: ચોમાસાની સુસ્ત પડેલી ગતિના કરાણે દેશમાં વરસાદ ઘટ્યો છે અને ચોમાસુ જ્યાં જૂનમાં જેટલું વરસવું જોઈતું હતું તેના કરતા ખુબ ઓછું જોવા મળી રહ્યું છે. એકલા જૂનમાં તે સરેરાશથી 19 ટકા ઓછું રહ્યું છે. આખરે એવું તે શું કારણ છે કે હવામાન વિભાગની વરસાદ અને હવામાન અંગેની આગાહી ખોટી પડી રહી છે.
और पढो »



Render Time: 2025-02-21 04:21:46