Cash for Vote Maharashtra: મહારાષ્ટ્રમાં મતદાન 20 નવેમ્બરે થવાનું છે, પરંતુ એક દિવસ પહેલા જ રાજનીતિમાં વિવાદ ઉભો થયો છે. ભાજપના વરિષ્ઠ નેતા વિનોદ તાવડેને લોકોએ એક હોટલમાં ઘેરી લીધા હતા. આરોપ છે કે તેમની પાસે 5 કરોડ રૂપિયા કેસ હતા, જે તેઓ વહેંચી રહ્યા હતા.
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્ર માં મતદાન પહેલા સામે આવ્યું વોટના બદલે નોટ નું કૌભાંડ! ભાજપ ના વિનોદ તાવડે પર લાગ્યો આરોપ મહારાષ્ટ્ર માં મતદાન 20 નવેમ્બરે થવાનું છે, પરંતુ એક દિવસ પહેલા જ રાજનીતિમાં વિવાદ ઉભો થયો છે. ભાજપ ના વરિષ્ઠ નેતા વિનોદ તાવડે ને લોકોએ એક હોટલમાં ઘેરી લીધા હતા. આરોપ છે કે તેમની પાસે 5 કરોડ રૂપિયા કેસ હતા, જે તેઓ વહેંચી રહ્યા હતા. જોકે, તાવડેએ આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તેમણે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં ભાજપે 'બટેંગે તો કટેંગે' નારો જોરશોરથી ચલાવ્યો છે, પરંતુ મતદાનના એક દિવસ પહેલાં એવી ઘટના બની જેના કારણે ભાજપ પર બટેંગે નોટ તો જ મળશે વોટ તેવો આરોપ લાગી રહ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર નાલાસોપારામાં પૈસા વહેંચવાનો આરોપ લાગ્યો છે. જેના પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેના પર વિરોધ પક્ષના નેતાઓએ શું કહ્યું?મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાનના અમુક કલાકો પહેલા જ ભાજપ વિવાદોમાં ઘેરાયું છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટ કરીને લખ્યું કે, મોદીજી મહારાષ્ટ્રને મની પાવર અને મસલ પાવરથી સેફ બનાવવા માગે છે. એકબાજુ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પર જીવલેણ હુમલો થાય છે. બીજીબાજુ ભાજપના વરિષ્ઠ નેતા 5 કરોડ કેશ સાથે રંગેહાથ પકડાય છે. મહારાષ્ટ્રની આ વિચારધારા નથી, જનતા તેનો ચુકાદો આવતીકાલે મતદાનથી કરશે. વિનોદ તાવડેએ પૈસા વહેંચવાના આરોપ પર પોતાની સ્પષ્ટતા આપી અને તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
Vote For Cash In Maharashtra Maharashtra Cash Controversy BJP Leader Accused Distributing Cash For Votes Vinod Tawde BJP Congress Rahul Gandhi Mahayuti MVA Maharahtra વોટના બદલે નોટ વિનોદ તાવડે ભાજપ કોંગ્રેસ રાહુલ ગાંધી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી મહારાષ્ટ્ર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra New CM: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે થનાક મતદાન પહેલા જ નવા સીએમને લઈને એક જાહેરાત કરી છે.
और पढो »
Weight Loss Tips: 60 દિવસમાં ઘટી જશે 10થી 15 કિલો વજન! જાણો ફટાફટ વજન ઓછું કરવાની રીતજો તમે પણ ઓછા સમયમાં 10થી 15 કિલો વજન ઉતારવા માંગતા હોવ તો સૌથી પહેલા તમારે તમારા ડાયેટ પ્લાન પર ધ્યાન આપવું જોઈએ.
और पढो »
વનવાસ બાદ ટ્રમ્પની વાપસી! ટ્રમ્પની જીતથી ભારતને થશે આ મોટો ફાયદોDonald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સૌથી પહેલા પીએમ મોદીએ તેમને ફોન કર્યો, આ ફોનમાં શુ વાતચીત થઈ તે સામે આવ્યું
और पढो »
સરકારે બનાવ્યા શિક્ષકોની બદલીના નવા નિયમો, આટલું કરશો તો જ ટ્રાન્સફર મળશે!Teachers Transfer Order : રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા
और पढो »
દિવાળી પહેલા સોનાના ભાવ પર સૌથી મોટા અપડેટ; આખા દેશમાં એક જ ભાવથી શું ફાયદો થશે?Gold One Rate One Nation: દિવાળીનો તહેવાર નજીક છે અને સોનાનો ભાવ દરરોજ એક નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. સોનાનો ભાવ 80000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો રેકોર્ડ પર પહોંચી ગયો છે. તેમ છતાં અલગ અલગ શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, જયપુર, ચંદીગઢ, લખનઉ, નોયડા જેવા શહેરોમાં સોનાના ભાવમાં મોટો ફર્ક પડે છે.
और पढो »
Turmeric: હળદરમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો આ 5 વસ્તુઓ, પાર્લર જેવી ચમક ઘરે જ મળશેTurmeric: આજે તમને જણાવીએ એવી પાંચ વસ્તુઓ વિશે જેને હળદરમાં ઉમેરીને ચહેરા પર લગાવશો તો ઘરે જ પાર્લર જેવો નિખાર ચહેરા પર દેખાવા લાગશે. તમારે કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવવા પાર્લર જવું નહીં પડે.
और पढो »