Farmers Protest : અમદાવાદ-આબુરોડ હાઇવે ઉપરના જગાણા નજીકથી ખેમાણા ગામ સુધી બાયપાસ રોડ મંજૂર કરાયો છે, પોતાની જમીન કપાતા ખેડૂતોએ કલેક્ટર કચેરી જઈને વિરોધ દર્શાવ્યો
હાર્દિકનું હાર્દિક સ્વાગત : સંસ્કારી નગરીના હીરોનો રોડ શો, BMWમાં પરિવાર સાથે મારી ગ્રાન્ડ એન્ટ્રીPhotos: ભૂલી જાવ કેનેડા, આ દેશ બોલાવી-બોલાવીને 2 મહિનામાં આપી રહ્યો છે નાગરિકતા, ખર્ચ પણ ઓછોMangal Gocharપાલનપુર હાઇવે પર આવેલા એરોમા સર્કલ ઉપર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા અમદાવાદ-આબુરોડ હાઇવે ઉપરના જગાણા નજીકથી ખેમાણા ગામ સુધી બાયપાસ રોડ મંજૂર કરાયો છે. જો કે આ બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી.
પાલનપુરના એરોમા સર્કલ ઉપર છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક સમસ્યા ઘેરી બનતી જાય છે અને જેના કારણે લોકોને ખૂબ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જોકે આ મુશ્કેલીના નિવારણ માટે સરકાર દ્વારા બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. પાલનપુરના જગાણા નજીકથી ખેમાણા સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે આ બાયપાસ રોડની કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ વિરોધ નોધાવ્યો છે. પાલનપુર તાલુકાના 25 થી વધુ ગામડાઓના ખેડૂતો આજે પાલાનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ખેડૂતોએ બાયપાસ રોડને લઈને સરકારની બેવડી નીતિ હોવાના આક્ષેપ કર્યા હતા.
ખેડૂત અમરતભાઈ ફાંસીએ કહ્યું કે, સરકાર દ્વારા ખેડૂતોને અન્યાય કરાઈ રહ્યો છે અમુક બિલ્ડરોને ફાયદો થાય તેવું કામ કરાઈ રહ્યું છે જો માંગ નહિ સ્વીકારાય તો અમે આંદોલન કરીશું.તો અન્ય ખેડૂત રમેશભાઈ પટેલ જણાવે છે કે, બાયપાસ રોડનો અમને કોઈ વિરોધ નથી પણ જે રીતે ખેડૂતોની જમીનો કપાઇ રહી છે. તેમાં કેટલાય ખેડૂતો જમીન વગરના થઈ જશે અમે સામુહિક આત્મહત્યા કરીશું.
બાયપાસ રોડને લઇને મોટી સંખ્યામાં ખેડૂતો સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરી પહોંચ્યા હતા. ત્યારે ખેડૂતોએ આ બાયપાસ રોડમાં સરકારની નીતિને લઇ વિરોધ નોધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, અમુક જગ્યાએ 100 ફૂટ તો અમુક જગ્યાએ 300 ફૂટનો રોડ નિકાળી ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાયપાસ રોડની કામગીરી સામે વિરોધ નોંધાવી 100 થી વધુ ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી બાયપાસ રોડની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ કરી હતી.
ખેડૂત વિજયભાઈ પટેલનું કહેવું છે કે, આજે અમે આવેદનપત્ર આપીને રજુઆત કરી છે જો અમારી માંગ નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરીશું પણ કામ નહીં થવા દઈએ.
Farmers Protest Land Acquisition જમીન સંપાદન Land Acquisition Act Banaskantha Land Issue Land Dispute Gujarat Government Ahmedabad Aburoad Highway Palanpur Highway Farmers Demad બનાસકાંઠા ખેડૂતોનો વિરોધ ખેડૂતોનો આક્રોશ અમદાવાદ આબુરોડ હાઈવે પાલનપુર હાઈવે જમીન કપાત ખેડૂતોને અન્યાય ખેડૂતોની માંગ ખેડૂત આંદોલન ખેડૂતોની ચીમકી ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Monsoon Flies: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખીMonsoon Flies: ચોમાસા દરમિયાન જો તમે પણ માખીના ત્રાસથી પરેશાન થઈ જાવ છો તો આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરશો તો માખી ઘરમાંથી ભાગવા મજબૂર થઈ જશે.
और पढो »
અદાણીને આપેલી કરોડોની જમીન પરત લો : હાઈકોર્ટનો ગુજરાત સરકારને આદેશGujarat Highcourt On Adani : હાઈકોર્ટના આદેશ સામે સરકાર ઘૂંટણિયે, અદાણી પાસેથી 100 હેક્ટર જેટલી જમીન લઈ મુન્દ્રાના નવીનાળવાસીને આપવા સરકારનો ઠરાવ, મોદીના સમયમાં જમીન મુન્દ્રા SEZને ફાળવાઇ હતી
और पढो »
અદાણી પોર્ટ્સને સુપ્રીમ કોર્ટે આપી રાહત, મુંદ્રા જમીન મામલે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે, જાણો શું છે મામલોઅદાણી પોર્ટ્સને કચ્છ વિસ્તારમાં 108 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી હાથ ધરી જેમાં જમીન ફાળવણીને પડકારવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પાછી લેવા વિરુદ્ધના અદાણી પોર્ટ્સ અને એસઈઝેડ લિમિટેડની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ સહમત થઈ ગઈ છે.
और पढो »
ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો નિયમ બદલાયો, હવે વેપારીઓ ભૂલને સુધારી શકશેITR Filing : વેપારીઓને આઈટીઆર ફાઈલિંગ કરવામાં આડે આવતી મોટી તકલીફનું સોલ્યુશન આવી ગયું છે, હવે રિટર્ન ભરવામાં કોઈ ભૂલ થઈ હશે તો તેને બદલી શકાશે
और पढो »
વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદોરાજ્યમાં જમીન સંપાદન અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, કપાયેલાં દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે. બેફામ વૃક્ષો કાપવા પર હવે લાગશે મોટી બ્રેક...
और पढो »
મને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરીAhmedabad Crime News : એકતરફી પ્રેમમાં યુવકે યુવતીને વશ કરવા તાંત્રિક વિધિનો સહારો લેતા મોત મળ્યું, અસલાલીના યુવકે પ્રેમ પામવા તાંત્રિક વિધિ માટે 5 લાખની લોન લઈને બરબાદ થઈ ગયો, આખરે આત્મહત્યા કરી
और पढो »