Attack On Donald Trump : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર થયો હુમલો..બટલરમાં રેલી દરમિયાન ટ્રમ્પ પર ગોળીબાર કરાયો... એક હુમલાખોરને ઠાર મરાયો, તો બીજાની હાલત ગંભીર છે, ઘટનાની તસવીરો સામે આવી
બસ 2 સેન્ટીમીટરનું અંતર, નહિ તો ગયો હોત ટ્રમ્પનો જીવ, કાનની આરપાર નીકળી ગોળી, હુમલાની રુંવાડા ઉભા કરી દેતી તસવીરો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર થયો હ ુમલો..બટલરમાં રેલી દરમિયાન ટ્રમ્પ પર ગોળીબાર કરાયો... એક હુમલાખોરને ઠાર મરાયો, તો બીજાની હાલત ગંભીર છે, ઘટનાની તસવીરો સામે આવીઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રંપની રેલી પર ગોળીબારની ઘટનાથી હડકંપ મચી ગયો છે. ગોળીબારમાં ડોનાલ્ડ ટ્રંપ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હુમલા બાદ ટ્રંપનો ચહેરો લોહી લોહીવાળો થઈ ગયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર એફબીઆઈ, સિક્રેટ સર્વિસ અને એટીએફ આ કેસની તપાસ કરી રહી છે. આ ઘટનાને હત્યાના પ્રયાસ તરીકે તપાસવામાં આવી રહી છે. અમેરિકાની સિક્રેટ સર્વિસે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રંપ સુરક્ષિત છે અને તેમની આસપાસ સુરક્ષાના પગલા લેવામાં આવ્યા છે. બટલર કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની રિચાર્ડ એ. ગોલ્ડિંગરે પુષ્ટિ કરી છે કે શૂટર માર્યો ગયો છે. આ સાથે રેલીમાં હાજર એક વ્યક્તિનું પણ મોત થયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ ઘટના અંગે પ્રેસ બ્રીફિંગ કર્યું હતું.
Donald Trump Rally Firing Donald Trump Attacked At Rally Donald Trump Rally Firing Video Donald Trump Rally Firing News Trump Rally Attack News Donald Trump Rally Firing Joe Biden Donald Trump Latest Hindi News World News In Hindi International News ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર થયો હ Firing In Donald Trump Rally In Pennsylvania Amid Donald Trump Live News Donald Trump Shooting LIVE Deadly Attack On Former US President Donald Trump America Election અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રુંવાડા ઉભા કરી દેતી ઘટના : અમદાવાદમાં કારચાલક મૃત શ્વાનને દોરીથી ઢસડીને લઈ ગયોViral Video : ગુજરાતના એક જાગૃત નાગરિકે એક વીડિયો શેર કર્યો, જેમાં એક કારચાલક મૃત શ્વાનને પોતાની ગાડીથી ઢસેડીને લઈ જાય છે... લોકોએ કહ્યું-આને પણ આજ રીતે બાંધ્યો હોય તો પીડા નો અનુભવ આવે
और पढो »
ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
और पढो »
મને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરીAhmedabad Crime News : એકતરફી પ્રેમમાં યુવકે યુવતીને વશ કરવા તાંત્રિક વિધિનો સહારો લેતા મોત મળ્યું, અસલાલીના યુવકે પ્રેમ પામવા તાંત્રિક વિધિ માટે 5 લાખની લોન લઈને બરબાદ થઈ ગયો, આખરે આત્મહત્યા કરી
और पढो »
અણીનો ચૂક્યો સો વર્ષ જીવે! મોતને હાથતાળી આપીને મહિલાનો ચમત્કારિક બચાવMiracle In Monsoon : આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી, વડોદરાના કરજણમાં વરસાદ વગર મંદિરના શિખર પર વીજળી પડી, તો પંચમહાલમાં એક મહિલાનો જીવ માંડ માંડ બચ્યો
और पढो »
હવે ગુજરાતમાં આ જ જોવાનું બાકી હતું! ગાંધીનગરનું આખે આખું ગામ વેચી માર્યુંDahegam Village selling scam : માનવામાં ન આવે તેવી ઘટના બની છે, એક તરફ સરકાર ઉદ્યોગપતિઓને લ્હાણી કરી રહી છે, તો બીજી તરફ ગાંધીનગરનું એક ગામ આખેઆખુ વેચાઈ ગયું છે
और पढो »
T20 World Cup 2024: બુમરાહે તો ગજબ કરી નાખ્યો...બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ, ખાસ જાણોJasprit Bumrah: આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ ટીમ ઈન્ડિયાએ જીત્યો અને જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર થયો. બુમરાહે આ એવોર્ડ જીતતાની સાથે જ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
और पढो »