Chandigarh Club Blast: ચંડીગઢના સેક્ટર 26ના નાઈટ ક્લબમાં થયેલ બ્લાસ્ટમાં હવે નવો વળાંક આવ્યો છે. આમાં પણ લોરેન્સ બિશ્નોઈ ગ્રુપની એન્ટ્રી થઈ ગઈ છે. ગોલ્ડી બ્રારની આઈડીથી એક પોસ્ટ સામે આવી છે, જેમાં રૈપર બાદશાહને ધમકી આપવામાં આવી છે. આટલું જ નહીં, બ્લાસ્ટની જવાબદારી પણ લીધી છે.
ચંડીગઢના સેક્ટર 26ના નાઈટ ક્લબમાં થયેલ બ્લાસ્ટમાં હવે નવો વળાંક આવ્યો છે. આમાં પણ લોરેન્સ બિશ્નોઈ ગ્રુપની એન્ટ્રી થઈ ગઈ છે. ગોલ્ડી બ્રાર ની આઈડીથી એક પોસ્ટ સામે આવી છે, જેમાં રૈપર બાદશાહને ધમકી આપવામાં આવી છે. આટલું જ નહીં, બ્લાસ્ટની જવાબદારી પણ લીધી છે. ચાલો જાણીએ સમગ્ર ઘટના અંગે.
સોમવારની મોડી રાત્રે પંજાબી રૈપર બાદશાહના ચંડીગઢમાં આવેલ રેસ્ટોરન્ટ અને અન્ય નાઈટ ક્લબની બહાર બ્લાસ્ટ થયો હતો. હવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં લોરેન્સ બિશ્નોઈએ આ બ્લાસ્ટની જવાબદારી લીધી છે. તેની સાથે બાદશાહને ધમકી પણ આપી છે. લોરેન્સ બિશ્નોઈ ગુજરાતની જેલમાં બંધ છે, પરંતુ તેનું નેટવર્ક તેના બધા કાળા ધંધાને સંભાળે છે. સલમાન ખાનને પણ આ ગેંગથી જ સતત ધમકીઓ મળી રહી છે. ચાલો જાણીએ કે, બાદશાહના ક્લબની બહાર થયેલ બ્લાસ્ટમાં શું અપડેટ છે.
ચંડીગઢના સેક્ટર 26માં બે નાઈટ ક્લબમાં 25 નવેમ્બર 2024ના રોજ લગભગ 3:30 વાગ્યે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. CCTV ફૂટેજમાં પણ કેદ થયેલ છે કે કોઈ શકમંદોએ દેશી બોમ્બ ક્લબની તરફ ફેંક્યા અને બ્લાસ્ટ કર્યા હતા. આ ઘટનામાં રેસ્ટોરન્ટના દરવાજાનો અને બારીઓના કાચ તૂટી ગયા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.ફેસબુકનો એક સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટ 'GoldyBrar Brar'ના ફેસબુક IDથી કરવામાં આવી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, લોરેન્શ બિશ્નોઈએ જ ચંડીગઢ નાઈટ ક્લબમાં બ્લાસ્ટ કરાવ્યો છે.
Lawrence Bishnoi Badshah Lawrence Bishnoi Threats Badshah Chandigarh Club Blast Badshah Threat Lawrence Bishnoi Gang Chandigarh Blast Chandigarh Club Blast Responsibility Goldy Brar લોરેન્સ બિશ્નોઈ લોરેન્સ બિશ્નોઈ બાદશાહ લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ બાદશાહ ચંદીગઢ ક્લબ બ્લાસ્ટ બાદશાહને ધમકી લોરેન્સ બિશ્નોઈ ગેંગ ચંડીગઢ બ્લાસ્ટ ચંડીગઢ ક્લબ બ્લાસ્ટની જવાબદારી ગોલ્ડી બ્રાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કરણી સેનાના રાજ શેખાવતની મોટી જાહેરાત, લોરેન્સ ધમકી આપે તો આ નંબર પર ફોન કરજોRaj Shekhawat On Lawrence Bishnoi : વલસાડમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ફરી આપી લોરેન્સને ધમકી.. કહ્યું, લોરેન્સ બિશ્નોઈ કાયર છે એટલે જામીન અરજી નથી કરતો. જે દિવસે બહાર આવશે ઠાર થશે..
और पढो »
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડજોધપુરમાં એક યુવક 3 લાખની ઠગાઈનો ભોગ બન્યો છે. ફર્જી લગ્ન બાદ કન્યા ફરાર થઈ ગઈ છે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં સુહાગરાતે જ પોલ ખૂલી હતી પણ યુવક વિશ્વાસમાં રહી ગયો અને હવે પસ્તાઈ રહ્યો છે.
और पढो »
PM મોદીએ ફોન પર પાઠવી શુભેચ્છા તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- મોદીને આખી દુનિયા પ્રેમ કરે છેઅમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની અવિશ્વસનીય વાપસી પર તેમને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ વરસી રહી છે. આ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને એક્સ પર એક પોસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવી અને બુધવારે સાંજે ફોન કરીને પણ અભિનંદન પાઠવ્યા. વાતચીત અંગે પીએમ મોદીએ પણ એક્સ પર પોસ્ટ શેર કરી.
और पढो »
IPS ની જવાબદારી છોડવી મુશ્કેલ હતી, 4 દિવસ મને ઊંઘ ના આવી ભાવુક થયા સરકારના સુપરકોપહસમુખ પટેલ બન્યા GPSC ના ચેરમેન! નવી જવાબદારી સંભાળતાની સાથે જ ઝી 24 કલાક સાથે દિલ ખોલીને કરી વાતચીત. જાણો અમારા એક્સક્લુસિવ ઈન્ટરવ્યૂમાં સરકારના સંકટ મોચક કહેવાતા સીનીયર અધિકારીએ શું કહ્યું?
और पढो »
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબEx Wife Saira Banu on A R Rahman: એઆર રહેમાન બાદ તેની પૂર્વ પત્ની સાયરા બાનુએ તેના અફેરના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. સાયરાએ કહ્યું કે તેને બદનામ કરવાનો પ્રયાસ ન કરો, તેઓ દુનિયાના શ્રેષ્ઠ વ્યક્તિ છે
और पढो »
ભાઈ માટે સાસરી વાવમાંથી તો મામેરું ભરી દીધું પણ ગેનીબેન પિયર ભાભરમાં કંઈ ના કરી શક્યા!વાવ વિધાનસભામાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરુપજી ઠાકોરે ભવ્ય જીત મેળવી છે. 1300 મતથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ છે.
और पढो »