T20 World Cup 2024: પાકિસ્તાનની ટીમ પતાની પહેલી બંને મોચ હારી ગઈ. જેના કારણે હવે તેમની સુપર 8માં પહોંચવાની આશાઓ ધૂંધળી બની રહી છે. પાકિસ્તાનની આશા આમ તો જીવંત હતી પરંતુ તે બીજી ટીમો પર નિર્ભર રહીને પહોંચી શકે તેમ હતું. હવે જ્યારે બીજી ટીમ પર નિર્ભર રહેવાની વાત જ પાકિસ્તાન માટે કાળ બની રહી છે.
આજે સિદ્ધિ યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, વૃષભ સહિત 5 રાશિવાળાને બંપર ધનલાભના યોગ, સફળતા ચરણ ચૂમશેદૈનિક રાશિફળ 14 જૂન: શુક્રવારે કઈ કઈ રાશિઓ પર થશે માં લક્ષ્મીની કૃપા જાણવા વાંચો આજનું રાશિફળપાકિસ્તાનની ટીમ પતાની પહેલી બંને મોચ હારી ગઈ. જેના કારણે હવે તેમની સુપર 8માં પહોંચવાની આશાઓ ધૂંધળી બની રહી છે. પાકિસ્તાનની આશા આમ તો જીવંત હતી પરંતુ તે બીજી ટીમો પર નિર્ભર રહીને પહોંચી શકે તેમ હતું. હવે જ્યારે બીજી ટીમ પર નિર્ભર રહેવાની વાત જ પાકિસ્તાન માટે કાળ બની રહી છે.
અમેરિકા પાસે પાંચ કે છ પોઈન્ટ મેળવવાનો ચાન્સ છે.જો અમેરિકાની આયરલેન્ડ સામેની મેચ ધોવાઈ જાય તો પણ તેને એક પોઈન્ટ તો મળશે અને તે 5 પાંચ પોઈન્ટ સાથે સુપર 8માં પ્રવેશી શકે. આ ઉપરાંત આયરલેન્ડને હરાવે તો તેને 6 પોઈન્ટ મળે તો આગામી રાઉન્ડમાં પહોંચી જાય. આ બંને સમીકરણો જોઈએ તો પાકિસ્તાન સુપર 8માંથી બહાર થાય તેવી શક્યતા છે. અત્રે જણાવવાનું કે ફ્લોરિડામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો ચે. ગુરુવાર સુધીમાં તો 20 ઈંચ વરસાદ ખાબકી ગયો. પુરની સ્થિતિ છે.
Pakistan Florida League Stage Cricket Sports News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોSatta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર કઈ બેઠક પર કયા ઉમેદવારને સૌથી વધુ લીડથી જીતાવી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની આવી સીટોના ભાવ ખોલ્યા
और पढो »
દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
और पढो »
ચૂંટણી પરિણામને લઈને ડરી રહ્યું છે શેર બજાર, INDIA VIX બે વર્ષના રેકોર્ડ હાઈ પર પહોંચ્યોતમને જણાવી દઈએ કે મંગળવારે બજારનો (વોલેટિલિટી) ડર માપવાનું પેરામીટર INDIA VIX માં જોરદાર તેજી આવી છે. આ ઈન્ડેક્સ 7.02 ટકા ઉછળીને 21.96 પર પહોંચી ગયો છે. INDIA VIX સપ્ટેમ્બર 2022ના ઉપરી સ્તર પર પહોંચી ગયો હતો.
और पढो »
અમદાવાદમાં 2 મહિના માટે મકાન ભાડે આપવાના નિયમો બદલાયા, તમે ક્યારેય ન કરતાં આવી ભૂલઅમદાવાદ પોલીસ કમિશ્નરે એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે.
और पढो »
ભચાઉના લાકડીયા પર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના દર્દનાક મોત, અનેક ઘાયલભચાઉના લાકડીયા નજીકના ધોરીમાર્ગ પર સાંજે ભયંકર વાહન અકસ્માતની ઘટના સર્જાઈ છે.
और पढो »
વારાણસીથી પીએમ મોદીએ લગાવી જીતની હેટ્રિક, જાણો કેટલા મતે થયો વિજયLok Saha Election Result 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પર સતત ત્રીજીવાર જીત મેળવી છે. પીએમ મોદીએ કોંગ્રેસના અજય રાયને હરાવ્યા છે.
और पढो »