બાબા સિદ્દીના મોત બાદ સલમાન ખાનની સુરક્ષા કેમ વધારી દેવાઈ, ભાઈજાનની જાની દુશ્મનાવટ પાછળ આ છે કારણ

Baba Siddique समाचार

બાબા સિદ્દીના મોત બાદ સલમાન ખાનની સુરક્ષા કેમ વધારી દેવાઈ, ભાઈજાનની જાની દુશ્મનાવટ પાછળ આ છે કારણ
Who Is Baba SiddiqueBaba Siddique Shot DeadBaba Siddique Death
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 42 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 153%
  • Publisher: 63%

Baba Siddique Death News LIVE : મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા પર થયો મોટો ખુલાસો....લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વીકારી હત્યાની જવાબદારી....સિદ્દીકી દાઉદ અને સલમાન ખાનના નજીકના હોવાથી હત્યા કર્યાનો સોશિયલ મીડિયા પર કર્યો દાવો

દિવાળી પર શનિ બનાવશે શશ રાજયોગ, આ જાતકો પર થશે ધનવર્ષા, કરિયરમાં પણ થશે પ્રગતિWeekly Horoscope: મેષથી મીન રાશિના લોકો માટે કેવું રહેશે નવું સપ્તાહ? જાણો તમારું સપ્તાહિક રાશિફળબંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મોટી હલચલ! વાવાઝોડા જેવી સિસ્ટમથી ગુજરાતમાં આવી ખતરનાક આગાહીમુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાથી ખળભળાટ મચ્યો છે. શનિવાર મોડીરાત્રે બાંદ્રા ઈસ્ટમાં 3 શૂટરોએ ફાયરિંગ કરીને તેમની હત્યા કરી દીધી છે. આ હત્યાની જવાબદારી લોરન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે.

ચિંકારાના શિકારમાં સલમાન ખાનને જામીન મળી ગયા છે અને હાલ તે જેલ બહાર છે. પરંતુ જે કાળા હરણની બિશ્નોઈ સમાજ પૂજા કરે છે. તેની જ હત્યા થતાં લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનની હત્યા કરવાનું નક્કી કરી લીધુ છે. માત્ર લોરેન્સ બિશ્નોઈ નહીં, ગોલ્ડી બરાડ પણ સલમાનને દોષી માને છે અને તેની આ બિશ્નોઈ ગેંગ સતત સલમાન ખાનની હત્યા કરવાની ફિરાકમાં રહે છે.લોરેન્સ બિશ્નોઈ એક ગેંગસ્ટર છે અને છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન તેના નિશાના પર છે. લોરેન્સ બિશ્નોઈ, આ નામ ગેંગસ્ટરની દુનિયાનું જાણીતું નામ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Who Is Baba Siddique Baba Siddique Shot Dead Baba Siddique Death Baba Siddique Killed Baba Siddique Shot Dead Baba Siddique Shot Dead In Mumbai Mumbai News Baba Siddique Baba Siddique News Baba Siddique Death Baba Siddique Killed Baba Siddique News NCP Leader Shot Dead In Mumbai Baba Siddique Shot Dead Baba Siddique Maharashtra News મહારાષ્ટ્ર Mumbai News Maharashtra Politics Baba Siddique News Mumbai Police Lawrence Bishnoi Gang Baba Siddique Death News Baba Siddique Murder Baba Siddique Hatya Baba Siddique Shot Dead Baba Siddique Samachar Baba Siddique Death Salman Khan Lawrence Bishnoi બાબા સિદ્દીકી હત્યા બાબા સિદ્દીકી હત્યા કેસ બાબા સિદ્દીકીની હત્યા કોણે કરી? સલમાન ખાન લોરેન્સ બિશ્નોઈ ગેંગ Baba Siddique News LIVE Baba Siddique Ki Hatya Baba Siddique Murder News Baba Siddique Murder Baba Siddique Security NCP Leader

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંજેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંGondal Market Yard : ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો હતો, જેના બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ હતી, આ લસણનો કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવી ગયો છે
और पढो »

અંબાજી મંદિરમાં 280 વર્ષથી સેવા કરતો અમદાવાદનો સોની પરિવાર, પૂનમ બાદ કરે છે મોટું કામઅંબાજી મંદિરમાં 280 વર્ષથી સેવા કરતો અમદાવાદનો સોની પરિવાર, પૂનમ બાદ કરે છે મોટું કામBhadaravi Poonam No Melo : આજે આખા અંબાજી મંદિરનો ખૂણેખૂણો સાફ કરાયો, ભાદરવી પૂનમના મેળા બાદ કેમ કરાય છે આ પ્રક્ષાલન વિધિ જાણો
और पढो »

આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીંઆ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીંતમને એમ થતું હશે કે જ્યારે બોલીવુડના સૌથી પૈસાવાળા વ્યક્તિનું નામ લઈએ તો શાહરૂખ ખાન કે સલમાન ખાન હશે પરંતુ એવું નથી. અમે તમને જણાવીશું કે ઈન્ડસ્ટ્રીના સૌથી પૈસાવાળા વ્યક્તિ કોણ છે.
और पढो »

50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »

દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દિવાળી બાદ ગુરુ બૃહસ્પતિ ચંદ્રમાના નક્ષત્ર રોહિણીમાં પ્રવેશ કરવાના છે. આવામાં આ ત્રણ રાશિવાળાને બિઝનેસ, નોકરીમાં ખુબ લાભ થશે.
और पढो »

Heart Attack Deaths: ગરબા રમતી વખતે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક, જાણો એક્સપર્ટ પાસેથી કારણHeart Attack Deaths: ગરબા રમતી વખતે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક, જાણો એક્સપર્ટ પાસેથી કારણNavratri 2024: નવરાત્રીના સમયમાં હાર્ટ અટેક ના પ્રમાણ વધતું હોય છે. ત્યારે ખેલૈયાઓ જો રમતી વખતે ધ્યાન ન રાખે તો તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની શકે છે ત્યારે હૃદય રોગના શિકાર ન બની જવાય એટલા માટે આટલી બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.
और पढो »



Render Time: 2025-02-19 03:46:33