બાળક ઈચ્છતા હોવ તો મહિલાઓની સાથો-સાથ પુરુષોએ પણ કઈ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન?

Pregnancy समाचार

બાળક ઈચ્છતા હોવ તો મહિલાઓની સાથો-સાથ પુરુષોએ પણ કઈ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન?
FoodsBoostFertility
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 80%
  • Publisher: 63%

Pregnancy Food: તમે પણ બાળક રાખવા માંગતા હોવ તો એના પહેલાં તમારે કેટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. ખાસ કરીને પ્રેગ્ન્સી પહેલાં મહિલાઓએ કેવો ખોરાક લેવો અને કેવો નહીં તે સૌથી મહત્ત્વની બાબત છે. જાણો શું કહે છે નિષ્ણાતો...

Petrol-Diesel Price: એક બાજુ વરસાદ બીજી બાજુ ભુક્કા બોલાવી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ!વડોદરામાં આભ ફાટ્યું! વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા શહેરમાં તબાહી મચી, જુઓ તસવીરોઆજનો દિવસ હેમખેમ કાઢી લેજો! પહેલીવાર ગુજરાતના 33 જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગની ભયાનક આગાહીરાશિફળ 27 ઓગસ્ટ: મિથુન સહિત આ રાશિવાળા માટે આજનો દિવસ ગજબનો રહેશે, વિરોધીઓ પછડાશે, બંપર સફળતા મળશે

બેબી પ્લાનિંગ કરતા પહેલાં કેટલી બાબતો સૌથી અગત્યની હોય છે. એમાં સૌથી અગત્યની બાબત છે માતાનો ખોરાક. એટલેકે, જે મહિલા ગર્ભ ધારણ કરવા માંગતી હોય તે કેવો ખોરાક લઈ રહી છે. તેનો ખોરાક ખુબ જ પોષ્ટીક અને હેલ્ધી હોવો જોઈએ. કારણકે, તે જેવું ખાશે તેની અસર તેના ગર્ભમાં રહેલાં સંતાન પર અને એની હેલ્થ પર થશે. એટલું જ નહીં પુરુષોએ એટલેકે, બાળકના પિતાએ પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે.નિષ્ણાતોના મતે બેબી પ્લાનિંગ વખતે પુરુષોએ પણ કેટલી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે.

સંશોધનમાં ડાયટ અને ફર્ટિલિટી વચ્ચે એક ખાસ સંબંધ જોવા મળ્યો છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશનમાં છપાયેલા એક લેખ મુજબ અનસેચ્યુરેટેડ ફેટ, આખા અનાજ, શાકભાજી, માછલી મહિલાઓ અને પુરુષ બંનેમાં ફર્ટિલિટીને સુધારવા માટે મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે કે આલ્કોહોલ, કેફિન, સેચ્યુરેટેડ ફેટ અને શુગર મહિલાઓ અને પુરુષોની ખરાબ ફર્ટિલિટીથી જોડાયેલા હોય છે. આ સાથે જ અનુભવી ડોક્ટરે કેટલીક એવી રીત પણ જણાવી છે કે જેમાં પ્રેગનન્સીની સંભાવના વધી શકે છે.

દરેક દંપતી એક સમય પછી પરિવાર આગળ વધારવાનું પ્લાનિંગ કરે છે. પરંતુ આ તમામ માટે સરળ નથી હોતું. ક્યારેક પ્રેગ્નન્સી કન્સિવ કરવામાં વધુ સમય લાગી જાય છે. જાણકારોનું કહેવું છે કે જો તમે બેબી પ્લાનિંગ કરી રહ્યાં છો તો ફર્ટાઈલ ડેઝ અને હેલ્ધી વજનને લઈ કેટલાક ખાદ્ય પદાર્થ લેવા જરૂરી છે. આ સાથે જ ફર્ટિલિટી વધારવા માટે યોગ્ય ડાયટ પણ લેવું જરૂરી છે.ડાયરમાં કેટલીક જરૂરી વસ્તુઓ શામેલ કરવાની સાથે કેટલીક વસ્તુઓથી અંતર પણ જાળવવું જરૂરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Foods Boost Fertility Health Care Tips Healthy Food Healthy Life Baby Planing બેબી પ્લાનિંગ અવરોધક ફર્ટિલિટી તાજા ફળ શાકભાજી પ્રોટીન ડ્રાય ફ્રૂટ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

RBI Repo Rate: વધતી મોંઘવારીમાં વધુ એક ઝટકો! જો તમે પણ લોનના EMI ભરતા હોવ તો ખાસ જાણો આ સમાચારRBI Repo Rate: વધતી મોંઘવારીમાં વધુ એક ઝટકો! જો તમે પણ લોનના EMI ભરતા હોવ તો ખાસ જાણો આ સમાચારસસ્તા લોન અને ઈએમઆઈ ઓછો થવાની આશા ઠગારી નીવડી અને હજુ ઈન્તેજાર કરવો પડશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટ 6.5% રહેશે. આરબીઆઈની MPCએ નીતિગત દરોને જાળવી રાખવા માટે 4-2 બહુમતથી મતદાન કર્યું. જે મોટાભાગના વિશેષજ્ઞોની આશાઓ મુજબ હતું.
और पढो »

Bharat Bandh: કઈ રાજકીય પાર્ટીઓ બંધના સમર્થનમાં કઈ વિરોધમાં, ગુજરાતમાં પણ છે બંધની આવી અસરBharat Bandh: કઈ રાજકીય પાર્ટીઓ બંધના સમર્થનમાં કઈ વિરોધમાં, ગુજરાતમાં પણ છે બંધની આવી અસરઅનુસૂચિત જાતિ (SC) અને જનજાતિ (ST) આરક્ષણમાં ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ આજે ​​એટલે કે 21મી ઓગસ્ટે ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ ભારત બંધને અનેક વિપક્ષી દળોનું સમર્થન પણ મળ્યું છે. પરંતુ એનડીએમાં પણ આ મુદ્દે અલગ-અલગ અભિપ્રાય જોવા મળી રહ્યા છે.
और पढो »

Gold Rate Today: જલદી કરો...સોનાના ભાવમાં પાછો જબરદસ્ત મોટો કડાકો, આવી તક ફરી નહીં મળે! જાણો લેટેસ્ટ રેટGold Rate Today: જલદી કરો...સોનાના ભાવમાં પાછો જબરદસ્ત મોટો કડાકો, આવી તક ફરી નહીં મળે! જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: એક બાજુ આજે ઘરેલુ શેર બજારોમાં ભયાનક ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ આજે 3 ટકાના મોટા ઘટાડા સાથે ખુલ્યું તો નિફ્ટી પણ 2 ટકાના નુકસાન સાથે ખુલ્યું.આ સાથે આજે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં પણ ભારે કડાકો જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરી લો લેટેસ્ટ રેટ....
और पढो »

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

Anti Aging Drink: 50 વર્ષ પછી પણ નીતા અંબાણીની જેમ સુંદર દેખાવું હોય તો રાત્રે પીવા લાગો આ ખાસ ડ્રિંકAnti Aging Drink: 50 વર્ષ પછી પણ નીતા અંબાણીની જેમ સુંદર દેખાવું હોય તો રાત્રે પીવા લાગો આ ખાસ ડ્રિંકAnti Aging Drink: આ ઉંમરે પણ નીતા અંબાણી ખૂબ જ સુંદર છે. જો તમારે પણ વધતી ઉંમરે નીતા અંબાણીની સ્કીન જેવી સુંદર સ્કીન જાળવી રાખવી હોય તો મોંઘા મોંઘા પ્રોડક્ટ ઉપયોગ કરવો જરૂરી નથી. જો તમે તમારી ડાયટ પર સમયસર ધ્યાન આપવાની શરૂઆત કરી દેશો તો પણ તમારી સ્કિન પર વૃદ્ધત્વની અસર દેખાશે નહીં.
और पढो »

Vastu Tips: બિઝનેસમાં સફળતા માટે અજમાવો આ વાસ્તુ ટીપ્સ, આવક અને નફામાં જબરદસ્ત વધારો થશેVastu Tips: બિઝનેસમાં સફળતા માટે અજમાવો આ વાસ્તુ ટીપ્સ, આવક અને નફામાં જબરદસ્ત વધારો થશેVastu Tips For Business:કહેવાય છે કે જે જગ્યાએ વાસ્તુદોષ હોય ત્યાંથી માતા લક્ષ્મી પણ નારાજ થઈને જતા રહે છે. ખાસ કરીને ઓફિસની બાબતમાં વાસ્તુની કેટલીક ટિપ્સનું ધ્યાન રાખવું જોઈએ. આ વાસ્તુ ટિપ્સ ફોલો કરવાથી બિઝનેસમાં પ્રગતિ થાય છે અને નફો તેમજ આવક દિવસ-રાત વધતા રહે છે.
और पढो »



Render Time: 2025-02-16 07:32:26