RBI Repo Rate: વધતી મોંઘવારીમાં વધુ એક ઝટકો! જો તમે પણ લોનના EMI ભરતા હોવ તો ખાસ જાણો આ સમાચાર

RBI Monetary Policy Committee समाचार

RBI Repo Rate: વધતી મોંઘવારીમાં વધુ એક ઝટકો! જો તમે પણ લોનના EMI ભરતા હોવ તો ખાસ જાણો આ સમાચાર
Repo RateShaktikanta DasStatus Quo
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

સસ્તા લોન અને ઈએમઆઈ ઓછો થવાની આશા ઠગારી નીવડી અને હજુ ઈન્તેજાર કરવો પડશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટ 6.5% રહેશે. આરબીઆઈની MPCએ નીતિગત દરોને જાળવી રાખવા માટે 4-2 બહુમતથી મતદાન કર્યું. જે મોટાભાગના વિશેષજ્ઞોની આશાઓ મુજબ હતું.

120 દિવસ સુધી આ 3 રાશિવાળા પર ધનવર્ષાના યોગ, મા લક્ષ્મી-ગણપતિ બાપ્પાની કૃપાથી અપાર ધનલાભ થશેગુજરાતીઓ સાત દિવસ સાચવી લેજો! બીજા રાજ્યોની જેમ બગડી શકે છે ગુજરાતની દશા, જાણો ઘાતક આગાહીરાશિફળ 8 ઓગસ્ટ: આજનો દિવસ ખાસ, નોકરીમાં મળશે સફળતા, વેપારમાં થશે ધન લાભ, વાંચો આજનું રાશિફળવિચાર્યું નહીં હોય એટલી ચાલશે સ્માર્ટફોનની બેટરી, બસ ચાર્જિંગ કરવા સમયે ફોલો કરો આ ટિપ્સ

ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે સતત નવમી વાર બેન્ચમાર્ક વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરવાની જાહેરાત કરી છે. એટલે કે નવમી વખત એવું બન્યું છે કે કેન્દ્રીય બેંકના છ સભ્યોની પેનલે દરોમાં ફેરફાર કર્યો નથી. કેન્દ્રીય બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો. ત્યારબાદથી આ જ દર યથાવત છે. ચાલુ નાણાકીય વર્ષ માટે ત્રીજી દ્વિમાસિક મોનિટરિંગ પોલીસીની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે MPC ખાદ્ય ફુગાવા દરમાં વધારા પર નજર રાખશે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે વિકાસ અનુમાનને 7.2 ટકા પર અપરિવર્તિત રાખ્યો છે.સસ્તી હોમ લોન, પર્સનલ લોન કે પછી કાર લોનની રાહ જોનારાઓ માટે આરબીઆઈ તરફથી આ નિર્ણય એક ઝટકા સમાન પણ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Repo Rate Shaktikanta Das Status Quo RBI Governor Business News Gujarati News રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા શક્તિકાંતા દાસ હોમ લોન લોનના ઈએમઆઈ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: જલદી કરો...સોનાના ભાવમાં પાછો જબરદસ્ત મોટો કડાકો, આવી તક ફરી નહીં મળે! જાણો લેટેસ્ટ રેટGold Rate Today: જલદી કરો...સોનાના ભાવમાં પાછો જબરદસ્ત મોટો કડાકો, આવી તક ફરી નહીં મળે! જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: એક બાજુ આજે ઘરેલુ શેર બજારોમાં ભયાનક ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ આજે 3 ટકાના મોટા ઘટાડા સાથે ખુલ્યું તો નિફ્ટી પણ 2 ટકાના નુકસાન સાથે ખુલ્યું.આ સાથે આજે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં પણ ભારે કડાકો જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરી લો લેટેસ્ટ રેટ....
और पढो »

ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છેભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છેpiroplasmosis in cattle : આણંદમાં પ્રાણીઓમાં જોવા મળતો જીવલેણ પિરોપ્લાસ્મોસિસ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આ રોગને કારણે રાજ્યમાં 4 ઘોડાના મોત થયા, તો શ્વાનમા પણ ફેલાયો આ ભેદી રોગ
और पढो »

OPS: સરકારી કર્મચારીઓ આનંદો...ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણી પર આવ્યા સારા સમાચાર!OPS: સરકારી કર્મચારીઓ આનંદો...ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણી પર આવ્યા સારા સમાચાર!સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. જો તમે પણ રિટાયરમેન્ટ બાદ પેન્શન માટે એનપીએસ (NPS) માં રોકાણ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્રીય કર્મચારીઓ અને અલગ અલગ રાજ્ય સરકારના કર્મચારીઓ તરફથી લાંબા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) ને બહાલ કરવાની માંગણી થઈ રહી છે.
और पढो »

Stock Market News: 4 રૂપિયાના શેરે રોકાણકારોને કર્યા માલામાલ, 60 પર પહોંચ્યો ભાવ, ખરીદવા માટે પડાપડીStock Market News: 4 રૂપિયાના શેરે રોકાણકારોને કર્યા માલામાલ, 60 પર પહોંચ્યો ભાવ, ખરીદવા માટે પડાપડીઆ ગુજરાતી કંપનીના શેર બજારમાં સતત શાનદાર પરફોર્મ કરી રહ્યા છે અને રોકાણકારોને માલામાલ કરી રહ્યા છે. જો તમે પણ શેર બજારમાં રોકાણ કરવાનું વિચારતા હોવ તો આ અહેવાલ ખાસ વાંચો...
और पढो »

Clearance Certificate: 1 ઓક્ટોબર પછી વિદેશ જનારા લોકોએ દેખાડવો પડશે આ દસ્તાવેજ, ખાસ જાણો નહીં તો પસ્તાશોClearance Certificate: 1 ઓક્ટોબર પછી વિદેશ જનારા લોકોએ દેખાડવો પડશે આ દસ્તાવેજ, ખાસ જાણો નહીં તો પસ્તાશોજો તમે પણ ભારત છોડીને અમેરિકા, કેનેડા, જર્મની, લંડન કે કોઈ બીજા દેશમાં જઈ રહ્યા હોય તો ખાસ જાણો કે 1 ઓક્ટોબરથી ભારતમાં રહેતા લોકોએ દેશ છોડે ત્યારે ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પડશે. ખાસ જાણો વિગતો....
और पढो »

દુનિયાના 10 એવા દેશો જ્યાં નાગરિકો એક પૈસો પણ ટેક્સ ભરતા નથી...જાણો કેવી રીતે ચાલે છે અર્થવ્યવસ્થા?દુનિયાના 10 એવા દેશો જ્યાં નાગરિકો એક પૈસો પણ ટેક્સ ભરતા નથી...જાણો કેવી રીતે ચાલે છે અર્થવ્યવસ્થા?શું તમે જાણો છો કે અનેક એવા પણ દેશો છે જ્યાં એક રૂપિયો પણ ટેક્સ લેવામાં આવતો નથી. હવે સવાલ એ છે કે આખરે આવા ટેક્સ ફ્રી દેશોની ઈકોનોમી ચાલે છે કેવી રીતે? ખાસ જાણો...આ યાદીમાં કયા કયા દેશ છે અને તેમની ઈકોનોમી કેવી રીતે ચાલે છે.
और पढो »



Render Time: 2025-02-19 17:03:17