બિશ્નોઈ ગેંગએ લીધી બાબા સિદ્દીકી હત્યાકાંડની જવાબદારી, સોશિયલ મીડિયા પર લખ્યું- સલમાન ખાન સાથે........

Baba Siddique Murder समाचार

બિશ્નોઈ ગેંગએ લીધી બાબા સિદ્દીકી હત્યાકાંડની જવાબદારી, સોશિયલ મીડિયા પર લખ્યું- સલમાન ખાન સાથે........
Baba Siddiqui Bihar ConnectionBaba Siddique Shot DeadBaba Siddique Murder In Mumbai
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 125%
  • Publisher: 63%

બાબા સિદ્દીકી હત્યાકાંડની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગએ લીધી છે. પોલીસે ત્રણેય શૂટરની ઓળખ કરી લીધી છે અને હવે માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બિશ્નોઈ ગેંગએ લીધી બાબા સિદ્દીકી હત્યાકાંડની જવાબદારી, સોશિયલ મીડિયા પર લખ્યું- સલમાન ખાન સાથે........

દિવાળી પર શનિ બનાવશે શશ રાજયોગ, આ જાતકો પર થશે ધનવર્ષા, કરિયરમાં પણ થશે પ્રગતિWeekly Horoscope: મેષથી મીન રાશિના લોકો માટે કેવું રહેશે નવું સપ્તાહ? જાણો તમારું સપ્તાહિક રાશિફળબંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મોટી હલચલ! વાવાઝોડા જેવી સિસ્ટમથી ગુજરાતમાં આવી ખતરનાક આગાહીબાબા સિદ્દીકી હત્યાકાંડમાં નવો વળાંક આવ્યો છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગએ આ હત્યાની જવાબદારી લીધી છે. આ ઘટનાની ફેસબુક પોસ્ટ જલ્દી વાયરલ થઈ ગઈ છે.

પોલીસે અત્યાર સુધી ત્રણ શૂટરોની ઓળખ કરી લીધી છે અને માસ્ટરમાઇન્ડને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ગેંગએ દાવો કર્યો કે બાબા સિદ્દીકીનો કથિત શિષ્ટાચાર એક ભ્રમથી વધુ નહોતો અને તેની પોસ્ટમાં દાઉદ ઇબ્રાહીમ સાથે મકોકા એક્ટમાં સામેલ હોવાનો પણ પૂરાવો છે. બિશ્નોઈ ગેંગનો તે પણ દાવો છે કે જે પણ સલમાન ખાન અને દાઉદ ગેંગની મદદ કરશે, તેની કિંમત તેણે ચુકવવી પડશે. તેનું આ નિવેદન પોલીસની સામે નવા પડકાર રજૂ કરે છે, કારણ કે ગેંગએ ચેતવણી આપી છે કે જો કોઈ તેના 'ભાઈ'ને નુકસાન પહોંચાડશે તે પોતાની પ્રતિક્રિયા જરૂર આપશે.ક્રાઈમ બ્રાન્ચની ટીમોને ઉજ્જૈન , દિલ્હી અને હરિયાણા મોકલવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ એ પણ ખુલાસો કર્યો હતો કે સલમાન ખાન ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ શૂટિંગને અંજામ આપતા પહેલા આવા જ જાસૂસી માટે ભાડાના મકાનમાં રોકાયા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Baba Siddiqui Bihar Connection Baba Siddique Shot Dead Baba Siddique Murder In Mumbai Ajit Pawar Maharashtra Baba Siddique News Baba Siddique Age Ncp Zeeshan Siddique Baba Siddique Death Baba Siddique Shot Who Is Baba Siddique Baba Siddique Dead Baba Siddique Iftar Party Ncp Party Ncp Leader Mumbai News Lilavati Hospital Baba Siddique Son Baba Sidique Baba Siddique Latest News Siddique Baba Siddique News Today Baba Siddique Shot Dead Baba Siddique Party Salman Khan Baba Siddiqui News Baba Siddiki

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યોપીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યોPm Modi Wrote Garba Song : PM મોદીએ નવરાત્રીના પાવન પર્વે મા દુર્ગાને સમર્પિત ગરબો લખ્યો, સોશિયલ મીડિયા પર શેર કર્યો!
और पढो »

Ratan Tata: રતન ટાટાના સોશિયલ મીડિયા પર છેલ્લા શબ્દો...વાંચીને આંખો ભીની થઈ જશેRatan Tata: રતન ટાટાના સોશિયલ મીડિયા પર છેલ્લા શબ્દો...વાંચીને આંખો ભીની થઈ જશેRatan Tata last words: થોડા દિવસ પહેલા જ્યારે તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર આવ્યા હતા તો રતન ટાટાએ પોતે એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી અને આ પોસ્ટ જ સોશિયલ મીડિયા પર તેમની અંતિમ પોસ્ટ હતી.
और पढो »

ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ : કઠલાલમાં હિન્દુ યુવકો પર 2500ના ટોળાએ કર્યો હુમલોગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ : કઠલાલમાં હિન્દુ યુવકો પર 2500ના ટોળાએ કર્યો હુમલોMob Attack In Kheda : ખેડાના મહુધામાં વિધર્મીઓના ટોળાએ ફરિયાદી પર હુમલો કરતાં બબાલ,,, વિધર્મીએ સોશિયલ મીડિયામાં ધર્મ વિરોધી પોસ્ટ મૂકતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા 3 હિંદુ યુવકો
और पढो »

સલમાન-શાહરૂખનું કરાવ્યું પૅચઅપ! ઈફ્તારમાં થતો સેલિબ્રિટીનો જમાવડો; કોણ હતા બાબા સિદ્દીકી?સલમાન-શાહરૂખનું કરાવ્યું પૅચઅપ! ઈફ્તારમાં થતો સેલિબ્રિટીનો જમાવડો; કોણ હતા બાબા સિદ્દીકી?Who was Baba Siddique: મહારાષ્ટ્ર NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. શનિવારે વિજયાદશમીની મોડી રાત્રે મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું છે.
और पढो »

દિવાળી પર આવનારી બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર લોન્ચ, રામાયણ સાથે છે કનેક્શનદિવાળી પર આવનારી બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર લોન્ચ, રામાયણ સાથે છે કનેક્શનSingham Again Trailer : અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેનના ટ્રેલરે ઈતિહાસ રચી દીધો છે. આ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી લાંબુ ટ્રેલર બની ગયું છે. ચાલો તમને જણાવીએ કે આ 4 મિનિટ 45 સેકન્ડના ટ્રેલરમાં શું બતાવવામાં આવ્યું છે
और पढो »

આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીંઆ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીંતમને એમ થતું હશે કે જ્યારે બોલીવુડના સૌથી પૈસાવાળા વ્યક્તિનું નામ લઈએ તો શાહરૂખ ખાન કે સલમાન ખાન હશે પરંતુ એવું નથી. અમે તમને જણાવીશું કે ઈન્ડસ્ટ્રીના સૌથી પૈસાવાળા વ્યક્તિ કોણ છે.
और पढो »



Render Time: 2025-02-19 11:03:01