Ambalal Patel Prediction: ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં હોવાનું તેઓએ જણાવ્યું. સાથે જ માર્ચ અને એપ્રિલ મહિના સુધી માવઠા આવી શકે છે. બંગાળ ઉપસાગરમાં 20થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે.
અમદાવાદ જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગરોડિયા ગામ ના જ્યા અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા દીપક ભાઈ દશરથ ભાઈ પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક દીપકભાઈ પટેલના માથાના ભાગે ઊંડો ઘા મારીને હત્યા નિપજવા માં આવી હોવાનું પ્રાથમિક નજરે દેખાય રહ્યું છે.
અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાનો બનવા પામ્યો છે. ગરોડિયા ગામની અવાવરૂ જગ્યા પર જમીન દલાલની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા બોપલ પોલીસે આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.લોહીથી લથપથ જગ્યા...પથ્થર પર લોહી...હત્યા કરેલ મૃતદેહ અને અવાવરૂ જગ્યામાં તપાસ કરતી પોલીસ. અમદાવાદ જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગરોડિયા ગામ ના જ્યા અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા દીપક ભાઈ દશરથ ભાઈ પટેલનો મૃતદેહ મળી આવ્યો છે.
NRI Murder Land Broker Death Nri Death Incident Murder Incident બોપલ એનઆરઆઈ હત્યા જમીન દલાલ મૃત્યુ એનઆરઆઈ મૃત્યુ ઘટના હત્યાની ઘટના Ahmedabad News Ahmedabad Latest News અમદાવાદ સમાચાર Ahmedabad News In Gujarati આજના અમદાવાદના સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સાઉથના ફેમસ ડાયરેક્ટરે કરી લીધી આત્મહત્યા, રૂમમાં સડેલી હાલતમાં મળી લાશDirector guru prasad death : પ્રખ્યાત કન્નડ ફિલ્મ પ્રોડ્યુસર ગુરુપ્રસાદના નિધનના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ નિર્માતાના નિધન બાદ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. ગુરુપ્રસાદ તેમના બેંગલુરુ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
और पढो »
Jammu Kashmir: ભોજન કરવા ભેગા થયેલા વર્કર્સ પર આતંકીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકોના જીવ ગયાકાશ્મીરના બારામુલ્લામાં ભયાનક યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો સાથે એક આતંકી માર્યો ગયો અને બીજી બાજુ પાકિસ્તાન પ્રાયોજિત આતંકીઓએ ગાંદરબલમાં 7 લોકોની નિર્દયતાથી હત્યા કરી નાખી.
और पढो »
બ્યુટીશિયનના શરીરના 6 ટુકડા કરી લાશ પ્લાસ્ટીકની થેલીમાં ભરી દાટી, ચોંકાવનારો કિસ્સોCrime New : રાજસ્થાનના જોધપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બે દિવસથી ગુમ થયેલી બ્યુટિશિયનની લાશના 6 ટુકડા મળી આવ્યા છે. પોલીસ ગુનો કરનાર વ્યક્તિને શોધી રહી છે. જો કે હજુ સુધી તે પોલીસના હાથે ઝડપાયો નથી
और पढो »
ઓટો ચલાવીને જીવન નિર્વાહ કરતા હતા બુમરાહના દાદાજી, સાબરમતી નદી પાસેથી મળી હતી લાશબુમરાહના દાદાજી સંતોખ સિંહ બુમરાહ ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના હતા. તેઓ રિક્ષા ચલાીને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા અને ત્યાં ભાડાના ઘરમાં રહેતા હતા. ડિસેમ્બર 2017માં બુમરાહના દાદાજી સંતોખસિંહ બુમરાહનો મૃતદેહ અમદાવાદમાં મળી આવ્યો હતો.
और पढो »
ભાવનગરમાં દિવાળીની રાત બની લોહિયાળ; એક જ રાતમાં હત્યાના ત્રણ-ત્રણ બનાવથી ખળભળાટભાવનગર શહેર જિલ્લામાં દિવાળીનો તહેવાર રક્ત રંજીત બન્યો છે. એક જ રાત્રીમાં શહેરમાં બે અને જિલ્લામાં એક મળી ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતોને લઈને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી બે આધેડ અને એક યુવાન સહિત ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.
और पढो »
Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra New CM: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે થનાક મતદાન પહેલા જ નવા સીએમને લઈને એક જાહેરાત કરી છે.
और पढो »