Soundarya Sharma: પિતાએ કહ્યું આપણે બ્રાહ્મણ છીએ...આપણે ખુબ ઉંચા કહેવાઈએ...સમાજમાં આપણું નામ છે આપણી ઈજ્જત-આબરૂ છે. બ્રાહ્મણ પરિવારની એમાંય ખાસ કરીને મારા પરિવાર છોકરીઓ ક્યારેય બિકીની નહીં પહેરે...છતાં પિતાનું ઘર છોડીને હીરોઈન બની ગઈ આ છોકરી...
Gold Rates: શું સ્ટોક માર્કેટ સાથે તૂટ્યું ગોલ્ડ માર્કેટ? શું સોનું ખરીદનારને થઈ શકે છે મોટો ફાયદો?ગુજરાત પરથી એકાએક ખસી ગયા વાદળો! વરસાદી સિસ્ટમ ઠંડી પડી જતા આગાહીનું આખું ચિત્ર પલટાયું!દૈનિક રાશિફળ 8 સપ્ટેમ્બર: આજે ધન રાશિનો આર્થિક પક્ષ અનુકૂળ રહેશે, આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે, વાંચો આજનું રાશિફળJammu Kashmir Election: વિરોધીઓને હરાવવા જ નહીં, ડિપોઝિટ પણ જપ્ત કરાવવાની છે, જમ્મુમાં શાહનો...
આ કહાની છે એક બ્રાહ્મણ પરિવારની દીકરીની. આ કહાની છે એક અભિનેત્રીની. આ કહાની છે એક સંઘર્ષની. જ્યાં કરિયરમાં આગળ વધવા પહેલાં જ કરવી પડી પરિવાર અને પિતા સાથે લડાઈ. બ્રાહ્મણ પરિવારની છોકરીને પિતાએ કહ્યું હતું કે અમારા પરિવારની છોકરીઓ બિકીની નહીં પહેરે... છતાં ઉપવટ જઈને ડૉક્ટરનું કામ છોડીને ફિલ્મોમાં સેટ થવા ઘર છોડીને જતી રહી હતી આ અભિનેત્રી...ડોક્ટરમાંથી અભિનેત્રી કેવી રીતે બની? ચાલો જણાવીએ.જીવનમાં દરેકની સફર અલગ-અલગ હોય છે.
Starsunfolded Bollywood Entertainment Doctor Actor Actress અભિનેત્રી બોલીવુડ બ્રાહ્મણ પરિવાર પિતા સૌંદર્યા શર્મા ફિલ્મો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ રાખડીઓ બની સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર, આજ સુધી સાંભળી નહીં હોય તેવી છે ખાસિયતસુરત શહેરના દિવ્યાંગ બાળકો દ્વારા અવનવી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે જે આ વખતે બહેન ભાઈના કલાઈ ઉપર બાંધશે અને ભાઈના કલાઈ ઉપર જોવા પણ મળશે.આ મનો દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓમાં મોતી, સ્ટોન, રુદ્રાક્ષ સહિત અનેક વસ્તુઓ વાપરવામાં આવી રહ્યા છે.
और पढो »
Tenant Rights: પ્રોપર્ટી માલિકની નહીં ચાલે મનમાની, ભાડુઆતને પણ કાયદો આપે છે આ અધિકારદરેક વ્યક્તિ ઘરનું ઘર ના લઈ શકે નહીં તો રેન્ટલની જરૂર જ ના પડે, વધતા જતા મકાનોના ભાવો, વધતા વ્યાજદર વચ્ચે હવે મેગા શહેરોમાં મકાન લેવું એ સપનું બની રહ્યું છે. અમદાવાદમાં કૂદકે ને ભૂસકે ઘરોના ભાવ વધી રહ્યાં છે. ઘણા લોકો ભાડે રહે છે પણ પોતાના અધિકારો જાણતા નથી એટલે મકાનમાલિકો એમની મનમાની ચલાવે છે.
और पढो »
જ્યાં સુધી ગુજરાતમાંથી ભાજપની સરકાર નહીં જાય, ત્યાં વાળ નહીં કપાવું... કોંગ્રેસના દિગ્ગજ નેતાએ લીધી પ્રતિજ્ઞાIndranil Rajguru Oath : બનાસકાંઠામાં ગેનીબહેનના સન્માન સમારોહમાં રાજકોટ કોંગ્રેસના આગેવાન ઈન્દ્રનીલ રાજગુરુએ લીધી પ્રતિજ્ઞા, કહ્યું-ગુજરાતમાંથી ભાજપની સરકાર નહીં જાય ત્યાં સુધી હું મારા વાળ નહીં કપાવું
और पढो »
UP ના બારાબંકીમાં રસ્તે ચાલતી બાઈક એકાએક સળગી ઉઠી, બાઈક સવાર જીવ બચાવી ભાગ્યો....UP ના બારાબંકીમાં રસ્તે ચાલતી બાઈક એકાએક સળગી ઉઠી, બાઈક સવાર જીવ બચાવી ભાગ્યો....
और पढो »
મારી સાથે જે ઘટના બની તે બીજી દીકરીઓ સાથે નહીં બનવા દઉં! સ્લમ વિસ્તારમાં સેલ્ફ ડિફેન્સ!Happy Teachers Day: આજે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ. આજના દિવસે એક એવા શિક્ષકને યાદ કરીએ જે સ્લમ વિસ્તારની દીકરીઓને ભણાવે છે આત્મરક્ષાનો પાઠ. એક દિકરી બીજી 100થી વધુ ગરીબ દિકરીઓને બનાવી રહી છે સક્ષમ.
और पढो »
હવે સ્વાસ્થ્ય મંત્રાલયની બહાર OPD ચલાવશે ડોક્ટર, હડતાલ યથાવત રાખવાની જાહેરાતAIMMS અને દિલ્હીની ઘણી હોસ્પિટલોએ ડોક્ટર નિર્માણ ભવનની બહાર 19 ઓગસ્ટથી ઓપીડી સેવાઓ આપી વિરોધ પ્રદર્શન શરૂ કરવાની જાહેરાત કરી છે
और पढो »