ભરૂચની ઘટનાને કળ નથી વળી ત્યાં જસદણમાં સગીરા સાથે ગંદુ કામ! 29 વર્ષીય યુવકે અડપલા કર્યા, પછી...

Gujarat समाचार

ભરૂચની ઘટનાને કળ નથી વળી ત્યાં જસદણમાં સગીરા સાથે ગંદુ કામ! 29 વર્ષીય યુવકે અડપલા કર્યા, પછી...
Gujarati NewsRajkotA 29-Year Old Gangster
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

જસદણમાં 29 વર્ષીય ઢગાએ 14 વર્ષની સગીરાનું અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ અડપલા કર્યાં હતા. આરોપી રોહિત પીઠવાને પાનનો ગલ્લો હોવાથી તરૂણી ત્યાં અવાર નવાર વસ્તુ લેવા જતી હતી. એ દરમિયાન આરોપીએ પરિચય કેળવી નજર બગાડી અપહરણ કર્યું હતું. હાલ જસદણ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જસદણમાં 29 વર્ષીય ઢગાએ 14 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું અને કાગવડ, ઘેલા સોમનાથ વગેરે જગ્યાએ લઈ જઈ અડપલા કર્યાં હતા. આરોપી રોહિત પીઠવાને પાનનો ગલ્લો હોય તરૂણી ત્યાં અવાર નવાર વસ્તુ લેવા જતી હતી.

લગ્નની લાલચ આપી બે દિવસ પહેલા આરોપી 14 વર્ષીય સગીરાને ભગાડી અપહરણ કરી ગયો હતો અને સગીરા લાપતા થતા તેના પિતાએ જસદણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ભોગ બનનારની ઉંમર માત્ર 14 વર્ષ હોય, બનાવની ગંભીરતા જોઈને જસદણ પોલીસે સહિત અલગ અલગ ટિમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાદમાં આરોપીના ઘરે અને દુકાને પણ તે મળી ન આવતા તે જ અપહરણ કરી ગયો છે તેની ખાત્રી કરી હતી. હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સની મદદથી આરોપી અને સગીરાની શોધખોળ શરૂ કરાઈ હતી.દરમિયાન બંને જસદણ તરફ આવતા હતા ત્યારે મળી આવ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Rajkot A 29-Year Old Gangster Kidnapped 14-Year-Old Girl Jasdan Kagwad Ghela Somnath

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

છોકરીઓ જોઉં છું તો કંઈક થઈ જાય છે! છેડતીના આરોપીએ જે કહ્યું તે સાંભળી તમારું લોહી ઉકળી જશેછોકરીઓ જોઉં છું તો કંઈક થઈ જાય છે! છેડતીના આરોપીએ જે કહ્યું તે સાંભળી તમારું લોહી ઉકળી જશેSurat Girl Molest Case : સુરતના ઉધનામાં સગીરા સાથે છેડતી કરનાર આરોપીને પોલીસ ભણાવ્યો પાઠ....આરોપી વિધર્મી નિમુદ્દીનનું કાઢવામાં આવ્યું સરઘસ....જાહેરમાં માફી મંગાવવામાં આવી......આરોપીનો ભર બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો
और पढो »

રાશન કાર્ડ માટે E-KYC કરાવવા ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલમાં એક ક્લિકથી થઈ જશે કામરાશન કાર્ડ માટે E-KYC કરાવવા ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલમાં એક ક્લિકથી થઈ જશે કામRation Card E KYC News : હવે E-KYC માટે કચેરીના ધક્કા નહિ રહે:લાંબી લાઇનમાં ઊભા રહ્યા વગર જ રાશનકાર્ડધારકો ઘેરબેઠાં મોબાઇલ ફોનથી E-KYC કરી શકશે; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
और पढो »

ચોરની આ અનોખી સ્ટાઈલની સમગ્ર દેશમાં ચર્ચા! ચોરી કર્યા પહેલા ભગવાનની સામે કર્યું આ કામ, અને પછી....ચોરની આ અનોખી સ્ટાઈલની સમગ્ર દેશમાં ચર્ચા! ચોરી કર્યા પહેલા ભગવાનની સામે કર્યું આ કામ, અને પછી....Rajgarh Theft Case આપણાં ત્યાં એક કહેવત છે કે ખોટા કામ કરતાં પહેલાં એકવાર ભગવાનનો ડર રાખો. ત્યારે રાજસ્થાનના રાજગઢમાં એક ચોરે આ કહેવતને સાચી સાબિત કરી દીધી છે. વાત જાણે એમ છે કે આ ચોરે પેટ્રોલ પંપ પર ચોરીને અંજામ આપતા પહેલાં ત્યાં કેબિનમાં રાખેલા ભગવાનના દર્શન કર્યા.
और पढो »

અદાણી પર ભારતમાં લાંચ આપવાનો આરોપ લાગ્યો તો અમેરિકામાં કેમ દાખલ થઈ ચાર્જશીટ? જાણો દરેક જવાબઅદાણી પર ભારતમાં લાંચ આપવાનો આરોપ લાગ્યો તો અમેરિકામાં કેમ દાખલ થઈ ચાર્જશીટ? જાણો દરેક જવાબGautam Adani Bribery Case: અમેરિકી ન્યાય વિભાગે અદાણી ગ્રુપની ફર્મ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની સાથે-સાથે એક અન્ય ફર્મ એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના કાર્યકારી સિરિલ કાબેનેસ પર પણ આરોપ લગાવ્યા છે.
और पढो »

શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!Guava Benefits: શિયાળામાં જો તમે જામફળનું સેવન કરો છો તો આ તમારા પેટને સાફ રાખવાની સાથે-સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહેવામાં મદદ કરે છે.
और पढो »

હદ થઈ ગઈ! કામ ન કરવા યુવકે પોતાની જ આંગળીઓ કાપી નાંખી, સુરતનો અજીબોગરીબ કિસ્સોહદ થઈ ગઈ! કામ ન કરવા યુવકે પોતાની જ આંગળીઓ કાપી નાંખી, સુરતનો અજીબોગરીબ કિસ્સોSurat Crime News : સુરતમાં ડાયમંડ કર્મચારીમાં આંગળી કાપવાનો કેસમાં ખુદ ફરિયાદી જ નીકળ્યો આરોપી... આરોપીએ જાતે જ આંગળી કાપી નાંખી હતી... જ્યાં કામ કરતો હતો ત્યાં તેને કામ ન હતું કરવું... સંબંધી હોવાના કારણે કામ માટે દબાણ કરતા હતા... આંગળી કાપીને રિંગ રોડ નદી પાસે ફેંકી દીધી હતી...
और पढो »



Render Time: 2025-02-13 17:12:08