ભાજપ એકનાથ શિંદેને જ કેમ ડેપ્યુટી CM બનાવવા માંગે છે? આ નિર્ણયમાં છૂપાયેલું છે રહસ્ય

Maharashtra Politics समाचार

ભાજપ એકનાથ શિંદેને જ કેમ ડેપ્યુટી CM બનાવવા માંગે છે? આ નિર્ણયમાં છૂપાયેલું છે રહસ્ય
Devendra FadnavisEknath ShindeMahayuti
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 97%
  • Publisher: 63%

મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સીએમ પદના પ્રબળ દાવેદાર ગણાતા કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે સરન્ડર કરવાના મોડમાં કહી ચૂક્યા છે કે મુખ્યમંત્રી પદ પર પીએમ મોદી અને અમિત શાહનો કોઈ પણ નિર્ણય સ્વીકાર્ય રહેશે.

Baba Vanga Predictions: વર્ષ 2025 માં આ 4 રાશિ પર થશે ધનના ઢગલા, દુર થશે તકલીફો, બાબા વેંગાની ભવિષ્યવાણીમાં કરાયો દાવોઆજ બપોરથી આ 3 રાશિવાળાનું ભાગ્ય જોરદાર પલટી મારશે, બંપર ધનલાભ સુખ-સંપત્તિમાં જબરદસ્ત વધારો કરશે!

આ બધા વચ્ચે સૂત્રોના હવાલે શુક્રવારે એવા સમાચાર આવ્યા છે કે અમિત શાહની સાથે ગુરુવારે થયેલી બેઠકમાં એકનાથ શિંદેને એવો સંકેત આપવામાં આવ્યો છે કે સીએમ દેવેન્દ્ર ફડણવીસ જ હશે.એકનાથ શિંદે શરૂઆતમાં ડેપ્યુટી સીએમ પદ માટે રાજી નહતા. પરંતુ ત્યારબાદ તેમનું વલણ નરમ થયું. શિંદે પોતાની પાસે ગૃહ મંત્રાલય રાખવા માંગે છે. આજે મુંબઈમાં સાંજે મહાયુતિના ત્રણેય નેતાઓની બેઠક થશે. વિધાયક દળના નેતા પસંદ કરવા માટે ભાજપ વિધાયકોની કાલે બેઠક થઈ શકે છે. બાદમાં મહાયુતિની એક બેઠક દિલ્હીમાં પણ થવાની શક્યતા છે.

ભાજપ એ પણ ઈચ્છે છે કે મહાવિકાસ આઘાડીવાળા આ મહત્વના મુદ્દા પર કોઈ નવો બખેડો ઊભો ન કરી શકે, આથી શિંદેને તેમની જ સહમતિના હવાલેથી ડેપ્યુટી સીએમ બનાવવા પર પૂરેપૂરો ભાર અપાઈ રહ્યો છે. આ નિર્ણયને લઈને એક અન્ય સૂત્રનું માનવું છે કે શિંદે જો સગા ભાઈની જેમ રહેશે તો ભાજપને અજીત પવાર તરફ વારંવાર તાકવાની જરૂર નહીં પડે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Devendra Fadnavis Eknath Shinde Mahayuti Mumbai India News Gujarati News મહારાષ્ટ્ર દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે મહાયુતિ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ નાગરિક સહકારી બેંકનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી આવતા જ ભાજપ અને સંઘના આગેવાનો જ સામ સામે કૌભાંડોના આરોપી લગાવી રહ્યા છે.
और पढो »

શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનશેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનStock Markets Crash: શેર માર્કેટના મોટા ગાબડાની પાછળ FIIs માં વેચાનારી અને ઈન્વેસ્ટર્સની પૈનિક સેલિંગની સાથે નબળા ત્રિમાસિક પરિણામ છે, માર્કેટમાં થયેલા મોટા કડાકાની પાછળ કેટલાક કારણ છે
और पढो »

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »

ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »

મોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો કેવી રીતે બચવુંમોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો કેવી રીતે બચવુંમહાનગરોમાં ધૂળને પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે, તે આપણા ફેફસાંને જ નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં ત્વચા માટે પણ દુશ્મનથી ઓછું નથી.
और पढो »

આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોઆ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોટાટા મોટર્સે ઓક્ટોબર, 2024માં કુલ 6152 યુનિટ ઈલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું છે. આ દરમિયાન ટાટાના વેચાણમાં વાર્ષિક આધાર પર 9.90 ટકાનો વધારો થયો છે.
और पढो »



Render Time: 2025-02-19 10:04:34