ભાજપનું બોર્ડ છે તો તમે છો! ભાજપનું પાટિયું હટે તો કોઈ ઓળખશે પણ નહીં : ધારાસભ્યની ખુલ્લેઆમ ધમકી

Kutch समाचार

ભાજપનું બોર્ડ છે તો તમે છો! ભાજપનું પાટિયું હટે તો કોઈ ઓળખશે પણ નહીં : ધારાસભ્યની ખુલ્લેઆમ ધમકી
Gujarat PoliticsBjp GujaratAniruddha Dave
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 108%
  • Publisher: 63%

Kutch MLA Aniruddha Dave : કચ્છ ભાજપના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ કાર્યકર્તાઓને આડકતરી રીતે આપી ધમકી,,, કહ્યું, ભાજપનું બોર્ડ છે તો તમે છો!,,, કોઈ ગમે તેટલું ફાંકા ફોજદારી કરતું હોય પણ ભાજપનું પાટયું હટે તો કોઈ ઓળખશે પણ નહીં

Ahmedabad Property: અમદાવાદના પોશ વિસ્તારમાં માત્ર 6 લાખમાં 1.5 BHK, સગવડો એવી કે મોંઘાદાટ ફ્લેટોને આંટી મારે, વિગતો જાણો

ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે. નેતા નહિ, અહી પાર્ટીના નામે વોટ મળે છે. ત્યારે એક જાહેર કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય બોલતા સમયે ભાન ભૂલ્યા હતા. ભૂજમાં આયોજિત ભાજપના સદસ્યતા અભિયાનમાં ભાજપના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ભાન ભૂલ્યા હતા. ભુજમાં આયોજિત કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધન દરમ્યાન ધારાસભ્ય આડકતરી ધમકી આપી બેઠા. માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ કાર્યકર્તાઓને ભાજપના કમળનું મહત્વ સમજાવ્યું.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ભારત સરકારના મંત્રી સી આર પાટીલ આજે કચ્છનાં પ્રવાસે હતા. આજે વરસાદી પાણી સંગ્રહ અનુલક્ષીને સુમરાસર ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો ભુજમાં ભાજપમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ સંબોધનમાં કહ્યું હતું કે, ગમે તેટલી ફાંકા ફોજદારી કરતો હોય કે હું આમ કરી દઉં ને હું તેમ કરી દઉં. પણ આ કમળનું ફૂલ હટી ગયું તો પૂરું. અમે આવા કેટલાય જોયા છે ખેરખાં, કે જ્યારે કમળનું પાટિયું હટે છે ત્યારે કોઈ ઓળખતું પણ નથી હોતું.

કેન્દ્રીય મંત્રી પ્રદેશ પ્રમુખ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે વધારે સભ્યો બનાવાયા હોય તેવા કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરોએ મિસ્ક કોલ કરીને સદસ્યા પ્રાપ્ત કરી હતી. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, કચ્છને 10 લાખ સભ્ય બનાવવાનું લક્ષ્યાંક છે. સંગઠન માટેના કાર્યક્રમ આખા દેશમાં ચાલી રહ્યો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ૨ કરોડનો ટાર્ગેટ આપ્યો છે. આપણે આ ટાર્ગેટ પાર પાડીશું, યુપી કરતા આપણે ગુજરાતની તાકાત વધુ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Politics Bjp Gujarat Aniruddha Dave કચ્છ અનિરુદ્ધ દવે Gujarat Politics Bjp Membership Drive Bjp Sadasyata Abhiyan Threat ધારાસભ્ય અનિરુદ્ધ દવે ધારાસભ્યની ધમકી ભાજપ સદસ્યતા અભિયાન ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

Aadhar Card Update: આધાર કાર્ડને આ તારીખ સુધીમાં FREEમાં કરો અપડેટ, આ તક ફરીથી નહીં મળે!Aadhar Card Update: આધાર કાર્ડને આ તારીખ સુધીમાં FREEમાં કરો અપડેટ, આ તક ફરીથી નહીં મળે!Aadhar Card Update: જો તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે અને તમે તેને સુધારવા માંગો છો તો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. આ માટે તમારે ઓનલાઈન આધાર પોર્ટલ પર જવું પડશે. તમે તેને 14મી સપ્ટેમ્બર સુધી ફ્રીમાં અપડેટ કરી શકો છો. કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો કે, જો તમે સર્વિસ સેન્ટર પર જાઓ છો, તો તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
और पढो »

ગુજરાત આવશો તો ભરાઈ જશો : 50 ટ્રેન અને 4500 બસના રૂટ કેન્સલ, 900 થી વધુ માર્ગો છે બંધગુજરાત આવશો તો ભરાઈ જશો : 50 ટ્રેન અને 4500 બસના રૂટ કેન્સલ, 900 થી વધુ માર્ગો છે બંધGujarat Rainfall: જો તમે પણ હાલ ગુજરાત આપવાનું વિચારી રહ્યાં હોવ તો સૌથી પહેલાં આ માહિતી જાણી લેજો. કારણકે, ગુજરાતમાં હાલ ચાલી રહ્યો છે વિનાશક વરસાદી માહોલ. જેને પગલે બસ, એસટી, ટ્રેન, અને જાહેર રોડ રસ્તાઓ બધુ જ ઠપ્પ છે! આવામાં જો તમે પણ ગુજરાત આવશો તો ભરાઈ જશો...
और पढो »

Long Hair: ઘૂંટણ સુધી લાંબા વાળ માટે એલોવેરામાં આ વસ્તુ ઉમેરી લગાવો વાળમાં, 7 દિવસમાં રિઝલ્ટ દેખાવા પણ લાગશેLong Hair: ઘૂંટણ સુધી લાંબા વાળ માટે એલોવેરામાં આ વસ્તુ ઉમેરી લગાવો વાળમાં, 7 દિવસમાં રિઝલ્ટ દેખાવા પણ લાગશેHome Remedies For Long Hair: જો તમે નેચરલ ઉપાયો અજમાવીને વાળની માવજત કરો છો તો વાળને નુકસાન પણ નહીં થાય અને ગ્રોથ પણ ઝડપથી થશે. આવા જ કેટલાક અસરકારક ઘરેલુ ઉપાયમાંથી એક છે એલોવેરા જેલ. એલોવેરા જેલ સરળતાથી મળી રહે છે. તેમાં ઘરમાં ઉપલબ્ધ અન્ય એક વસ્તુ ઉમેરીને વાળમાં લગાડવાથી વાળનો ગ્રોથ ઝડપી થાય છે.
और पढो »

રિઝી ગયા મુકેશ કાકા : જો તમારી પાસે પણ રિલાયન્સના શેર છે તો થશે મૌજ-એ-દરિયારિઝી ગયા મુકેશ કાકા : જો તમારી પાસે પણ રિલાયન્સના શેર છે તો થશે મૌજ-એ-દરિયાReliance Industries Bonus Share: જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance Industries) શેરધારકોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. આ છઠ્ઠી વખત છે જ્યારે કંપની તેના શેરધારકોને બોનસ શેર જારી કરી રહી છે.
और पढो »

Anti Aging Drink: 50 વર્ષ પછી પણ નીતા અંબાણીની જેમ સુંદર દેખાવું હોય તો રાત્રે પીવા લાગો આ ખાસ ડ્રિંકAnti Aging Drink: 50 વર્ષ પછી પણ નીતા અંબાણીની જેમ સુંદર દેખાવું હોય તો રાત્રે પીવા લાગો આ ખાસ ડ્રિંકAnti Aging Drink: આ ઉંમરે પણ નીતા અંબાણી ખૂબ જ સુંદર છે. જો તમારે પણ વધતી ઉંમરે નીતા અંબાણીની સ્કીન જેવી સુંદર સ્કીન જાળવી રાખવી હોય તો મોંઘા મોંઘા પ્રોડક્ટ ઉપયોગ કરવો જરૂરી નથી. જો તમે તમારી ડાયટ પર સમયસર ધ્યાન આપવાની શરૂઆત કરી દેશો તો પણ તમારી સ્કિન પર વૃદ્ધત્વની અસર દેખાશે નહીં.
और पढो »



Render Time: 2025-02-19 10:57:01