ભાજપને ઓવરકોન્ફિડન્સ નડી ગયો! શંકર ચૌધરીની જીદ ભારે પડી અને બનાસકાંઠા હાથમાંથી ગયું

Gujarat Lok Sabha Chunav Result समाचार

ભાજપને ઓવરકોન્ફિડન્સ નડી ગયો! શંકર ચૌધરીની જીદ ભારે પડી અને બનાસકાંઠા હાથમાંથી ગયું
Gujarat Lok Sabha Chunav Result 2024Gujarat Lok Sabha Election ResultGujarat Lok Sabha Election Result 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 13 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Banaskantha Geniben Thakor : ગેનીબેન ઠાકોરને હરાવવાં ભારે પડશે તેવી રજૂઆત કમલમ સુધી કરાઈ હતી, પણ ઓવરકોન્ફિડન્સમાં ભાજપની પ્રદેશ નેતાગીરી માની નહીં, અને બનાસકાંઠા ગુમાવ્યું

દૈનિક રાશિફળ 6 જૂન: આજે હિંમત અને પરાક્રમમાં વધારો થશે, કાર્યસ્થળે ઈચ્છિત પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળLitchiઆમ તો દેશમાં અને ગુજરાતમાં ભાજપે બહુમત મેળવીને સત્તા હાંસિલ કરી છે. પરંતું આ બહુમતમાં પણ ભાજપે ઘણું ગુમાવ્યું. ગુજરાતમાં ત્રીજીવાર ક્લીન સ્વીપ કરવાના ભાજપના અરમાન પહેલીવાર અઘૂરા રહી ગયા. એક બેઠકથી ભાજપનું આ સપનું રગદોળાયું. કોંગ્રેસ ની એક મહિલા નેતાએ ભાજપને બરાબરની હંફાવી અને એક બેઠક પોતાના નામે કરી. હાલ આખા દેશમાં ગેનીબેન ઠાકોર ના ચર્ચા છે.

ચર્ચા એવી છે કે, રેખા ચૌધરીને બદલવાની માંગ ઉગ્ર બનતાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાજપ પ્રમુખ પાટીલ સાથે બેઠક કરી હતી. શંકર ચૌધરીને ઉમેદવાર યથાવત રાખવાની જીદ સામે પાટીલે નમતુ જોખ્યુ હતું. જેના કારણે સ્થાનિક નેતાઓની રજૂઆતને ધ્યાને લેવામાં આવી ન હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Lok Sabha Chunav Result 2024 Gujarat Lok Sabha Election Result Gujarat Lok Sabha Election Result 2024 Gujarat Latest News Banaskantha Geniben Thakor Rekha Chaudhary Congress રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર કોંગ્રેસ ભાજપની હાર કોંગ્રેસની જીત

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકઆવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »

અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહઅફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહAfghanistan Flooding: અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વરસાદ અને પૂરને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે.
और पढो »

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ, 17 શહેરો માટે આગાહીઆગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ, 17 શહેરો માટે આગાહીGujarat Weather Forecast : હજુ 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી,,, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ,,, બુધવારે 10 જિલ્લામાં વરસ્યો વરસાદ
और पढो »

ગરમી ગાંઠતી નથી! ગુજરાતમાં એક જ દિવસમાં હીટવેવથી 16 ના મોત, બહાર નીકળ્યા તો મર્યા સમજોગરમી ગાંઠતી નથી! ગુજરાતમાં એક જ દિવસમાં હીટવેવથી 16 ના મોત, બહાર નીકળ્યા તો મર્યા સમજોHeart Attack Death : રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે 16 વ્યક્તિના મૃત્યુ, સુરતમાં 9, વડોદરામાં 4 અને મોરબી, જામનગર, રાજકોટમાં 1-1ના મોત, ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધ્યા
और पढो »

હજારો કિલોમીટર દૂરથી મોત ખેંચીને રાજકોટ લાવ્યું, લગ્નના ચાર દિવસ બાદ NRI કપલનું આગમાં મોતહજારો કિલોમીટર દૂરથી મોત ખેંચીને રાજકોટ લાવ્યું, લગ્નના ચાર દિવસ બાદ NRI કપલનું આગમાં મોતRajkot Fire Tragedy : અમેરિકાથી લગ્ન કરવા આવનાર દંપતીને રાજકોટનો અગ્નિકાંડ ભરખી ગયો, ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું
और पढो »

સમુદ્રમાં રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ દેખાયું, ચક્રવાતનો ભયાનક વીડિયો સામે આવ્યો, જોઈને હચમચી જશોસમુદ્રમાં રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ દેખાયું, ચક્રવાતનો ભયાનક વીડિયો સામે આવ્યો, જોઈને હચમચી જશોCyclone Remal Live Movement Updates : રેમલ વાવાઝોડુ બાંગ્લાદેશ અને પશ્ચિમ બગાળની વચ્ચે ટકરાયું છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળ, આસામ ને પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે
और पढो »



Render Time: 2025-02-16 01:37:28