રાજકોટમાં એક અનોખી ઘટના સામે આવી છે. અહીં ભાજપ-કોંગ્રેસના નેતા દ્વારા સહિયારી ચલાવવામાં આવી રહેલી સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ જોવા મળ્યું છે. આ મામલે કોર્પોરેશને સ્કૂલને નોટિસ ફટકારી હતી. ત્યારબાદ બંને નેતાઓએ તેનો બચાવ પણ કર્યો હતો.
Shani Gochar: આગામી 6 મહિના આ 4 રાશિવાળા માટે વરદાન જેવા રહેશે, શનિદેવ તમારી ઈચ્છાઓ કરશે પૂરી! આકસ્મિક ધનલાભના પ્રબળ યોગLatest Gold Rate: સોનાએ નવરાત્રીમાં કરાવી દીધી મોજ...આજે ભાવમાં છવાયો સન્નાટો, જાણો લેટેસ્ટ રેટNavratri 2024: આ વખતે મહાઅષ્ટમી પર 50 વર્ષ બાદ અતિ દુર્લભ યોગનો સંયોગ, 3 રાશિવાળાને બનાવશે 'કરોડપતિ', માતાજીની ભરપૂર કૃપા વરસશે!
રાજકોટ અગ્નિકાંડ પછી તંત્રએ કડક હાથે કાર્યવાહી કરી અને જે પણ ગેરકાયદે બાંધકામો થયા હતા તેને નોટિસો પાઠવી તોડી પાડ્યા...આ કાર્યવાહી પ્રશંસનીય હતી, પરંતુ હવે ભાજપ અને કોંગ્રેસના નેતાની એક સહિયારી સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનો ખુલાસો થયો છે. ત્યારે ક્યાં આવેલી આ સ્કૂલ?, કયા નેતાઓની છે આ સ્કૂલ?...જુઓ આ અહેવાલમાં....ખુલાસો થતાં હવે બન્નેએ કર્યો બચાવજે રાજકોટમાં અગ્નિકાંડની ધ્રુજાવી દે તેવી દુર્ઘટના બની હતી...જેમાં અનેક જિંદગીઓ જીવતી હોમાઈ ગઈ હતી...
બન્ને હાલ તો બચાવ કરી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે જો કોઈ નાગરિકે ગેરકાયદે બાંધકામ કર્યું હોય તો તેને તરત જ તોડી પાડવામાં આવે છે. જો ભાજપના કોઈ નેતાનું બાંધકામ હોય તો વિપક્ષ કોંગ્રેસ અને કોંગ્રેસના કોઈ નેતાનું ગેરકાયદે બાંધકામ હોય તો ભાજપ મોટો બખાડો કરી મુકે છે. પરંતુ આમા તો બધુ જ સહિયારુ ચાલી રહ્યું છે તો કોર્પોરેશન ક્યારે તટસ્થ બનીને કાર્યવાહી કરે છે તેના પર નજર રહેશે.
Illegal Construction BJP-Congress Leader Rajkot Municipal Corporation કોટેચા હાઈસ્કૂલ ગેરકાયદેસર બાંધકામ ભાજપ-કોંગ્રેસ લીડર રાજકોટ મહાનગર પાલિકા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોંગ્રેસ મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપશે, તો ભાજપ 2100 આપશે, ચૂંટણી પહેલા વાયદા બજાર ગરમCongress Vs BJP Manifesto: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે 5 ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો.
और पढो »
Haryana Election Result: કોંગ્રેસની એ 5 મસમોટી ભૂલ...જેણે હરિયાણામાં મોઢા સુધી આવેલો જીતનો કોળિયો છીનવી લીધો, જીતતા જીતતા હારી પાર્ટી!હરિયાણામાં મોટો ઉલટફેર થયો અને હાલ જોવા મળી રહેલા ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ સત્તામાં આવતા આવતા રહી જતી જોવા મળી રહી છે. ભાજપ પ્રદેશમાં ત્રીજીવાર સત્તા પર બિરાજમાન થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હરિયાણાના રાજકારણમાં ઈતિહાસ બનતો જોવા મળી રહ્યો છે.
और पढो »
ગુજરાત ભાજપમાં એવું બન્યુ કે પાર્ટીની છબી ખરડાઈ ગઈ! ટાર્ગેટ પૂરો કરવામાં નેતાઓએ માર્યા લોચાBJP Membership Campaing Controversy : ભાજપનું સદસ્યતા અભિયાન ફરી વિવાદમાં... ગુજરાતમાંથી ઉઠી છે અનેક ફરિયાદો... કોંગ્રેસના આગેવાનોને બનાવાયા ભાજપના સભ્યો... કોંગ્રેસના આગેવાનોએ ઢાલવ્યો બળાપો... જેની પર આક્ષેપ લાગ્યો તેમણે કર્યો બચાવ
और पढो »
IIM Ahmedabad: અમદાવાદ IIMમાં પ્રથમવાર લાગૂ થયું અનામત, ફી સહિતના આ લાભો મળશેઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદે તેના પીએચડી કાર્યક્રમમાં પ્રવેશ માટે ક્વોટા રજૂ કર્યો છે.
और पढो »
હવે ઘર ભાડે આપવું મુશ્કેલ બની જશે? સરકારે નિયમોમાં કર્યો ફેરફાર, ભાડાની આવક લેતા હોવ તો ખાસ જાણોશું તમારું પોતાનું મકાન છે અને તમે તેને ભાડા પર આપો છો તો આ સમાચાર જાણીને તમને ઝટકો લાગી શકે છે. કારણ કે સરકારે મકાન ભાડે આપવા સંલગ્ન નિયમમાં ફેરફાર કર્યો છે. આવામાં જો તમે પણ મકાન ભાડે આપવાનું વિચારતા હોવ તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે.
और पढो »
Haryana Election Result: હરિયાણાના પરિણામોથી કોંગ્રેસ સ્તબ્ધ! જાણો ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળીહરિયાણાની ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર દેશ અને કોંગ્રેસને ચોંકાવી દીધા. તમામ એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસની સરકાર બનતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ EVM ખૂલતાં જ બાજી પલટાઈ ગઈ. જેમાં ભાજપે જીતની હેટ્રિક લગાવી તો કોંગ્રેસના અરમાનો પર પાણી ફરી વળ્યું. ત્યારે ભાજપની જીતના શું કારણો રહ્યા?.
और पढो »