ગુજરાત ભાજપમાં એવું બન્યુ કે પાર્ટીની છબી ખરડાઈ ગઈ! ટાર્ગેટ પૂરો કરવામાં નેતાઓએ માર્યા લોચા

BJP Membership Campaign समाचार

ગુજરાત ભાજપમાં એવું બન્યુ કે પાર્ટીની છબી ખરડાઈ ગઈ! ટાર્ગેટ પૂરો કરવામાં નેતાઓએ માર્યા લોચા
GujaratPM ModiBhupendra Patel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 121%
  • Publisher: 63%

BJP Membership Campaing Controversy : ભાજપનું સદસ્યતા અભિયાન ફરી વિવાદમાં... ગુજરાતમાંથી ઉઠી છે અનેક ફરિયાદો... કોંગ્રેસના આગેવાનોને બનાવાયા ભાજપના સભ્યો... કોંગ્રેસના આગેવાનોએ ઢાલવ્યો બળાપો... જેની પર આક્ષેપ લાગ્યો તેમણે કર્યો બચાવ

Shukra Gochar 2024: વૃષભ, તુલા સહિત 5 રાશિના લોકો ભોગવશે રાજસી ઠાઠ, શુક્ર ગોચર ખોલી દેશે કુબેરનો ખજાનોદૈનિક રાશિફળ 20 સપ્ટેમ્બર: આજે કુંભ રાશિના લોકોને રોજગારથી લાભ થશે અને આવક પણ વધશે, વાંચો આજનું રાશિફળ ગુજરાત માં ક્યારે આવશે વરસાદ? અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બરની તારીખ સાથે કરી આગાહી ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. દરેક નેતાઓને સભ્યો વધારવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યા છે.

મહેસાણા, ભાવનગર, સુરેન્દ્રનગર અને હવે વલસાડ....મહેસાણાના વીસનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભાજપ સભ્યો બનાવવામાં આવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તો ભાવનગરમાં રૂપિયા આપીને ભાજપના સભ્યો બનાવવામાં આવી રહ્યા છે. તો સુરેન્દ્રનગરમાં શાળાના વાલીઓને ભાજપના સભ્યો બનવા મેસેજ કરાતા વિવાદ સર્જાયો છે. તો વલસાડમાં કોંગ્રેસના અગ્રણીઓને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા હોવાની તસ્વીરો વાયરલ થઈ છે.

વલસાડ કોંગ્રેસના આગેવાન રમેશ પટેલ અને પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલને ભાજપના સભ્ય બનાવી તેની તસ્વીરો વાયરલ કરવામાં આવી છે. આ તસ્વીરો વાયરલ થતાં જિલ્લાના રાજકારણમાં ભૂકંપ આવી ગયો. કોંગ્રેસના આગેવાનોને તેમની સહમતિ વીના ખોટી રીતે OTP લઈને સભ્યો બનાવી દેવામાં આવતાં જિલ્લાનું રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસના સભ્યોએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.ધારાસભ્યોને વ્યક્તિગત 5 હજાર અને મતવિસ્તારમાં 1 લાખતા.

ભાજપ અને કોંગ્રેસ બન્ને એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. સભ્ય બનાવવામાં થયેલા આ વિવાદમાં સાચુ કોણ અને ખોટું કોણ તે હાલ કહેવું ઉતાવળું છે. પરંતુ જે રીતે ભાજપના સભ્યો બનાવવામાં અલગ અલગ જે વિવાદો સામે આવી રહી છે તેનાથી ભાજપની છબી ચોક્કસ ખરડાઈ રહી છે. મહેસાણામાં વાયરલ થયેલા વીડિયોનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં વલસાડમાં બનેલી આ ઘટનાથી વિવાદ વધુ વકરે તો નવાઈ નહીં.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat PM Modi Bhupendra Patel CR Patil ભાજપ સદસ્યતા અભિયાન ગુજરાત પીએમ મોદી ભૂપેન્દ્ર પટેલ Gujarat Politics BJP Gujarat BJP Gujarat News Bhavnagar News Bjp Bjp Sadasyata 2024 ગુજરાત સમાચાર બીજેપી ભાવનગર સમાચાર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વડોદરાવાસીઓ સાવધાન, આવી રહ્યું છે પુર! વિશ્વામિત્રીએ વટાવી ભયજનક સપાટી, લોકોના જીવ અધ્ધરવડોદરાવાસીઓ સાવધાન, આવી રહ્યું છે પુર! વિશ્વામિત્રીએ વટાવી ભયજનક સપાટી, લોકોના જીવ અધ્ધરઅમદાવાદ હોય કે પછી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત. ગુજરાતમાં તમામ જગ્યાએ પાણી જ પાણી છે. આકાશમાંથી વરસતો આ અનરાધાર વરસાદે ગુજરાતને એવું ઘમરોળ્યું છે કે શહેરો સમુદ્ર બની ગયા છે અને સોસાયટીઓ સરોવર બની ગઈ છે.
और पढो »

એવું કેમ કહેવાય છે કે મઘા નક્ષત્રનું પાણી સાચવીને આખું વર્ષ પીજો, આ રહ્યું ખરુ કારણએવું કેમ કહેવાય છે કે મઘા નક્ષત્રનું પાણી સાચવીને આખું વર્ષ પીજો, આ રહ્યું ખરુ કારણBenefits Of Magha Nakshatra Water : 2 સપ્ટેમ્બરના દિવસે મઘા નક્ષત્રનો યોગ શરૂ થઈ ગયો છે. આ નક્ષત્રનું પાણી સંગ્રહ કરવાથી ગંગા સ્વરૂપ પાણી ઘર આંગણે સંગ્રહ કરવાની માન્યતા છે. મઘા નક્ષત્રનું પાણી ગુણકારી કહેવાય છે. મઘા નક્ષત્રમાં વરસાદનું પાણી સીધું પીવાથી ફાયદો થાય છે.
और पढो »

નહીં છોડે આ ડીપ ડીપ્રેશન! અંબાલાલની મહાભારે આગાહી! આ જિલ્લાઓમાં મેઘો કરશે તહસનહસ!નહીં છોડે આ ડીપ ડીપ્રેશન! અંબાલાલની મહાભારે આગાહી! આ જિલ્લાઓમાં મેઘો કરશે તહસનહસ!બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર ગુજરાત પહોંચ્યું છે. લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાહતના સમાચાર એ છે કે, હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી વરસાદની ઘાત ખસી ગઈ છે.
और पढो »

ગુજરાતનો વિકાસ જોયો, હવે ભ્રષ્ટાચારની કહાણી જાણો! રાજ્યમાં ક્યાં છે ખખડેલા રોડની રામાયણ?ગુજરાતનો વિકાસ જોયો, હવે ભ્રષ્ટાચારની કહાણી જાણો! રાજ્યમાં ક્યાં છે ખખડેલા રોડની રામાયણ?Gujarat Heavy Rains: ગુજરાતમાં એવું કોઈ શહેર કે નગર નથી બચ્યું જ્યાં રોડ પર ખાડા ન હોય. ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું માથાનો દુઃખાવો બની ગયું છે. જે અંતર કાપતા અડધો કલાક લાગે ત્યાં હાલ બેથી ત્રણ કલાકનો સમય લાગી રહ્યો છે..કારણ છે ખાડામાં ગુજરાત...હા, એટલા ખાડા કે વાહનો દોડી નથી શક્તા.
और पढो »

Kangana Ranaut:રણબીર કપૂર મારા ઘરે આવ્યો અને મને રિક્વેસ્ટ કરી કે હું તેની સાથે ફિલ્મ કરું.... કંગનાએ કર્યો શોકીંગ ખુલાસોKangana Ranaut:રણબીર કપૂર મારા ઘરે આવ્યો અને મને રિક્વેસ્ટ કરી કે હું તેની સાથે ફિલ્મ કરું.... કંગનાએ કર્યો શોકીંગ ખુલાસોKangana Ranaut: કંગના રનૌત તેની ફિલ્મ ઈમરજન્સીનું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. જો કે હવે તેની ફિલ્મ કરતા વધારે ચર્ચા તેણે રણબીર કપૂર માટે કરેલી વાતની થઈ રહી છે. કંગનાએ એક ઈંટરવ્યુમાં એવું કહ્યું છે કે રણબીર કપૂરએ તેને સંજુ ફિલ્મમાં તેની સાથે કામ કરવા રિક્વેસ્ટ કરી હતી...
और पढो »

વિદ્યાર્થીના અકસ્માતે મોત માટે ગુજરાત સરકાર ચુકવશે આટલા રૂપિયા! જાણો યોજના વિશેવિદ્યાર્થીના અકસ્માતે મોત માટે ગુજરાત સરકાર ચુકવશે આટલા રૂપિયા! જાણો યોજના વિશેગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે અકસ્માતે મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ અંગેનો મુદ્દો ચર્ચાયો. આ મુદ્દે ગુજરાત સરકારે જણાવી આર્થિક સહાયની વાત...
और पढो »



Render Time: 2025-02-14 01:16:37