અમદાવાદ હોય કે પછી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત. ગુજરાતમાં તમામ જગ્યાએ પાણી જ પાણી છે. આકાશમાંથી વરસતો આ અનરાધાર વરસાદે ગુજરાતને એવું ઘમરોળ્યું છે કે શહેરો સમુદ્ર બની ગયા છે અને સોસાયટીઓ સરોવર બની ગઈ છે.
જુઓ મધ્યમાં મુશળધાર વરસાદનો આ ખાસ અહેવાલપ્રથમવાર રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ , સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીgujarat weather forecastAmbalal Patelગુજરાતના કોઈ ઝોનને વરસાદની આ નવી ઈનિંગે છોડ્યો નથી. અત્ર તત્ર સર્વ વરસાદથી પાણી જ પાણી છે. મધ્ય ગુજરાતના અલગ અલગ શહેરોમાં સ્થિતિ કેવી છે તે તમારી ટીવી સ્ક્રીન સમક્ષ છે. ક્યાંક રોડ પર પાણી છે તો ક્યાંક ગામમાં પાણી ઘૂસી ગયા છે. પાવાગઢના પહાડ પરથી પાણીનો અધધ પ્રવાહ પડી રહ્યો છે તો ખેડાનું બજાર બેટ બની ગયું છે.
પાદરાના આકાશમાંથી પાણી એવું પડ્યું છે કે શહેરનો રોડ પાણી પાણી થઈ ગયો. દ્રશ્યો વડોદરા જિલ્લાના પાદરના છે, જ્યાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. નજર પહોંચે ત્યાં પાણી છે, બજારો બેટમાં ફેરવાઈ ગઈ છે, લારી-ગલ્લા પાણીમાં ગળાડૂબ થઈ ગયા છે.વિશ્વામિત્રીએ વટાવી ભયજનક સપાટીપ્રથમવાર રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
વડોદરા શહેરમાં પાણીનું સામ્રાજ્ય છે અને પાણી વચ્ચે તરતી જિંદગી બેહાલ છે. એરપોર્ટ સર્કલથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા સુધી પાણી એટલા ભરાયેલા છે કે રોડ શોધવો મુશ્કેલ છે. શહેરના તમામ વિસ્તારમાં એટલું પાણી ભરાયું છે કે વાહનચાલકોની અવરજવર બંધ થઈ ગઈ છે. વડોદરાની સ્થિતિ આગામી સમયમાં વધુ વિકટ બને તે નક્કી છે. ઉપરવાસમાંથી સતત વરસાદ વરસી રહ્યો છે, વિશ્વામિત્રી નદી છલકાઈ ગઈ છે, આજવા ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે હવે નદી અને ડેમનું પાણી શહેરમાં ઘૂસશે અને પુર આવશે તે નક્કી છે.
મધ્યગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. અને આ વરસાદે મહીસાગરના હાલ બેહાલ કર્યા છે. ભારે વરસાદથી સંતરામપુરમાંથી વહેતી ચિબોટા નદી ગાંડીતૂર બની છે, નદીના પાણી મુખ્ય હાઈવે પર ફરી વળતાં વાહનવ્યહાર બંધ થઈ ગયો છે. નદીમાં ઘોડાપુરને કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકોને સલામત સ્થળે ખસી જવા સુચના અપાઈ છે. ગોધરાની આ નદીમાં પાણીનો એટલો પ્રવાહ વહી રહ્યો છે કે નદી કિનારે વસેલા અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં સમાઈ ગયા છે.અનેક ઘર અને દુકાનો પાણીથી લબાલબ થઈ ગઈ છે. તો જોખમ હજુ સમાયું નથી પણ સતત વધતું જઈ રહ્યું છે. થોડા સમયમાં જ કિનારે વસતાં લોકોનું સ્થળાંતરણ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વહોરા વાડને જોડતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે.મધ્ય ગુજરાતમાં ખાસ વડોદરા માટે આગામી સમય બહુ જ ભારે રહેવાનો છે.
Weather Update Rain Update Monsoon 2024 Vadodara Rain Update Vishwamitri River Level Vishwamitri High Alert Heavy Rain In Vadodara રેડ એલર્ટ હવામાન અપડેટ વરસાદ અપડેટ ચોમાસું 2024 વડોદરા વરસાદ અપડેટ વિશ્વામિત્રી નદીનું સ્તર વિશ્વામિત્રી હાઇ એલર્ટ વડોદરામાં ભારે વરસાદ News Latest News Today News Breaking News News Headlines Bollywood News India News Top News Political News Business News Technology News Sports News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં : 25 ગામોને એલર્ટ કરાયા, તંત્રએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યોNarmada Dam Overflow : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ ગામોમાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવાયા, નર્મદા નદીમાં કુલ ૧,૩૫,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
और पढो »
ઘરના ઘરનું સપનું થશે સાકાર, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પીએમ મોદીએ આપી મોટી રાહત, જાણો વિગતકેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ઘર ખરીદનારા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
और पढो »
સુરતીઓના માથાનો દુખાવો બનેલી જળકુંભી હવે કરોડોની કમાણી કરી આપશેTextile From Jalkumbh : તાપી નદીમાં ચારેતરફ ફેલાયેલી જળકુંભીના નિકાલનું હવે સોલ્યુશન મળી ગયું છે, ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા જળકુંભી પર એક રિસર્ચ કરીને જ્યૂટ તૈયાર કરવામાં આવી છે.
और पढो »
Petrol-Diesel: આખી ટાંકી ફૂલ કરવા કેટલાં ચૂકવવા પડશે પૈસા? ભુક્કા કાઢશે 1 લીટરનો નવો ભાવPetrol-Diesel Price Today: હાલમાં દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરના દરે છે અને તે સસ્તી થવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.
और पढो »
અંતરિક્ષમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ માટે જીવન-મરણનો સવાલ, કલ્પના ચાવડા જેવું થવાનો ખતરોsunita williams latest news : ગુજરાતની દીકરી સુનિયા વિલિયમ્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બે મહિનાથી વધુ સમયથી ફસાયેલી છે, નાસા તેમની અને બેરી વિલ્મોરની સુરક્ષિત વાપસી માટેના વિકલ્પો શોધી રહ્યું છે.
और पढो »
Paris Olympics 2024: અચાનક જ વિનેશ ફોગાટનું વજન કેવી રીતે વધી ગયું? આ 5 કારણોથી સમજો આખી વાતપેરિસ ઓલિમ્પિકમાં ભારતની મહિલા પહેલવાન વિનેશ ફોગાટને મોટો ઝટકો મળ્યો છે. વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલની મેચ માટે અયોગ્ય જાહેર કરવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વિનેશનું મેચ પહેલા વજન માપવામાં આવ્યું હતું જેમાં થોડું વધારો જોવા મળ્યું. જેના કારણે અયોગ્ય જાહેર થઈ.
और पढो »