ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો! અલૌકિક નજારો સર્જાયો, માર્ગો પર ભક્તિમય વાતાવરણ

Gujarat समाचार

ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો! અલૌકિક નજારો સર્જાયો, માર્ગો પર ભક્તિમય વાતાવરણ
Gujarati NewsMehsanaAmbaji Temple
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Ambaji Temple: વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનું જાણે ઘોડાપૂર ઉમટ્યું છે.

ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે. દૂરદૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે.

ત્યારે અનેક સંઘો માતાજીને અર્પણ કરવા ધ્વજાઓ લઈને નીકળ્યા છે ત્યારે ઉમરગામના જય અંબે મિત્ર મંડળ સંઘ 101 ફૂટ લાંબી ધ્વજા લઈને પગપાળા અંબાજી નીકળતા અંબાજીના માર્ગો ઉપર ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે. દૂરદૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે. અંબાજી ખાતે મીની મહાકુંભના દર્શન જેવો માહોલ જામ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Mehsana Ambaji Temple Jai Ambe Mitra Mandal Sangh Umargam Foot Ambaji Long Flag

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટDiu Beach Ban Lifted : દીવના તમામ બીચ પર ગત પહેલી જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે હવે હટાવી લેવાયો છે, તહેવારોમાં હવે દીવ ફરવાની મજા માણી શકશો
और पढो »

કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેકેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેCanada News : કેનેડામાં ભારતીયોને આવી પડેલા સંકટ બાદ ગુજરાતીઓએ હવે બીજા દેશો પર નજર દોડાવી છે, ત્યારે તેમને જર્મની અને ફ્રાન્સમાં નવા ઓપ્શન મળી રહ્યાં છે
और पढो »

ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »

કોલકાતા કેસમાં ખુલાસા પર ખુલાસા, ડોક્ટર દીકરીના પિતાએ હવે પૂર્વ પ્રિન્સિપાલ વિશે આપ્યું ચોંકાવનારું નિવેદનકોલકાતા કેસમાં ખુલાસા પર ખુલાસા, ડોક્ટર દીકરીના પિતાએ હવે પૂર્વ પ્રિન્સિપાલ વિશે આપ્યું ચોંકાવનારું નિવેદનકોલકાતામાં ડોક્ટરના રેપ અને મર્ડરની ઘટનાનું ગૂંચવાયેલું કોકડું હજુ ઉકેલાયું નથી. પરંતુ રોજે રોજ એવા ખુલાસા થઈ રહ્યા છે કે લોકોમાં હવે આક્રોશ વધી રહ્યો છે. તપાસની કમાન સીબીઆઈના હાથમાં આવ્યા બાદ પણ હજુ અનેક રહસ્યો પરથી પડદો ઉચકાવવાનો બાકી છે.
और पढो »

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »

કોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયકોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયMonkeypox outbreak started : વિશ્વમાં વધતા મંકીપોક્સના સંકટ સામે કેન્દ્ર સરકાર બની સતર્ક...કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક....એરપોર્ટ-બંદર પર આરોગ્ય કેન્દ્રોના થશે સ્ટરિલાઈઝીંગ...સ્થળ પર જ ઉભી કરાશે ટેસ્ટિંગ લેબ
और पढो »



Render Time: 2025-02-19 10:56:55