મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક

Stock Market समाचार

મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક
Share BazarTraders DiaryStocks To Buy Today
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Stocks to BUY Today: શેરબજારનું સેટ-અપ, ટ્રેન્ડ અને સેન્ટિમેન્ટ નબળું છે. અત્યારે માર્કેટમાં કમાણી માટે સાવ મર્યાદિત મોકો છે. આ સ્થિતિની વચ્ચે કમાણી માટે જાણો આજે કયા 20 શેરો પર ટ્રેડર્સે રાખવી જોઈએ નજર...

Ambalal PatelTabu

શેરબજારનું સેટઅપ નબળું પડી ગયું છે. સેન્ટિમેન્ટ, ટ્રેન્ડ અને વેગ, તમામ સૂચકાંકો ઘટાડા તરફ નિર્દેશ કરી રહ્યા છે. નવેમ્બર સિરીઝના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 24000ની નીચે બંધ થયો હતો. આ સમયે વોલેટિલિટી ઘણી વધારે છે અને બજારમાં તેજી માટે કોઈ સકારાત્મક સમાચાર નથી. હવે અમેરિકી ચૂંટણીના પરિણામો અને ફેડરલ રિઝર્વની બેઠક પર ફોકસ રહેશે. વેપારીઓ માટે આ કપરો સમય છે અને પોઝિશન હળવી રાખવાની જરૂર છે.નબળા બજારમાં વેપારીઓ માટે મર્યાદિત તકો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Share Bazar Traders Diary Stocks To Buy Today Business News Money બિઝનેસ શેર માર્કેટ સ્ટોક માર્કેટ ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદાર8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદારFuel Efficient Cars: આ કારને ખરીદવા માટે તમારે વધુ ખર્ચ કરવો પડશે નહીં અને તેમાં તમને શાનદાર માઇલેજ પણ મળી જાય છે.
और पढो »

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »

Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!ધીરે ધીરે દોડવાના આવા ઘણા ફાયદા છે, જે તમારા હૃદયને મજબૂત બનાવે છે અને તમને શરદી અને ઉધરસથી પણ બચાવે છે.
और पढो »

દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »

Viral Video: આ હિલ સ્ટેશને ફરવા જાઓ તો ચા પીતા પહેલા સાવધાન...યુવક ચામાં થૂંકતો જોવા મળ્યો, જુઓ VideoViral Video: આ હિલ સ્ટેશને ફરવા જાઓ તો ચા પીતા પહેલા સાવધાન...યુવક ચામાં થૂંકતો જોવા મળ્યો, જુઓ Videoહિલ સ્ટેશનો પર ફરવાનો જો તમને ખુબ શોખ હોય તો આ સમાચાર વાંચીને તમને આઘાત લાગી શકે છે. કારણ કે આ એક એવા હિલ સ્ટેશનથી સમાચાર આવ્યા છે જ્યાં ગુજરાતીઓનો પણ જમાવડો હોય છે.
और पढो »

Latest Gold Rate: દશેરાના દિવસે પણ મોંઘુ થયું સોનું, ભાવ જાણીને ફડાક પેસી જશે! જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: દશેરાના દિવસે પણ મોંઘુ થયું સોનું, ભાવ જાણીને ફડાક પેસી જશે! જાણો લેટેસ્ટ રેટતહેવારો ટાણે સોના ચાંદીની માંગણી ખુબ વધતી હોય છે. આ બધા વચ્ચે આજે પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આવનારા દિવસોમાં તે વધુ મોંઘુ થઈ શકે છે. કારણ કે કડવા ચોથ, દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. આ દરમિયાન અનેક મહિલાઓ સોના ચાંદી ખરીદે છે.
और पढो »



Render Time: 2025-02-15 19:02:00