Gujarat rainfall update: રાજ્યમાં વહેલી સવારથી જ મેઘાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. 133 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે પાલનપુર, વિસનગર પાણી પાણી થયું છે. અરવલ્લીના મેઘરજમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલ છે.
રાજ્યમાં મેઘાની તોફાની બેટિંગ.. 133 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ મહેસાણા ના વિજાપુર માં 8 ઈંચથી વધુ વરસાદ. પાલનપુર, વિસનગર થયું પાણી પાણી. અરવલ્લીના મેઘરજમાં પણ ભરાયા વરસાદી પાણી.
રાજ્યમાં વહેલી સવારથી જ મેઘાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. 133 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે પાલનપુર, વિસનગર પાણી પાણી થયું છે. અરવલ્લીના મેઘરજમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલ છે. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણામાં સતત પડેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે.વિજાપુરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબકતા મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. તો બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદ પડ્યા બાદ ભરાયા પાણી. બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો. અરવલ્લીના મેઘરજમાં માત્ર એક કલાકમાં 3.5 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મહેસાણામાં પણ વરસાદે તોફાની બેટિંગ કરી. વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ પડતા મોટા ભાગના વિસ્તારો જળમગ્ન થયા. વરસાદથી વાતાવરણ ઠંડુગાર થયું.
દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. સુરત, વલસાડ, નવસારીમાં સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. સુરતની વાત કરીએ તો બારડોલીના હરીપુરા ગામે તાપી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની ભરપુર આવક થતા પાણી છોડાયું. પાણીની આવક વધતા હરીપુરાનો કોઝવે ત્રીજીવાર પાણીમાં ગરકાવ થયો. બીજી તરફ વલસાડમાં ભારે વરસાદને કારણે ઠેરઠેર ભરાયા પાણી. ધરમપુરના ST ડેપોમાં પાણી ભરાઈ જતા મુસાફરોને પરેશાની થઈ. નવસારીના ગણદેવી, ચીખલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા પાણી ભરાયા.
Mehsana Vijapur Waterlogged Vijapur Rain વિજાપુર જળબંબાકાર ભારે વરસાદ હવામાન વિભાગ ગુજરાત વરસાદ મહેસાણા Mehsana Weather Mehsana Weather Today Mehsana Weather Update Mehsana Weather In July Mehsana Weather Forcast Mehsana 30 Days Weather Forcast Gujarat Mehsana Weather Mehsana Weather Forcast Mehsana Monsoon Rain Alert In Mehsana Monsoon 2024 Gujarat Monsoon 2024 IMD Weather Forcast Monsoon In Gujarat Mehsana News Heavy Rains In Mehsana Seven Inches Of Rain In Vijapur Floods મહેસાણા હવમાન મહેસાણા આજનું હવામાન મહેસાણા હવામાન અપડેટ મહેસાણા હવામાન જુલાઇન મહેસાણા હવામાન આગાહી મહેસાણા 30 દિવસ હવામાન આગાહી ગુજરાત મહેસાણા હવામાન મહેસાણા ચોમાસું મહેસાણા વરસાદ એલર્ટ ચોમાસું 2024 ગુજરાત ચોમાસું 2024 આઇએમડી હવામાન આગાહી ગુજરાતમાં ચોમાસું લોકલ 18 મહેસાણા ન્યૂઝ મહેસાણામાં ભારે વરસાદ વિજાપુરમાં સાત ઇંચ વરસાદ પાણી ભરાયા Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સામાન્ય વરસાદમાં જ પાણી પાણી પાટણ, શહેરનું પ્રવેશદ્વાર રેલવે ગરનાળું થયું બંધ, બસ સ્ટેશનમાં બસો પાણીમાં ડૂબી!પાટણમાં સામાન્ય વરસાદમાં શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. શહરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પાટણની બજારો બેટમાં ફેરવાય છે.
और पढो »
કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદમાં ધબધબાટી, આ વિસ્તારો પાણી પાણી, આ આગાહી છે હજું ભારે!Ahmedabad Rain Alert: અમદાવાદ શહેરમાં બપોર બાદ અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ પડ્યો છે. હાલમાં રાજ્ય ઉપર બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. ત્યારે મેઘરાજા શહેરના અનેક વિસ્તારોમાં બઘડાટી બોલાવી છે.
और पढो »
હાઈએલર્ટ પર નર્મદા નદી, સીઝનમાં પહેલીવાર 9 દરવાજામાંથી પાણી છોડાયું, એલર્ટ અપાયુંNarmada Dam Overflow : નર્મદા ડેમની સપાટી 133.83 મીટર, આજે સવારે 6 વાગ્યાથી દરવાજા ખોલવામાં આવ્યા, 9 દરવાજામાંથી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું
और पढो »
નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં : 25 ગામોને એલર્ટ કરાયા, તંત્રએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યોNarmada Dam Overflow : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ ગામોમાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવાયા, નર્મદા નદીમાં કુલ ૧,૩૫,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
और पढो »
ગુજરાતની કઈ કઈ નદીઓમાં આવ્યું છે ઘોડાપૂર? આ નદી ગાંડીતૂર બનતા મહુવા-નવસારી પાણી પાણીગુજરાતમાં મેઘરાજાએ કરેલી ધમાકેદાર બેટિંગને કારણે રાજ્યની નદીઓમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ગુજરાતની સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, તાપીની મીંડોળા, વ્યારા, વાલ્મિકી નદીઓ ગાંડીતૂર થઈ છે. તો વડોદરાની ઢાઢર અને છોટાઉદેપુરની ઓરસંગ નદી 2 કાંઠે વહેવા લાગી છે.
और पढो »
નવસારી જળબંબાકાર! પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા ફરી શહેર પાણીમાં ડૂબ્યુંNavsari Flood : નવસારીમાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ.. 6 ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી.. તો પૂર્ણા નદી ભયજનક સપાટીને પાર...નવસારીમાં ધોધમાર વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં ભરાયા પાણી... ઘરોમાં બીજીવાર પાણી ભરાઈ જતાં તંત્ર દોડતું થયું... સ્થાનિકોની ઘરવખરી પલળી જતાં થયું નુકસાન...
और पढो »