Harbhajan Singh: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે વાયરલ વીડિયો બાદ વિવાદ ઉભો થતાં માફી માંગી છે. ભજ્જીએ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલ જીત્યા બાદ એક વીડિયો શેર કર્યો હતો, જેને લઈ વિવાદ થયો હતો.
હાર્દિકનું હાર્દિક સ્વાગત : સંસ્કારી નગરીના હીરોનો રોડ શો, BMWમાં પરિવાર સાથે મારી ગ્રાન્ડ એન્ટ્રીPhotos: ભૂલી જાવ કેનેડા, આ દેશ બોલાવી-બોલાવીને 2 મહિનામાં આપી રહ્યો છે નાગરિકતા, ખર્ચ પણ ઓછોMangal Gocharલિજેન્ડ્સ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. ફાઈનલમાં જીત બાદ કેટલાક પૂર્વ ક્રિકેટર, જેમાં હરભજન સિંહ, સુરેશ રૈના અને યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર એક રીલ શેર કરી હતી.
ભારતના પૂર્વ ક્રિકેટરો દ્વારા બનાવવામાં આવેલી આ રીલ પર જાણીતી પેરા-બેડમિન્ટન ખેલાડી માનસી જોશીએ તેની આલોચના કરી. માનસી જોશીનું માનવું છે કે ભારતીય ક્રિકેટરોએ અપંગતાની મજાક ઉડાવી છે. માત્ર માનસી જોશી જ નહીં, નેશનલ વિકલાંગ કલ્યાણ સંસ્થા ના કાર્યકારી ડાયરેક્ટર અરમાન અલીએ પણ ક્રિકેટરો વિરુદ્ધ આમિર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મજાકમાં બનાવવામાં આવેલી વીડિયો રીલ પર હવે હરભજન સિંહે સફાઈ આપી છે. હરભજન સિંહે જણાવ્યું કે વીડિયો બનાવવાનો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો. તે લંગડાઈને તે દેખાડવા ઈચ્છતા હતા કે સતત 15 દિવસ ક્રિકેટ રમવાથી તેની બોડી થાકી ગઈ છે. પરંતુ જેને આ વીડિયો સારો નથી લાગ્યો તેના માટે તેણે માફી માંગી અને બધાને આગળ વધવાનું કહ્યું.
Suresh Raina Yuvraj Singh Harbhajan Singh Latest News Tauba Tauba Controversy Indian Paralympic Community WCL Final India Vs Pakistan India Champions Vs Pakistan Champions
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંViral Nitrogen Fire Paan : ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે, બેંગલુરુમાં એક સગીરાના પેટમાં ફાયર પાન બાદ કાણું પડી ગયું હતું
और पढो »
ગુજરાતમાં જ્યાં દારૂ પીવાની ખુલ્લી છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેરGIFT City Liquor News: ગિફ્ટ સિટીમાં ખુલ્લેઆમ દારૂ પીવા મળશે તેવી ધારણા ખોટી પડી હતી, કારણ કે, દારૂમાં છૂટછાટ અપાયા બાદ પહેલીવાર ગિફ્ટ સિટીના આંકડા સામે આવ્યા છે
और पढो »
ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »
ભારે વરસાદ બાદ નવસારી ડૂબ્યું, નદીઓના પાણી શહેરમાં ઘૂસ્યા, કમર સુધીના પાણીમાં ડૂબ્યા લોકોNavsari Heavy Rain : નવસારીમાં સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ... નવસારીના મોટાભાગના તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ... વહેલી સવારે પણ ગણદેવીમાં ખાબક્યો 2 ઈંચથી વધારે વરસાદ...
और पढो »
એક ભૂલ પડી ભારે, DSPમાંથી ફરી બની ગયા કોન્સ્ટેબલ, જાણો કોણ છે કૃપાશંકર કન્નૌજિયાકૃપાશંકર કન્નૌજિયા દેવરિયાના રહેવાસી છે. તે પહેલા ડીએસપી હતા, પરંતુ તેમનું ડિમોશન કરી દેવામાં આવ્યું છે. તે ફરી કોન્સ્ટેબલની નોકરી કરતા જોવા મળશે. આખરે કેમ એક અધિકારીનું ડિમોશન થયું, તમે પણ જાણો કહાની...
और पढो »
મને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરીAhmedabad Crime News : એકતરફી પ્રેમમાં યુવકે યુવતીને વશ કરવા તાંત્રિક વિધિનો સહારો લેતા મોત મળ્યું, અસલાલીના યુવકે પ્રેમ પામવા તાંત્રિક વિધિ માટે 5 લાખની લોન લઈને બરબાદ થઈ ગયો, આખરે આત્મહત્યા કરી
और पढो »