Gujarat IPS Extra Marital Affair Case : પતિ, પત્ની ઔર વોના લફરામાં ફસાયા ગુજરાતના IPS ઓફિસર ધર્મેન્દ્ર શર્મા, મહિલા વકીલના આરોપથી IPS ફેમિલીની કારકીર્દી અને અંગત સંબંધો દાવ પર મૂકાયા
મને ફસાવાનું ષડયંત્ર : ગુજરાતમાં IPS ઓફિસરે લફરાં પ્રકરણમાં કર્યા મોટા ખુલાસા, કોણ સાચું મહિલા કે IPS?
ગુજરાતમાં IPS ઓફિસર અને મહિલા વકીલનો મામલો હાલમાં જબરદસ્ત ચર્ચામાં છે ત્યારે સૌથી મોટો ખુલાસો થયો છે કે આ IPS એ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને વર્ષ 2014ની બેચના IPS ધર્મેન્દ્ર શર્મા છે. જેઓ હાલ ગાંધીનગરમાં સીઆઇડી ક્રાઇમ વિભાગના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલમાં SP તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેઓના પત્ની અરવલ્લી જિલ્લામાં કલેક્ટર છે. મહિલા વકીલે આ IPS સામે મોટા આક્ષેપો કર્યા છે.
IPS ધર્મેન્દ્ર શર્મા પતિ પત્ની ઔર વો આડાસંબંધ શારીરિક સંબંધ Extra Marital Affiar IPS Dharmendra Sharma Gujarat IPS Gujarat Gujarati News Ahmedabad Gandhinagar Allegation Molestation IPS Officer SP Rank Serving Gandhinagar ગાંધીનગર SP રેન્કના IPS ઓફિસર દુષ્કર્મનો આક્ષેપ અમદાવાદની મહિલા પતિ CM ગૃહમંત્રીને ફરિયાદ IPSનું લફરું ગુજરાતમાં કલેક્ટર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસ્યું પ્રતિબંધિત ચાઈનીઝ લસણ, કોણે મોકલ્યું અને કોણે મંગાવ્યું તે અંગે તપાસ શરુChinese Garlic is Banned in India : વાયા ઉપલેટા થઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનાનુ લસણ આવ્યું, સત્તાધીશો તપાસનો ધમધમાટ શરૂ કર્યો કે કેવી રીતે અને કોણ આ લસણ લાવ્યું
और पढो »
ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ શાનમાં સમજી જવા એક લીટીમાં કહ્યું હતું કે ગુજરાતમાં જે કાયદામાં રહેશે, એ ફાયદામાં રહેશે.
और पढो »
તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »
પીએમ મોદીએ ગુજરાતમાં એવી યોજના લોન્ચ કરી કે 20 હજાર લોકોને મળશે રોજગારીRE-INVEST 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ...
और पढो »
વડોદરામાં તંત્ર ક્યાં થાપ ખાઈ ગયું કે શહેર ડૂબી ગયું, 1500 કરોડના નુક્સાન માટે કોણ જવાબદાર?Vadodara Flood : વડોદરામાં પહેલીવાર પૂર નથી આવ્યું, વડોદરા વર્ષોથી ડૂબતુ આવ્યું છે, આ શહેરના ડૂબવા પાછળ તંત્ર કારણભૂત છે... શું તંત્ર પાસે પૂર રોકવાનો કોઈ માસ્ટરપ્લાન નથી, શું લોકો ટેક્સ એટલા માટે ભરે છે કે, તેમના ઘર-ગાડી પૂરમાં ડુબી જાય...
और पढो »
ગુજરાતમાં આકાશી આફત; સ્ટાર મહિલા ક્રિકેટર વડોદરામાં ફસાઈ, NDRFએ કર્યું રેસ્ક્યુ, જુઓ VideoRadha Yadav Video: પૂરની સ્થિતિમાં ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ ફસાઈ ગઈ હતી. જો કે NDRF ની ટીમે તેને હવે આ મુશ્કેલીમાંથી બહાર કાઢી લીધી છે. આ વાતની જાણકારી રાધાએ ખુબ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરીને આપી છે.
और पढो »