મળી ગયુ મીની પાવાગઢ! ઉત્તર ગુજરાતમાં અહીં ખૂલ્યું મહાકાળી માતાનું ભવ્ય મંદિર

Mini Pavagadh समाचार

મળી ગયુ મીની પાવાગઢ! ઉત્તર ગુજરાતમાં અહીં ખૂલ્યું મહાકાળી માતાનું ભવ્ય મંદિર
Mahakali MataMansaમિની પાવાગઢ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 41 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 159%
  • Publisher: 63%

Mini Pavagadh : અંબોડ ખાતે મિની પાવાગઢ શ્રી મહાકાલી મંદિરનું લોકાર્પણ કરાશે... મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાશે લોકાર્પણ... રૂ.2 કરોડના ખર્ચે પ્રાચીન મંદિરનું નવીનીકરણ કરાયુ

આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટકુદરતે છૂટ્ટા હાથે વેર્યું છે સૌંદર્ય, રોમાંચ પણ જબરો...છતાં ભારતની આ જગ્યાઓ પર ભારતીયોને જ નો એન્ટ્રી!

ગાંધીનગરના અંબોડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આવતીકાલે મિની પાવાગઢ- શ્રી મહાકાલી મંદિરનું લોકાર્પણ કરાશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ પ્રાચીન મંદિરનું અંદાજે રૂ. ૦૨ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે. ગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ ગામમાં આવેલું અતિ પ્રાચીન મહાકાલી મંદિરનું આવતીકાલ તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે માણસા અને વિજાપુરના ધારાસભ્ય, ટ્રસ્ટી તેમજ માઈ- ભક્તો ઉપસ્થિત રહેશે.સાબરમતી એટલે કે, સાબર મૈયાના નયનરમ્ય ખોળે બિરાજમાન મહાકાલી માતાનું મંદિર લગભગ ૬૧૧ વર્ષ જેટલું પ્રાચીન છે. રાજ્ય સરકાર દ્વારા વિકાસ ભી, વિરાસત ભી’ ના મંત્ર સાથે આસ્થાના કેન્દ્રનું સંવર્ધન થઇ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોક વાયકા મુજબ ૧૫ મી સદીમાં આ મંદિરનું ત્રણ પથ્થરના ગોખમાં દિવા-અગરબત્તી કરી માતાજીને સ્થાપના કરી હતી જેથી આ મંદિરને મીની પાવાગઢ તરીકે પ્રચલિત થયું છે. આજે રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ માતાજી પર આસ્થા રાખી દર્શનાર્થે આવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mahakali Mata Mansa મિની પાવાગઢ અંબોડ ગામ માણસા મહાકાળી મંદિર માઈ ભક્તો મીની પાવાગઢ Gujarat Tourism Gujarat Temples Garv Chhe Gujarati Chhu Saurashtra Jilla News Temple ગુજરાતના મંદિરો ભક્તો યાત્રી Tourists Tourism Travel Gujarat Famous Temples Gujarat Na Farva Layak Sthalo Gujarat Famous Places ટ્રાવેલ ટુરિસ્ટ ફરવાલાયક સ્થળો Gujarat Famous Tourists Places Gujarati News Local News Gujarat લોકવાયકા માનતા Belief Temple શ્રદ્ધા ભક્તો પ્રાર્થના શ્રદ્ધા માન્યતા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ડાકોરથી ભક્તો ભૂખ્યા પરત નહિ જાય! મંદિર દ્વારા કરાઈ વિના મૂલ્યે ભોજન પ્રસાદીની જાહેરાતડાકોરથી ભક્તો ભૂખ્યા પરત નહિ જાય! મંદિર દ્વારા કરાઈ વિના મૂલ્યે ભોજન પ્રસાદીની જાહેરાતDakor Temple : ખેડાના પ્રખ્યાત ડાકોર મંદિરમાં આવતીકાલથી ભક્તોને વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા મળી રહેશે, મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાશે
और पढो »

ધરતી પરનું સૌથી મોટું રહસ્ય ખૂલ્યું, મળી આવ્યો રીંછના કદનો કાનખજૂરોધરતી પરનું સૌથી મોટું રહસ્ય ખૂલ્યું, મળી આવ્યો રીંછના કદનો કાનખજૂરોArthropleura Biggest Bug on Earth : શું તમે જાણો છો કે પૃથ્વી પરનો સૌથી મોટો જંતુ 10.5 ફૂટ લાંબો હતો અને તેના 88 પગ હતા. તે લગભગ 30 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર રહેતો હતો. વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી તેના સંશોધનમાં રોકાયેલા હતા અને હવે તેઓએ તેનું રહસ્ય ઉકેલ્યું છે. વાંચો આ અંગે શું માહિતી બહાર આવી છે.
और पढो »

સાંભળો સરકાર! ગુજરાતમાં અહીં વધુ એક પ્રસૂતાને ઝોળીમાં ઉઠાવી દવાખાને લઈ જવાઈસાંભળો સરકાર! ગુજરાતમાં અહીં વધુ એક પ્રસૂતાને ઝોળીમાં ઉઠાવી દવાખાને લઈ જવાઈગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ છોટાઉદેપરના કવાંટ તાલુકાના આંબાડુંગરના માનુકલા ફળિયામાં રસ્તાના અભાવે પ્રસ્તુના મહિલાને ઝોળીમાં નાખી આંબાડુંગર ગામે ટેકરા સુધી લાવમાં આવી, જ્યાંથી 108ને ફોન કરી કવાંટ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવમાં આવી.
और पढो »

મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! જાણો ઉત્તર ગુજરાતમાં વરસાદે ક્યાં વેર્યો વિનાશમકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! જાણો ઉત્તર ગુજરાતમાં વરસાદે ક્યાં વેર્યો વિનાશબનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં પડેલા વરસાદ અને ભારે પવને જિલ્લાના વડગામના જલોતરા સહિત સરહદીય વિસ્તારોમાં નુકસાની સર્જી છે. ભારે પવન સાથે થયેલા વરસાદને પગલે વડગામના જલોત્રા ગામે અનેક પશુઓના ઢાળીયાના છાપરા ઉડી ગયા.
और पढो »

ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! જતાં જતાં મેઘરાજા આ વિસ્તારોમાં બોલાવશે સટાસટીગુજરાતમાં 40 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! જતાં જતાં મેઘરાજા આ વિસ્તારોમાં બોલાવશે સટાસટીGujarat Rains: ગુજરાતમાં લાંબા સમયથી મેઘરાજા આરામ પર હતા. જોકે, બુધવારે બપોર બાદ અચાનક જ મોટા ભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ, સુરત, છોટાઉદેપુર સહિતના શહેરોમાં વરસાદે સટાસટી બોલાવી દીધી હતી.
और पढो »

Gold Rate Today: આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટસોના અને ચાંદીમાં સતત તેજી જોવા મળી રહી હતી પરંતુ હવે તેના પર બ્રેક લાગતી જોવા મળી રહી છે. એકવાર ફરીથી સોનામાં સુસ્તી જોવા મળી રહી છે. સોમવારે વાયદા બજારમાં સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીમાં કડાકો જોવા મળી રહ્યો છે.
और पढो »



Render Time: 2025-02-14 02:21:27