ડાકોરથી ભક્તો ભૂખ્યા પરત નહિ જાય! મંદિર દ્વારા કરાઈ વિના મૂલ્યે ભોજન પ્રસાદીની જાહેરાત

Dakor Temple समाचार

ડાકોરથી ભક્તો ભૂખ્યા પરત નહિ જાય! મંદિર દ્વારા કરાઈ વિના મૂલ્યે ભોજન પ્રસાદીની જાહેરાત
Dakor NewsFree FoodDakor Ranchhodraiji Temple
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 13 sec. here
  • 55 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 193%
  • Publisher: 63%

Dakor Temple : ખેડાના પ્રખ્યાત ડાકોર મંદિરમાં આવતીકાલથી ભક્તોને વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા મળી રહેશે, મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાશે

ગુજરાતના અનેક મંદિરોમાં ભક્તોને વિના મૂલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવતી હોય છે. ત્યારે ડાકોર મંદિર માં રણછોડરાયજીના દર્શન કરવા આવતા ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે. બવે ડાકોર દર્શનાર્થે આવતા ભક્તો નહીં રહે ભૂખ્યા. આવતીકાલથી ડાકોર દર્શનાર્થે પધારતા તમામ ભક્તો વિના મૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે.

અત્યાર સુધી ડાકોર ખાતે મંદિર પ્રશાસન તરફથી વિના મૂલ્યે ભોજનની કોઈ વ્યવસ્થા ન હતી. ભક્તોને જાતે જ વ્યવસ્થા કરવી પડતી હતી. ત્યારે મંદિર દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાથી ભક્તોમાં આનંદનો માહોલ છવાયો છે. ભક્તોએ આ નિર્ણયને આવકાર્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Dakor News Free Food Dakor Ranchhodraiji Temple ડાકોરના ઠાકોર Dakor Temple Dakor Free Meal ડાકોર મંદિર વિના મૂલ્યે ભોજન ભોજન પ્રસાદી રણછોડરાય મંદિર ડાકોરમાં મફત ભોજન ભક્તો માટે ખુશીના સમાચાર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Gujarat Tourism Gujarat Temples Garv Chhe Gujarati Chhu Saurashtra Jilla News Temple ગુજરાતના મંદિરો ભક્તો યાત્રી Tourists Tourism Travel Gujarat Famous Temples Gujarat Na Farva Layak Sthalo Gujarat Famous Places ટ્રાવેલ ટુરિસ્ટ ફરવાલાયક સ્થળો Gujarat Famous Tourists Places Gujarati News Local News Gujarat લોકવાયકા માનતા Belief Temple શ્રદ્ધા ભક્તો પ્રાર્થના શ્રદ્ધા માન્યતા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ રાજકોટમાં બનશે! જાણો 300 કરોડમાં બનનારું વિશાળ વૃદ્ધાશ્રમ કેવું હશે?દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ રાજકોટમાં બનશે! જાણો 300 કરોડમાં બનનારું વિશાળ વૃદ્ધાશ્રમ કેવું હશે?પરિવાર દ્વારા તરછોડી દેવાયેલા અથવા અન્ય મજબૂરીના કારણે વૃદ્ધાશ્રમની જરૂરિયાત માટે માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેશના સૌથી મોટા વૃદ્ધાશ્રમ બનાવવાની જાહેરાત કરવામાં આવી.
और पढो »

કાલથી શરૂ થશે મેળો; અંબાજી જવાના હોય તો વાંચો ST વિભાગનો આ પ્લાન, જાણો ક્યાંથી મળશે બસકાલથી શરૂ થશે મેળો; અંબાજી જવાના હોય તો વાંચો ST વિભાગનો આ પ્લાન, જાણો ક્યાંથી મળશે બસપગપાળા અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા પણ એક હજાર ઉપરાંત વિવિધ વિસ્તારો માટે બસો, 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે.
और पढो »

ગુજરાતની દીકરી ફરી ફસાઈ! સુનિતા વિલિયમ્સને લીધા વગર પરત ફર્યું સ્ટારલાઈનરગુજરાતની દીકરી ફરી ફસાઈ! સુનિતા વિલિયમ્સને લીધા વગર પરત ફર્યું સ્ટારલાઈનરStarliner Mission Fail : સ્ટારલાઇનર સુનિતા વિલિયમ્સને લીધા વિના પરત ફર્યું, 3 મહિના બાદ ન્યૂ મેક્સિકોના રણમાં સફળ લેન્ડિંગ, NASA-બોઈંગની ટીમ તપાસ કરશે, હવે શું થશે સુનિતા વિલિયમ્સનું
और पढो »

ST કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થું અને એરિયર્સની કરાઈ જાહેરાતST કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થું અને એરિયર્સની કરાઈ જાહેરાતST Employees In Gujarat: દિવાળી પહેલા ST કર્મચારીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર મળી રહ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં રાજ્ય સરકારે 4 ટકાનો વધારો કર્યો છે. આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લીધો છે.
और पढो »

નવરાત્રિ અંગે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ, આખી રાત ગરબા રમો કોઈ નહિ રોકે, ગૃહરાજ્ય મંત્રીની જાહેરાતનવરાત્રિ અંગે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ, આખી રાત ગરબા રમો કોઈ નહિ રોકે, ગૃહરાજ્ય મંત્રીની જાહેરાતNavratri 2024 : ગરબા રસિકોને ગુજરાત સરકારની સૌથી મોટી ભેટ... હવે આખી રાત ગરબે રમવા માટે છૂટ... ZEE 24 કલાકના કોન્કલેવમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત...
और पढो »

મધ્ય પ્રદેશનું આ મંદિર ડૂબે તો ગુજરાતમાં આવે છે પૂર, આવી રીતે મળે છે સંકેતમધ્ય પ્રદેશનું આ મંદિર ડૂબે તો ગુજરાતમાં આવે છે પૂર, આવી રીતે મળે છે સંકેતGujarat Flood Alert : મધ્ય પ્રદેશમાં લાલ દેવળ મંદિર બહુ જ પ્રાચીન મંદિર છે, આ શિવજીનું મંદિર છે. તેના પર આજે પણ લાલ રંગ લગાવવામાં આવે છે, આ મંદિર પૂરના પાણીમાં જ્યારે અડધુ ડૂબી જાય ત્યારે ગુજરાતના અનેક વિસ્તોરમાં જળબંબાકાર થાય છે
और पढो »



Render Time: 2025-02-19 03:58:27