નવરાત્રિ અંગે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ, આખી રાત ગરબા રમો કોઈ નહિ રોકે, ગૃહરાજ્ય મંત્રીની જાહેરાત

Breaking News समाचार

નવરાત્રિ અંગે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ, આખી રાત ગરબા રમો કોઈ નહિ રોકે, ગૃહરાજ્ય મંત્રીની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝNavratri 2024Harsh Sanghvi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Navratri 2024 : ગરબા રસિકોને ગુજરાત સરકારની સૌથી મોટી ભેટ... હવે આખી રાત ગરબે રમવા માટે છૂટ... ZEE 24 કલાકના કોન્કલેવમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત...

Latest Gold Rate: આનંદો....તહેવારો પહેલા મળ્યા ખુશખબર! ઘટી ગયો સોનાનો ભાવ, 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણો7 દિવસ બાદ આ રાશિઓના નસીબ આડેથી પાંદડું હટશે, ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે, અપાર સફળતા મળશે!વાવાઝોડા જેવો પવન ફૂંકાશે, આજે ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ ત્રાટકશેદૈનિક રાશિફળ 28 સપ્ટેમ્બર: આર્થિક રીતે દિવસ સંતોષકારક, તુલા રાશિને સાંજ આસપાસ ધનલાભ થશે, વાંચો આજનું રાશિફળ

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ગરબા પર સૌથી મોટુ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકશે.આ વર્ષે પણ નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા પછી ખેલૈયાઓ મન ભરીને રમી શકશે માતાજીના ગરબા. ZEE 24 કલાક પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ માટે આ મોટી ખુશખબર આપી છે.

હર્ષ સંઘવીએ આગળ કહ્યું કે, કોંગ્રેસને કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું છે. તો ગુજરાતના ખેલૈયાઓ માટે એક મોટી ખબર ઝી 24 કલાક પર એ છે કે, આ નવરાત્રિમાં ખેલૈયાઓ નવરાત્રિમાં સવાર સુધી ગરબા રમી શકશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

બ્રેકિંગ ન્યૂઝ Navratri 2024 Harsh Sanghvi હર્ષ સંઘવી નવરાત્રિ 2024 ગરબા Garba

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ રાજકોટમાં બનશે! જાણો 300 કરોડમાં બનનારું વિશાળ વૃદ્ધાશ્રમ કેવું હશે?દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ રાજકોટમાં બનશે! જાણો 300 કરોડમાં બનનારું વિશાળ વૃદ્ધાશ્રમ કેવું હશે?પરિવાર દ્વારા તરછોડી દેવાયેલા અથવા અન્ય મજબૂરીના કારણે વૃદ્ધાશ્રમની જરૂરિયાત માટે માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેશના સૌથી મોટા વૃદ્ધાશ્રમ બનાવવાની જાહેરાત કરવામાં આવી.
और पढो »

જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંજેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંGondal Market Yard : ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો હતો, જેના બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ હતી, આ લસણનો કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવી ગયો છે
और पढो »

હવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ, ગાંધીનગરથી અપાયા આદેશહવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ, ગાંધીનગરથી અપાયા આદેશઆ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના પણ આપવામાં આવી છે.
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »

અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાઅમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાAhmedabad Road Close : ગણેશ વિર્સજન અને ઈદના જુલુસ અંગે અમદાવાદ પોલીસનું જાહેરનામું, અમદાવાદમા આજે આ રસ્તાઓ રહેશે બંધ, વૈકલ્પિક માર્ગ પરથી નીકળજો, નહિ તો ટ્રાફિકમાં ફસાશો
और पढो »



Render Time: 2025-02-13 16:44:14