મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયો છે.

NEWS समाचार

મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયો છે.
KAUBANDHCHEATINGPOLICE ARREST
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એક કા ડબલની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સારબકાંઠા અને અરવલ્લીમાં બીઝેડ ગ્રુપની ઓફિસો પર દરોડા પણ પાડવામાં આવ્યો હતો.

મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયો છે. લોકોને પૈસા ડબલ કરવાની લાલચ આપી રાજ્યમાંથી 6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર ઝાલાની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી.

બીઝેડ ગ્રુપ દ્વારા 6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરી ફરાર થઈ ગયેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દવાડા ગામેથી ઝડપાયો છે. સીઆઈ ક્રાઈમ દ્વારા ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા એક કા ડબલની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સારબકાંઠા અને અરવલ્લીમાં બીઝેડ ગ્રુપની ઓફિસો પર દરોડા પણ પાડવામાં આવ્યો હતો. આ પહેલા ઝાલાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

KAUBANDH CHEATING POLICE ARREST BHUPENDRASINH ZALA BEEZED GROUP

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં વાયરલ થયા મેસેજ, લખ્યું- ઈન્વેસ્ટર્સના પૈસા ક્યાંય નહીં ડૂબેમહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં વાયરલ થયા મેસેજ, લખ્યું- ઈન્વેસ્ટર્સના પૈસા ક્યાંય નહીં ડૂબેબીઝેડ ગ્રુપ દ્વારા આશરે 6 હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. ભૂપેન્દ્ર ઝાલાને લઈને દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ વચ્ચે તેના સમર્થનમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે.
और पढो »

મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના નામે ચાલી રહી છે 18થી વધુ કોલેજો, સંપત્તિને લઈ સામે આવી ચોંકાવનારી વિગતમહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના નામે ચાલી રહી છે 18થી વધુ કોલેજો, સંપત્તિને લઈ સામે આવી ચોંકાવનારી વિગતબીઝેડ ગ્રુપ દ્વારા આશરે 6 હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. ભૂપેન્દ્ર ઝાલાને લઈને દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ વચ્ચે કોર્ટમાં આરોપીએ આગોતરા જામીન અરજી પણ કરી છે.
और पढो »

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરવાનું ષડયંત્ર? શું છે ટ્રુડોનો આ ગંદો પ્લાનકેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરવાનું ષડયંત્ર? શું છે ટ્રુડોનો આ ગંદો પ્લાનકેનેડા અને ભારત વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો છે. ભારતે કેનેડા સરકાર પાસે ઊંડાણપૂર્વક તપાસની માંગણી કરી છે અને પોતાના નાગરિકો પર ત્યાં વધી રહેલા હુમલાઓ પ્રત્યે પણ એલર્ટ કર્યા છે.
और पढो »

ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે, વિક્રાંત મેસીની એક પોસ્ટથી ફિલ્મી જગતમાં ખળભળાટ, ચાહકો ચોંક્યા!ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે, વિક્રાંત મેસીની એક પોસ્ટથી ફિલ્મી જગતમાં ખળભળાટ, ચાહકો ચોંક્યા!Vikrant Massey Announced Retirement From Film Industry Fans In Shock: વિક્રાંત મેસી ફિલ્મ જગતના શ્રેષ્ઠ અભિનેતાઓમાં ગણતરી થાય છે. નાના પડદાથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર વિક્રાંત મેસીએ OTT અને ફિલ્મ જગતમાં ખૂબ ધૂમ મચાવી હતી અને પોતાની એક્ટિંગની પ્રશંસકો પર ઉંડી છાપ છોડી હતી.
और पढो »

વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું ફેરવી દીધું ફુલેકું, જાણો કૌભાંડની દરેક માહિતીવૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું ફેરવી દીધું ફુલેકું, જાણો કૌભાંડની દરેક માહિતીગુજરાતમાં પોન્ઝી સ્કીમના નામે લોકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરનાર ભૂપેન્દ્ર ઝાલાને પોલીસ શોધી રહી છે. લોકો સાથે છ હજાર કરોડની છેતરપિંડી કરી ઝાલા ફરાર થઈ ગયો છે. પૈસા ડબલ થવાની લાલમાં અનેક લોકોએ પોતાની મૂડી ગુમાવી દીધી છે.
और पढो »

BZ ગ્રુપમાં ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ બનીને કામ કરનારા શિક્ષકો ભરાયા! શિક્ષણ વિભાગ કરશે કાર્યવાહીBZ ગ્રુપમાં ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ બનીને કામ કરનારા શિક્ષકો ભરાયા! શિક્ષણ વિભાગ કરશે કાર્યવાહીભૂપેન્દ્ર ઝાલા 6 હજાર કરોડનું કૌભાંડ કરી ફરાર થઈ ગયો છે. આ કેસમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. ઝાલાની સાથે કેટલાક શિક્ષકોએ પણ એજન્ટ બનીને કામ કર્યું હતું. હવે આવા શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે.
और पढो »



Render Time: 2025-02-15 09:44:07