માંડવીના ગોધરા ગામે યુવતીની હત્યાના બનાવ પછી ચકચાર મચી ગઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી દીધો છે. યુવતીની પ્રેમીએ હત્યા કરી છે.
માંડવીના ગોધરા ગામે યુવતીની હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચી જવા પામી હતી. યુવતી વહેલી સવારે નોકરીએ જતી હતી તે દરમિયાન તલવારના ધામારી હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી દીધો છે. ગવરી ગરવાની હત્યા તેનાજ પ્રેમી સાગર સંધારએ કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. માંડવીના ગોધરા ગામે યુવતીની હત્યાની ઘટના પગલે ચકચાર મચીજવા પામી હતી. મરણ જનાર 32 વર્ષીય ગવરી ગરવા નામની યુવતી નિત્યક્રમ મુજબ નોકરી માટે ઘરેથી નીકળી બસસ્ટેન્ડ જઈ રહી હતી.
યુવતી તુંબડી આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત નોકરી કરતી હતી. ગવરી નોકરી માટે ઘરે થોડે દુર પહોંચી ત્યારે આરોપીએ તલવાર અને ગુપ્તીના ઘા ઝીંકી હત્યા કરી આરોપી સાગર ફરાર થઇ ગયો હતો.યુવતીની હત્યાના બનાવ પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી હતા. પોલીસે યુવતીની લાશને પીએમ માટે મોકલી હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. યુવતીની હત્યા એક તરફી પ્રેમમાં થઈ હોવાનું ખુલ્યું છે. આરોપી સાગર યુવતીને પ્રેમ કરતો હતો અને લગ્ન કરવા માંગતો હતો. થોડા દિવસથી યુવતીએ વાત કરવાનું બંધ કરી દેતા અને અન્ય યુવક સાથે મિત્રતા કેળવી હોવાની જાણ સાગરને થતા હત્યાને અંજામ આપ્યો. સાગરે ગવારીની હત્યા કરી પોતે ઝેરી દવા પિયને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.હાલ આરોપી સાગર સંધાર માંડવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, જેને પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવતીની ઘાતકી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. રિમાન્ડ દરમિયાન વધુ વિગતો બહાર આવશ
Hत्या Prem Saagar Gavari Garva Mandvi Gujarat Talwar Gupti Police
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રાજકોટમાં ત્રિપલ મર્ડરનો ખુલ્યો ભેદ... પોલીસે ભુવાના ખોલ્યા વધુ કેટલાક રાઝરાજકોટના પડધરી ગામમાં થયેલી ત્રિપલ હત્યા કેસમાં પોલીસે નવલસિંહ ચાવડાના સાથી જીગર ગોહિલની ધરપકડ કરી છે. પોલીસે જાહેર કર્યું છે કે આ હત્યા હતી, આત્મહત્યા નહીં! પોલીસનું કહેવું છે કે નવલસિંહ અને કાદર મુકાસમની પુત્રી નગમા પ્રેમમાં હતા અને નગમા નવલસિંહને લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. આ સંબંધને કારણે નવલસિંહે નગમાની હત્યા કરી હતી.
और पढो »
મંગેતરે જ ગળુ કાપીને 25 વર્ષીય યુવતીને ઉતારી મોતને ઘાટ; સુરતી યુવકને હતી આ આશંકા!સુરતના વરાછા વિસ્તારમાં એક દર્દનાક ઘટના બની છે. વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં 25 વર્ષીય યુવતીની દર્દનાક રીતે હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે યુવતીની જેની સાથે સગાઈ થઈ હતી તે યુવકે જ યુવતીની હત્યા કરવામાં આવી હતી.
और पढो »
તે બીજું ઘર કર્યું છે,તો અહીં શું કરવા આવી છો? દગાબાજ પત્નીના લફરામાં પતિનો ભોગ લેવાયો, મળ્યું દર્દનાક મોતરાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. આજી ડેમ રોડ પર અમુલ સર્કલ પાસે ફૂટપાથ પર રહેતો અને મજૂરીકામ કરતા યુવકને તીક્ષણ હથિયારના ઘા - ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં હત્યા પત્નીના પ્રેમીએ કરી હોવાનું ખુલ્યું છે.
और पढो »
સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર સિરિયલ કિલરનો ખેલ ખતમ! 12 લોકોની હત્યા કરનારની છે રૂંવાડા ઉભા કરી દે એવી કહાનીથોડા સમય પહેલા અમદાવાદ પોલીસ દ્વારા 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરનાર તાંત્રિક નવલસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત નિપજ્યુ હતું.
और पढो »
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા પરિવારના એકના એક બાળકે ગુમાવી આંખવીરપુર તાલુકાના કોયડમ ગામમાં રહેતા આઠ વર્ષેના વિરેન્દ્રકુમાર ઇન્દ્રજીત ઠાકોર જેવો લાલસર ખાતેની ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ બે માં અભ્યાસ કરે છે.
और पढो »
માંડવી બીચ પર ખુલ્લેઆમ દારૂ વેચાણ: કચ્છ પોલીસ હરકતમાંમાંડવી બીચ પર ખુલ્લેઆમ દારૂ વેચાણનો વીડિયો વાયરલ થતા કચ્છ પોલીસે યુવકની ધરપકડ કરી છે. ગુજરાતના લોકો ગોવા બીચ જવાને બદલે માંડવી બીચ પર પણ દારૂ મળી રહે છે.
और पढो »