માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા પરિવારના એકના એક બાળકે ગુમાવી આંખ

Gujarat समाचार

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા પરિવારના એકના એક બાળકે ગુમાવી આંખ
Gujarati NewsMahisagarStudent
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 11 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

વીરપુર તાલુકાના કોયડમ ગામમાં રહેતા આઠ વર્ષેના વિરેન્દ્રકુમાર ઇન્દ્રજીત ઠાકોર જેવો લાલસર ખાતેની ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ બે માં અભ્યાસ કરે છે.

મહીસાગરમાં સ્કૂલ પ્રોજેક્ટ બનાવવામાં વિદ્યાર્થીની આંખ ગઈ. ગાયત્રી ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીને પ્રોજેક્ટ કિટ અપાઈ હતી. અંદર બ્લાસ્ટ થતા બાળકે ગુમાવી પોતાની એક આંખ. બાળક હાલ સારવાર હેઠળ. gujarat weather forecasthealthચોરો માટે છે સૌથી મોટો ખતરો! પૈસાની સાથે સાથે ઘરની સુરક્ષા વધારે છે આ લાઈટ, જાણો ફાયદા

લુણાવાડા તાલુકાના લાલસર ગામની ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો.2 ના વિદ્યાર્થીને રોબેટિક એજ્યુકેશન કીટ આપતા તેમાં રહેલી પેન્સિલ સેલ ની બેટરી ફાટતા બાળક ગંભીર ઇજાગ્રસ્ત થયું છે અને આખું ગુમાવવાનું વારો આવ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Mahisagar Student Lost His Eye School Project Mahisagar News Project Kit Gayatri International School

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતી ગુડ પપડી: ગરમાનીમાં સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદગુજરાતી ગુડ પપડી: ગરમાનીમાં સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદગુજરાતી ગુડ પપડી એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ મીઠાઈ છે. તે ગરમાનીમાં ખાવા માટે ιδ્વષ્ય છે.
और पढो »

એક સમયે મનમોહન સિંહના બોડીગાર્ડ હતા યોગી સરકારના આ મંત્રી, જણાવ્યો મારુતિવાળો કિસ્સોએક સમયે મનમોહન સિંહના બોડીગાર્ડ હતા યોગી સરકારના આ મંત્રી, જણાવ્યો મારુતિવાળો કિસ્સોયુપીની યોગી સરકારમાં મંત્રી અને પૂર્વ પોલીસ અધિકારી અસીમ અરુણે પણ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. અરુણ અસીમ એક જમાનામાં મનમોહન સિંહની એસપીજી ટીમમાં બોડીગાર્ડ હતા. તેમણે તે વખતનો એક કિસ્સો પણ જણાવ્યો છે.
और पढो »

One Nation One Election: ગુજરાતની ચૂંટણી નહીં થાય મોડી, બિલ પાસ થાય તો પણ 10 વર્ષ લાગે!One Nation One Election: ગુજરાતની ચૂંટણી નહીં થાય મોડી, બિલ પાસ થાય તો પણ 10 વર્ષ લાગે!Indian elections: એમાં કોઈ શંકા નથી કે એક દેશ એક ચૂંટણી ભારતીય લોકશાહી માટે એક મોટું પગલું હોઈ શકે છે, પરંતુ તેને લાગુ કરવા માટે સમય, સંસાધનો અને સર્વસંમતિની જરૂર પડશે. આ માટે રાજ્યોની પણ સંમતિ જરૂરી છે. આ સમંતિ મળી જાય તો પણ તેને સંપૂર્ણ રીતે અમલ કરવામાં ઓછામાં ઓછા 10 વર્ષ લાગશે..
और पढो »

સિંહોની સુરક્ષા માટે ગીરના જંગલમાં મૂકાઈ વધુ એક ટેકનોલોજી, સિંહોના અકસ્માતને ટાળી શકાશેસિંહોની સુરક્ષા માટે ગીરના જંગલમાં મૂકાઈ વધુ એક ટેકનોલોજી, સિંહોના અકસ્માતને ટાળી શકાશેGir Lions Safety : ગીરમાં સિંહોના સંવર્ધન માટે વન વિભાગ ઉપયોગ કરશે ફાઇબર ઓપ્ટિકલ ટેક્નોલોજી, જે સિંહોની સુરક્ષામાં બનશે મદદરૂપ
और पढो »

રાશન કાર્ડ માટે E-KYC કરાવવા ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલમાં એક ક્લિકથી થઈ જશે કામરાશન કાર્ડ માટે E-KYC કરાવવા ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલમાં એક ક્લિકથી થઈ જશે કામRation Card E KYC News : હવે E-KYC માટે કચેરીના ધક્કા નહિ રહે:લાંબી લાઇનમાં ઊભા રહ્યા વગર જ રાશનકાર્ડધારકો ઘેરબેઠાં મોબાઇલ ફોનથી E-KYC કરી શકશે; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
और पढो »

માત્ર હેરેસમેન્ટના આધારે કોઈને આત્મહત્યા માટે પ્રેરિત કરવા માટે દોષિત ન ઠેરવી શકાયમાત્ર હેરેસમેન્ટના આધારે કોઈને આત્મહત્યા માટે પ્રેરિત કરવા માટે દોષિત ન ઠેરવી શકાયખંડપીઠે કહ્યું, IPCની કલમ 306 હેઠળ દોષિત ઠેરવવા માટે તે એક સ્થાયી કાનૂની સિદ્ધાંત છે કે આરોપીનો આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ઇરાદો હોવો જોઈએ અને તેને આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે દોષિત ઠેરવવા માટે માત્ર ઉત્પીડન પૂરતું નથી.
और पढो »



Render Time: 2025-02-20 23:17:03