સિંહોની સુરક્ષા માટે ગીરના જંગલમાં મૂકાઈ વધુ એક ટેકનોલોજી, સિંહોના અકસ્માતને ટાળી શકાશે

ગીર જંગલ વિસ્તાર समाचार

સિંહોની સુરક્ષા માટે ગીરના જંગલમાં મૂકાઈ વધુ એક ટેકનોલોજી, સિંહોના અકસ્માતને ટાળી શકાશે
ગીરગીરના સિંહોસિંહોની સલામતી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 95%
  • Publisher: 63%

Gir Lions Safety : ગીરમાં સિંહોના સંવર્ધન માટે વન વિભાગ ઉપયોગ કરશે ફાઇબર ઓપ્ટિકલ ટેક્નોલોજી, જે સિંહોની સુરક્ષામાં બનશે મદદરૂપ

Last videograh gochar

2025માં 4 શક્તિશાળી ગ્રહો ટૂંકા ગાળામાં બદલશે રાશિ, 3 રાશિવાળાને ખાડેથી સિંહાસને બેસાડશે! અકલ્પનીય બંપર લાભ થશેગીર જંગલ વિસ્તારમાં સિંહોના સંવર્ધન માટે હવે વન વિભાગ વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. જુનાગઢ વન વિભાગ દ્વારા ફાયબર ઓપ્ટિકલ સિંહની સુરક્ષા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. દિવસે દિવસે વન વિભાગ સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. જેમાં પ્રથમ માઈક્રોચીપ રેડિયો કોલર સેટેલાઇટ સહિતના ટેકનોલોજીની મદદથી સિંહ સુરક્ષા માટે ઉપયોગ કરતો હતો. પરંતુ હવે તેમાં પણ વન વિભાગ અપડેટ કરીને વાણીયાવાવ વિસ્તારમાં કેમેરા સીસીટીવી લગાવવામાં આવ્યા છે, જે અલગ અલગ ટેકનોલોજી સાથે સંકળાયેલા છે. સ્પીડ મોનિટરની સિસ્ટમ લગાવવામાં આવી છે. જેમાં અલગ અલગ કેમેરા 1 km સુધી લગાવવામાં આવ્યા છે.

આમ સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે હવે વન વિભાગ હાઇટેક બની રહ્યું છે. ત્યારે ફાઈબર ઓપ્ટિક્સની મદદથી હવે વિભાગ વધુ મજબૂત રીતે કામ કરી અને પુણ્ય પ્રાણીઓનું રક્ષણ કરી શકવા સક્ષમ બનશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ગીર ગીરના સિંહો સિંહોની સલામતી વન વિભાગ જુનાગઢ વન વિભાગ ગુજરાતી સમાચાર ગુજરાતના સમાચાર ફાયબર ઓપ્ટિકલ માઈક્રોચીપ રેડિયો કોલર સેટેલાઇટ Gir Forest Area Gir Lions Of Gir Lion Safety Forest Department Junagadh Forest Department Gujarati News Gujarat News Fiber Optical Microchip Radio Collar Satellite જુનાગઢ સમાચાર ગીર સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસઅદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસAdani Case: અમેરિકામાં લાંચકાંડ બાદ અદાણી ગ્રુપની મુશ્કેલી ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગૌતમ અદાણી અને તેમની કંપનીની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. અમેરિકાનો મામલા પર ભારે ચર્ચા જોવા મળી રહી છે, ત્યાં બાંગ્લાદેશથી પણ અદાણી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
और पढो »

e-KYC સરળતાથી થાય તે માટે સરકાર સક્રિય, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે, આ એપ પર ઓનલાઈન થઈ જશે કેવાયસીe-KYC સરળતાથી થાય તે માટે સરકાર સક્રિય, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે, આ એપ પર ઓનલાઈન થઈ જશે કેવાયસીe-KYCમાં વધુ ઝડપ માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત : અત્યાર સુધીમાં ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ : અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ માહિતી આપી છે.
और पढो »

PMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ, 3 વર્ષમાં સરકારને આટલા લૂંટ્યાPMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ, 3 વર્ષમાં સરકારને આટલા લૂંટ્યાPMJAY Scam : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં v યોજના હેઠળ કરવામાં આવેલા ઓપરેશનના કૌભાંડો ખૂલતા હવે ખાનગી હોસ્પિટલોનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે, આ યોજનામાં સરકારને ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે
और पढो »

વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાનું વધુ એક પગથિયું, MSME ઉદ્યોગ અને સ્ટાર્ટ અપમાં ગુજરાતને કોઈ નહિ પછાડી શકેવાઈબ્રન્ટ ગુજરાતની સફળતાનું વધુ એક પગથિયું, MSME ઉદ્યોગ અને સ્ટાર્ટ અપમાં ગુજરાતને કોઈ નહિ પછાડી શકેMSME news : MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત ૨૧.૮૨ લાખ ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે દેશમાં પાંચમાં ક્રમે; સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ... રાજ્ય સરકારે ગત બે વર્ષમાં ૪૭ હજારથી વધુ MSME એકમોને કુલ રૂ. ૨,૦૮૯ કરોડથી વધુ સહાય ચૂકવી
और पढो »

One Nation One Election: ગુજરાતની ચૂંટણી નહીં થાય મોડી, બિલ પાસ થાય તો પણ 10 વર્ષ લાગે!One Nation One Election: ગુજરાતની ચૂંટણી નહીં થાય મોડી, બિલ પાસ થાય તો પણ 10 વર્ષ લાગે!Indian elections: એમાં કોઈ શંકા નથી કે એક દેશ એક ચૂંટણી ભારતીય લોકશાહી માટે એક મોટું પગલું હોઈ શકે છે, પરંતુ તેને લાગુ કરવા માટે સમય, સંસાધનો અને સર્વસંમતિની જરૂર પડશે. આ માટે રાજ્યોની પણ સંમતિ જરૂરી છે. આ સમંતિ મળી જાય તો પણ તેને સંપૂર્ણ રીતે અમલ કરવામાં ઓછામાં ઓછા 10 વર્ષ લાગશે..
और पढो »

ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગGI Tag To Gharchola : ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ‘ઘરચોળા’ને ભારત સરકાર તરફથી મળ્યો ‘GI ટેગ’... હસ્તકલા ક્ષેત્રે ગુજરાતનો આ 23મો જીઆઈ ટેગ, ગુજરાતને મળેલ જીઆઈ ટેગની સંખ્યા 27 પર પહોંચી
और पढो »



Render Time: 2025-02-16 00:36:59