રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. આજી ડેમ રોડ પર અમુલ સર્કલ પાસે ફૂટપાથ પર રહેતો અને મજૂરીકામ કરતા યુવકને તીક્ષણ હથિયારના ઘા - ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં હત્યા પત્નીના પ્રેમીએ કરી હોવાનું ખુલ્યું છે.
'તે બીજું ઘર કર્યું છે,તો અહીં શું કરવા આવી છો'? દગાબાજ પત્નીના લફરામાં પતિનો ભોગ લેવાયો, મળ્યું દર્દનાક મોત
આજી ડેમ રોડ પર અમુલ સર્કલ પાસે ફૂટપાથ પર રહેતો અને મજૂરીકામ કરતા યુવકને તીક્ષણ હથિયારના ઘા-ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં હત્યા પત્નીના પ્રેમીએ કરી હોવાનું ખુલ્યું છે. થોરાળા પોલીસની ટીમે હત્યાનો ગણતરીની કલાકમાં જ ભેદ ઉકેલી.
પોલીસ પૂછપરછમાં હત્યાના બનાવ બાદ એક રિક્ષા શંકાસ્પદ હાલતમાં નીકળી હોવાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ તેજ કરી હતી. પોલીસે હત્યા જે સ્થળે થઈ હતી ત્યાં થી શંકાસ્પદ રીક્ષા જે માર્ગે ગઈ તેના સીસીટીવી ચેક કર્યા હતા. થોરાળા પોલીસે મૃતકના નનાભાઈ રામજી ગુજરાતીની ફરિયાદ નોંધી હતી. હત્યારાઓ ગોંડલ ચોકડી નજીક પહોંચતા જ પોલીસે દબોચી લીધા હતા. હાલ પોલીસે બન્ને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, સોમવારના મૃતકની પત્ની શોભના તેમજ સાગર મકવાણા રીક્ષા લઈને મૃતકના ઘરે ગયા હતા.
Gujarati News Rajkot Thorala Police Murder Arrested Killer Lover રાજકોટ શહેર આજી ડેમ રોડ અમુલ સર્કલ રાજકોટમાં યુવકની હત્યા પત્નીના પ્રેમીએ જ ઉતારી દીધો મોતને ઘાટ સાગર મનસુખ મકવાણા સંજય રમણિક સોલંકી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પાટણમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમપાટણમાં મેડિકલ સ્ટુડન્ટના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની રેગિંગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે. કોલેજોમાં રેગિંગનો ઈતિહાસ ખુબ જૂનો છે. આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગંભીરતાથી કાર્યવાહી થાય તે ખુબ જરૂરી છે.
और पढो »
શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!Guava Benefits: શિયાળામાં જો તમે જામફળનું સેવન કરો છો તો આ તમારા પેટને સાફ રાખવાની સાથે-સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહેવામાં મદદ કરે છે.
और पढो »
ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ.. ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ, કોંગ્રેસ અને ઓવૈસીએ ઉઠાવ્યા સવાલમોહન ભાગવતે કહ્યુ- આધુનિક જનસંખ્યા વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ સમાજની જનસંખ્યા (પ્રજનન દર) 2.1 થી નીચે આવી જાય છે તો તે સમાજ દુનિયામાંથી નષ્ટ થઈ જાય છે. તે સમાજ ત્યારે પણ નષ્ટ થઈ જાય છે જ્યારે કોઈ સંકટ હોતું નથી. આ રીતે ઘણી ભાષા અને સમાજ નષ્ટ થઈ ગયા છે.
और पढो »
આવી રહી છે મોટી આફત, નવું વાવાઝોડું વિનાશ સર્જે તે પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહીAmbalal Patel Prediction : નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. ફેંગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. બંગાળની ખાડીનું ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી ગઈ છે.
और पढो »
ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »
ગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ, ઠંડી પહેલા આવી જશે માવઠું, અંબાલાલની છે આગાહીAmbalal Patel Prediction અમદાવાદ : ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ ગયું છે. રાજ્યમાં ઠંડીના ચમકારો અનુભવાઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે એક મોટું સંકટ આવવાનું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે.
और पढो »