માત્ર ગણતરીના દિવસોમાં જ સુરતને 100 કરોડથી વધુનો વેપાર મળ્યો! ગાર્મેન્ટ ઉદ્યોગે સ્પીડ પકડી, જાણો શું છે કારણ?

Gujarat समाचार

માત્ર ગણતરીના દિવસોમાં જ સુરતને 100 કરોડથી વધુનો વેપાર મળ્યો! ગાર્મેન્ટ ઉદ્યોગે સ્પીડ પકડી, જાણો શું છે કારણ?
Gujarati NewsWorld's Largest Multinational CompaniesContacting
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

એશિયાની સૌથી મોટી કાપડ મંડી સુરતમાં આવેલી છે, જ્યાં દરરોજ 3 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. સુરતનું કાપડ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ પહોંચે છે. અત્યાર સુધી સુરતમાંથી કાપડ લઈને વિશ્વની બ્રાન્ડેડ કંપનીઓ બાંગ્લાદેશ સહિત અન્ય દેશોમાં ગારમેન્ટિંગ કરાવતી હતી.

માત્ર ગણતરીના દિવસોમાં જ સુરતને 100 કરોડથી વધુનો વેપાર મળ્યો! ગાર્મેન્ટ ઉદ્યોગે સ્પીડ પકડી, જાણો શું છે કારણ?

ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીદૈનિક રાશિફળ 7 ડિસેમ્બર: આજે ગ્રહોની ધન રાશિ પર ખાસ કૃપા છે. ભૌતિક સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે, વાંચો આજનું રાશિફળતમારી ધારણા કરતા સડસડાટ દોડશે આ ટ્રેન! વિચાર કરશો એટલી વારમાં અમદાવાદથી આબુ પહોંચી જશો બાંગ્લાદેશમાં અસ્થિરતાની સ્થિતિના કારણે હવે સુરતના કાપડ ઉદ્યોગને મોટો લાભ મળી રહ્યો છે. વિશ્વની મોટી 50 કરતાં વધુ મલ્ટીનેશનલ કંપનીઓના બાયિંગ હાઉસ સુરતના ઉદ્યોગકારોને સંપર્ક કરી રહ્યા છે. આના પાછળનું મુખ્ય કારણ છે બાંગ્લાદેશની અસ્થિર સ્થિતિ. આ કંપનીઓ હવે ગારમેન્ટિંગ કામ સુરતમાં કરાવવા માંગે છે. આ માટે એમઓયુ કરાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે જેના કારણે માત્ર ગણતરીના દિવસોમાં જ સુરતને 100 કરોડ રૂપિયાથી પણ વધુનો વેપાર મળી ગયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News World's Largest Multinational Companies Contacting Surat's Industrialists સુરત ગાર્મેન્ટ ઉદ્યોગ ગાર્મેન્ટ ઉદ્યોગે રફતાર પકડી વિશ્વની 50થી વધુ બ્રાન્ડેડ કંપનીઓ બાંગ્લાદેશ સુરતમાં MOU કરવા તૈયાર 100 કરોડથી વધુનો ઓર્ડર મળ્યો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો કેવી રીતે બચવુંમોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો કેવી રીતે બચવુંમહાનગરોમાં ધૂળને પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે, તે આપણા ફેફસાંને જ નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં ત્વચા માટે પણ દુશ્મનથી ઓછું નથી.
और पढो »

Gold Rate in Ahmedabad: ઘટ્યો સોનાનો ભાવ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ ગોલ્ડનો રેટ? ખાસ જાણોGold Rate in Ahmedabad: ઘટ્યો સોનાનો ભાવ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ ગોલ્ડનો રેટ? ખાસ જાણોLatest Gold Rate In Ahmedabad: અમદાવાદ સહિતના દેશના અન્ય મહત્વના શહેરોમાં આજે સોના અને ચાંદીના શું ભાવ છે તે ખાસ જાણો.
और पढो »

રાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ નાગરિક સહકારી બેંકનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી આવતા જ ભાજપ અને સંઘના આગેવાનો જ સામ સામે કૌભાંડોના આરોપી લગાવી રહ્યા છે.
और पढो »

Relationship: એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન ?Relationship: એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન ?Relationship: એ.આર રહેમાન અને તેની પત્ની સાયબા નો લગ્નના 29 વર્ષ પછી એકબીજાથી અલગ થઈ રહ્યા છે. ત્યારે એવા જ જાણવા સૌ કોઈ આતુર છે કે 29 વર્ષ પછી લગ્ન તૂટવાનું કારણ શું ? ચાલો તમને જણાવીએ એવા કયા કારણ હોય છે જેના કારણે મોટી ઉંમરે લોકો ડિવોર્સનો નિર્ણય કરે છે.
और पढो »

પાટણમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમપાટણમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમપાટણમાં મેડિકલ સ્ટુડન્ટના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની રેગિંગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે. કોલેજોમાં રેગિંગનો ઈતિહાસ ખુબ જૂનો છે. આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગંભીરતાથી કાર્યવાહી થાય તે ખુબ જરૂરી છે.
और पढो »

હું યોદ્ધા છું..., પ્રિયંકા ગાંધીની વાયનાડમાં જીતના છે આ 3 મહત્વપૂર્ણ કારણ, જાણોહું યોદ્ધા છું..., પ્રિયંકા ગાંધીની વાયનાડમાં જીતના છે આ 3 મહત્વપૂર્ણ કારણ, જાણોPriyanka Gandhi win Wayanad bypoll: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની જીતથી એક દિવસ પહેલા જ પ્રયાગરાજમાં એક પોસ્ટર લાગ્યું- ઈંદિરા ઈઝ બેક. નહેરૂ-ગાંધી પરિવારના પૈતૃક શહેર પ્રયાગરાજમાં લાગેલા આ પોસ્ટરમાં તેમણે વાયનાડ લોકસભા સીટ પર જીતની શુભેચ્છા આપવામાં આવી.
और पढो »



Render Time: 2025-02-19 09:29:34