Kshatriya Andolan Part-2: ક્ષત્રિય આંદોલન સામે ભાજપે ખેલ્યો સૌથી મોટો દાવ! વર્ષોથી જેમને મોટા ભા બનાવીને રાખ્યાં હતાં એ તમામ ક્ષત્રિય નેતાઓ, આગેવાનોને ક્ષત્રિય સમાજના વિરોધને ખાળવા માટે કામે લગાવ્યાં. ગમે તેમ કરીને ક્ષત્રિય સમાજની સંકલન સમિતીને રોકવા માટે ભાજપના ક્ષત્રિય નેતાઓ હવે મેદાનમાં ઉતર્યા.
ક્ષત્રિય આંદોલન સામે ભાજપે ખેલ્યો સૌથી મોટો દાવ! વર્ષોથી જેમને મોટા 'ભા' બનાવીને રાખ્યાં હતાં એ તમામ ક્ષત્રિય નેતાઓ, આગેવાનોને ક્ષત્રિય સમાજના વિરોધને ખાળવા માટે કામે લગાવ્યાં. ગમે તેમ કરીને ક્ષત્રિય સમાજની સંકલન સમિતીને રોકવા માટે ભાજપના ક્ષત્રિય નેતાઓ હવે મેદાનમાં ઉતર્યા.બુધ અને શુક્રની ચાલમાં પરિવર્તનથી આ જાતકોને થશે ફાયદો, ધનલાભ અને પ્રગતિનો યોગChanakya Niti
Chanakya Niti: ભલે રૂપ રંગ ન હોય પણ આ 3 ગુણ હોય તો પણ પુરુષો પર દિલ હારી જાય છે મહિલાઓ, જીવનભર આપે છે સાથ!Varun Dhawan birthday special: ડાયરેક્ટર પિતાએ જ પુત્રને લોન્ચ કરવાની પાડી હતી ના, આવ્યો અને ચાલી ગયો એક તરફ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-2નો રાજકોટથી પ્રારંભ થયો. રાજકોટથી ધર્મરથની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ક્ષત્રિય સમાજ અલગ અલગ શહેરોમાં કરશે ભાજપ વિરુદ્ધ પ્રચાર. ક્ષત્રિય સમાજની સંકલન સમિતી કરી રહી છે આ ધર્મરથનું સંચાલન. બીજી તરફ વિરોધ કરી રહેલી ક્ષત્રિયોની સંકલન સમિતીની સામે ભાજપ પોતાના 'ભાજપૂતો' ઉભા કરશે. સૂત્રોની માનીએ તો ભાજપના મોવડી મંડળ દ્વારા કાર્યકરોને ખાસ કરીને પક્ષના ક્ષત્રિય આગેવાનોને ઉપરથી સુચના આપવામાં આવી છેકે, ગમે કે થાય પણ મત ના જવા જોઈએ.
ભાજપના ક્ષત્રિય નેતાઓની સ્થિતિ હાલ એવી છેકે, જાયે તો જાયે કહાં. એક તરફ સમાજ છે, તો બીજી તરફ રાજકીય પક્ષ અને કારકિર્દી. એવી પણ સમજાવટ કરવામાં આવી છેકે, ગમે તેમ કરીને આ વિવાદનો અંત લાવી ચૂંટણી પાર પાડવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો ભાગલા પાડો રાજ કરોની નીતિ અપનાવાઈ છે. ભાજપૂતો સમાજમાં દેખાડશે હવે પોતાનો પાવર. સંકલન સમિતી સામે હવે ભાજપના ક્ષત્રિય નેતાઓને ઉભા કરવામાં આવી રહ્યાં છે. ઉપરથી સ્પષ્ટ સુચના અપાઈ છે ગમે તેમ કરીને સમાજને મનાવો, મીટિંગો કરો કે જમણવાર કરો.
Loksbha Election 2024 Parshottam Rupala Kshatriya Vivad Kshatriya Women Nomination Congress Bjp Rupala Controversy Woman Fast Campaign લોકસભા ચૂંટણી 2024 પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય આંદોલન રાજપૂત ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે.
और पढो »
યુવરાજસિંહ અને પદ્મિનીબાની સંકલન સમિતિને ચેલેન્જ, આરપારની લડાઈ સામે હવે સવાલોLoksabhe Election 2024: ક્ષત્રિય સમાજ છેલ્લા ઘણા સમયથી રૂપાલા સામે આંદોલન કરી રહ્યો છે. પરંતુ આ વિવાદનો કોઈ જ હલ નીકળતો હોય તેમ લાગતું નથી. ક્ષત્રિયોનું આંદોલન જેમ જેમ લાંબુ ખેંચાઈ રહ્યું છે, તેમ તેમ આંદોલનમાં ફાંટા પડતાં જોવા મળી રહ્યા છે. ક્ષત્રિયો જ ક્ષત્રિય આગેવાનો સામે સવાલો ઉઠાવા લાગ્યા છે.
और पढो »
ક્ષત્રિયોની નવી રણનીતિ! ગુજરાતમાં 8 લોકસભા બેઠકો અમારો ટાર્ગેટ, રૂપાલા તો 100 ટકા હારશેઅમદાવાદ ખાતે રાજપૂત સંસ્થાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજ 2 કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. જે બાદ સંકલન સમિતિની પ્રેસ કોંન્ફરન્સ યોજાઈ હતી. આ અંગે ક્ષત્રિય આગેવાનોએ કેટલીક મહત્વની જાહેરાત કરી છે. રાજપૂત સંકલન સમિતિએ હવે રાજ્યભરમાં ભાજપનો વિરોધ કરવાની રણનીતિ બનાવી લીધી છે.
और पढो »
Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીઆઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
और पढो »
ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામConfirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
और पढो »
ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશેદુનિયામાં ભૂત પ્રેત છે કે નહીં તે હજુ પણ એક ચર્ચાનો વિષ છે. કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક આવી બાબતોને નજરઅંદાજ કરે છે. હવે આ બધામાં કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે એ તો ખબર નથી પરંતુ એવી અનેક વાતો જાણીએ તો એટલિસ્ટ વિચારવા માટે મજબૂર ચોક્કસ થઈ જવાય કે આખરે આ બધુ છે શું.
और पढो »