Severe Heatwave Alert In Gujarat : ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીના પ્રકોપને કારણે એલર્ટ જાહેર કરાયું છે, હીટવેવ બાબતે મે મહિનો તમામ રેકોર્ડ તોડશે તેવુ અનુમાન છે
દૈનિક રાશિફળ 2 મે : આજે તમે અશક્ય કાર્યોને પણ શક્ય બનાવવાનો પ્રયાસ કરશો, વાંચો આજનું રાશિફળPhotos: આ 10 કલાકારોએ રાતોરાત છોડી હતી 'અનુપમા' સિરિયલ, શું હવે રૂપાલી ગાંગુલીનો વારો?એપ્રિલ મહિનામાં ગયા વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. એપ્રિલ મહિનામાં હીટવેવની સ્થિતિ સૌથી વધુ જોવા મળી હતી. ત્યારે હવે મે મહિનો પણ સૌથી વધુ ગરમી નો રેકોર્ડ તોડશે તેવી આગાહી છે. મે મહિનામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા તેમજ ગુજરાત ના વિવિધ ભાગોમાં આકરી ગરમી પડશે.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અમદાવાદ સહિત મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી તાપમાન, તો જ્યારે ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ છે.પોરબંદર, ભાવનગર, કચ્છ અને દીવ અને વલસાડમાં હીટવેવની આગાહી કરાઈ છે. તો હીટવેવની સામે હવામાન વિભાગે લોકોને સલાહ આપી કે, શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવું, અને આછા રંગના કપડા પહેરવા, તેમજ માથું ઢાંકવું.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો 43 ડિગ્રી તાપમાન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મે મહિનો બરાબરનો તપશે : સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહીAmbalal Patel Prediction : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી,,, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું,,, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
और पढो »
અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેMonsoon Prediction By Ambalal Patel : ગુજરાતમાં હવે કોઈ સીઝન એકધારી રહેતી નથી, શિયાળો અને ઉનાળામાં પણ વરસાદ આવે છે, ત્યારે હવામાન નિષ્ણાતની નવી આગાહીથી ચોંકી જશો
और पढो »
આજે ભારે પવન સાથે આ વિસ્તારોમાં થશે વરસાદ, ઘરેથી નીકળતા પહેલાં જાણી લેજો આગાહીWeather Update Today: ભરઉનાળે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી. રાજધાની દિલ્લી સહિત દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણમાં સતત આવી રહ્યો છે બદલાવ. છેલ્લાં બે દિવસમાં અચાનક નીચે ગયું છે તાપમાન.
और पढो »
Gujarat Weather: હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગનું યલો એલર્ટ, આ જિલ્લામાં પડશે કાળઝાળ ગરમીGujarat Heat Wave Alert : હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગનું યલો એલર્ટ, આ જિલ્લામાં પડશે કાળઝાળ ગરમી: આજથી ગુજરાતની ધરતી જ્વાળામુખીને જેમ તપશે, તો સુરેન્દ્રનગરના રણમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોચ્યો, હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આકરી ગરમી પડવાનું એલર્ટ જાહેર...
और पढो »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »
May Panchak 2024: મે મહિનામાં આ તારીખોમાં છે પંચક? ભૂલથી પણ આ કામ ન કરો, થશે મોટું નુકસાનMay Panchank 2024 Start Date: હિન્દુ કેલેન્ડર મુજબ, મે મહિનામાં પંચક 2 મેના રોજ બપોરે 2:32 વાગ્યે શરૂ થશે. જે 6 મેના રોજ સાંજે 5:43 વાગ્યે સમાપ્ત થશે. 2થી 6 મે દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવું જોઈએ નહીં. આ સમયે શુભકાર્ટ તમને ખોટના ખાડામાં ધકેલી દેશે.
और पढो »