દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ભૂંડી હાર બાદ હવે સોશિયલ મીડિયામાં જૂના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાંનો એક વીડિયો કેજરીવાલનો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ નરેન્દ્ર મોદીને પડકારતા જોવા મળે છે.
Delhi Election Result: દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ભૂંડી હાર બાદ હવે સોશિયલ મીડિયામાં જૂના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાંનો એક વીડિયો કેજરીવાલનો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ નરેન્દ્ર મોદીને પડકારતા જોવા મળે છે. Jaideep Ahlawat: પાતાલ લોક જ નહીં...
આમ આદમી પાર્ટીની હાર બાદ હવે અરવિંદ કેજરીવાલના અનેક જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો તો એવો ભયંકર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મંચ પરથી પડકાર ફેંકતા જોવા મળી રહ્યા છે. કેજરીવાલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમને આ જનમમાં દિલ્હીમાં હરાવી શકશે નહીં.અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હું નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે કે મોદીજી આ જનમમાં તો તમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને હરાવી શકશો નહીં. તમારે બીજો જનમ લેવો પડશે.
KEJRIWAL MODI DELHI ELECTION AAP BJP VIRAL VIDEO
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હજું તો માત્ર 19 વર્ષની છે આ ખૂબસૂરત હસીના, લુકમાં સુપરસ્ટાર માતાને પણ આપે છે ટક્કરRasha Thadani: આ એક્ટ્રેસની ઉંમર માત્ર 19 વર્ષની છે. પરંતુ 12મા ધોરણના અભ્યાસ દરમિયાન જ પહેલી ફિલ્મનું શૂટિંગ કરી લીધું હતું. તે સેટ પર પણ પરીક્ષાની તૈયારી પણ કરતી હતી. એવું કહી શકાય કે તે સુપરસ્ટાર પરિવારમાંથી આવે છે.
और पढो »
Travel: જયપુર ગયા અને આ 5 જગ્યા ન જોઈ તો ફેરો ફોગટ, વિદેશથી લોકો ખાસ આ જગ્યાઓ જોવા આવે છેPlaces to Visit in Jaipur: જયપુર રાજસ્થાનની રાજધાની છે. ભારતના સૌથી સુંદર ઐતિહાસિક શહેરોમાંથી એક જયપુર શહેરમાં ફરવાથી એક અવિસ્મરણીય અનુભવ મળે છે. ખાસ કરીને અહીંની 5 સુંદર જગ્યાઓની મુલાકાત લેવી જ જોઈએ. આ જગ્યાઓ જોવા વિદેશથી મોટી સંખ્યામાં લોકો જયપુર આવે છે.
और पढो »
Mahakumbh 2025: જો તમે મહાકુંભમાં સંગમ સ્નાન ન કરી શકતા હોવ તો કરો આ કામ, મળશે તીર્થયાત્રા જેવું ફળMahakumbh 2025: લાખો અને કરોડો લોકો મહાકુંભ માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં જે લોકો કોઈ કારણસર મહાકુંભ દરમિયાન નદીમાં સ્નાન નથી કરી શકતા તેમણે અહીં જણાવેલ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
और पढो »
જિયો યૂઝર્સને મોજેદરિયા! માર્કેટમાં આવી ગઈ 5.5G સેવા, જાણો તમને શું થશે ફાયદોજિયોએ બજારમાં 5.5જી સેવા લોન્ચ કરી દીધી છે. ત્યારે તમને પણ એમ થતું હશે કે આ વળી શું છે અને તેનાથી અમને શું ફાયદો થશે. જો તમારા મનમાં આ સવાલ હોય તો આર્ટિકલ ખાસ વાંચો.
और पढो »
ચીનથી ઉદભવેલા વાયરસથી હાહાકાર, ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહકોરોના બાદ HMPV એ લોકોમાં ડર ઉભો કર્યો છે. ચીન બાદ આ વાયરસના કેસ ભારત અને ગુજરાતમાં આવી ગયા છે. અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી આ વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
और पढो »
ત્રિગ્રહી યોગ 2025: વર્ષો પછી મીન રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, 3 રાશિઓને અચાનક થશે ધન લાભ, કારર્કિદી સૂર્યની જેમ ચમકશેમાર્ચ 2025 માં સૂર્ય, બુધ અને શનિ ગ્રહની યુતીથી ત્રિગ્રહ યોગ સર્જાશે. આ યોગથી મિથુન, ધન અને મીન રાશિને વિશેષ લાભ મળવાની સંભાવના છે.
और पढो »