મોરબીમાં વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના : ટ્રેક્ટર કોઝવેમાં તણાતા 17 લોકો ડૂબ્યા, 11 ને બચાવી લેવાયા, બાકીના લાપતા

Rescue समाचार

મોરબીમાં વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના : ટ્રેક્ટર કોઝવેમાં તણાતા 17 લોકો ડૂબ્યા, 11 ને બચાવી લેવાયા, બાકીના લાપતા
MorbiHeavy RainGujarat Rains
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

NDRF Rescue Operation : મોરબી જિલ્લાના હળવદના ઢવાણા ગામે નદીના કોઝ-વે પરથી પાણીમાં ટ્રેક્ટર તણાયું, ટ્રેક્ટરમાં સવાર લોકોમાંથી 17 લોકો પાણીમાં તણાયા, લોકોને બચાવવા માટે NDRF અને SDRFની ટીમ બોલાવવામાં આવી, 11 લોકોને બચાવવામાં સફળતા મળી, છ થી સાત લોકો હજુ પણ છે લાપતા, લાપતા લોકોની કરવામાં આવી રહી છે...

મોરબી માં વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના : ટ્રેક્ટર કોઝવેમાં તણાતા 17 લોકો ડૂબ્યા, 11 ને બચાવી લેવાયા, બાકીના લાપતા

NDRF Rescue Operation : મોરબી જિલ્લાના હળવદના ઢવાણા ગામે નદીના કોઝ-વે પરથી પાણીમાં ટ્રેક્ટર તણાયું, ટ્રેક્ટરમાં સવાર લોકોમાંથી 17 લોકો પાણીમાં તણાયા, લોકોને બચાવવા માટે NDRF અને SDRFની ટીમ બોલાવવામાં આવી, 11 લોકોને બચાવવામાં સફળતા મળી, છ થી સાત લોકો હજુ પણ છે લાપતા, લાપતા લોકોની કરવામાં આવી રહી છે શોધખોળદૈનિક રાશિફળ 26 ઓગસ્ટ: વૃષભ, કર્ક અને કુંભ રાશિની સંપત્તિમાં વધારો થશે, તુલા રાશિનો વધશે ખર્ચ, વાંચો આજનું રાશિફળઅંબાલાલની ભારે વરસાદની આગાહી! આગામી 48 કલાક આ વિસ્તારોમાં ઘરની બહાર નીકળતા...

મોરબી જિલ્લાના હળવદ તાલુકાની વાત કરીએ તો રવિવારે બપોરના બે વાગ્યાથી લઈને રાત્રના દસ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન હળવદ તાલુકામાં કુલ મળીને 6.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેથી કરીને સ્થાનિક નદી નાળામાં વરસાદી પાણી આવી ગયા હતા. કેટલીક જગ્યાએ દુર્ઘટનાઓ બની હોવાનું સામે આવી રહ્યું છે તેવામાં રાતના ૯:૦૦ વાગ્યાના અરસામાં તાલુકાના ઢવાણા ગામ પાસે નદીના કોઝવે ઉપર પાણી આવી ગયું હતું.

હળવદ તાલુકાના ધણાદ ગામ પાસે રવિવારે એક રીક્ષા તણાઈ હતી જેમાં બેઠેલા પાંચ પૈકીના ચાર વ્યક્તિઓનો બચાવ થયો હતો. જો કે, એક મહિલા પાણીમાં તણાઈ ગઈ હતી. આવી જ રીતે બુટાવડા ગામ પાસે નદીમાં એક પુરુષ તણાઈ ગયો હોવાની માહિતી સામે આવી હતી. જો કે, ઢવાણા ગામ પાસે ટ્રેકટર પાણીમાં તણાઇ જવાથી જેટલા લોકો તણાયા હતા તેમાંથી સાત જેટલા લોકો હજુ પણ લાપતા છે જેથી તેને શોધવા માટેની કવાયત જુદીજુદી ટીમો ચલાવી રહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Morbi Heavy Rain Gujarat Rains મોરબી ભારે વરસાદ રેસ્ક્યૂ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઘરના ઘરનું સપનું થશે સાકાર, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પીએમ મોદીએ આપી મોટી રાહત, જાણો વિગતઘરના ઘરનું સપનું થશે સાકાર, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પીએમ મોદીએ આપી મોટી રાહત, જાણો વિગતકેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ઘર ખરીદનારા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
और पढो »

મૃતક સહિત 50 લોકોના નામે જોબકાર્ડ બનાવી મનરેગામાં મજૂરોના પૈસા પડાવવાનું મસમોટું કૌભાંડ!મૃતક સહિત 50 લોકોના નામે જોબકાર્ડ બનાવી મનરેગામાં મજૂરોના પૈસા પડાવવાનું મસમોટું કૌભાંડ!વડોદરામાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ...મૃતક વ્યક્તિ સહિત 50 લોકો પાસે કામ કરાવી રૂપિયા કરી દીધા ચાઉં...વારંવાર TDOને ફરિયાદ કરવા છતા કોઈ પગલા ન લેવાયા હોવાનો ગ્રામજનોનો આરોપ...
और पढो »

કેરળમાં મોટી દુર્ઘટનામાં 19 લોકોના મોત : ભયાનક ભૂસ્ખલન બાદ માટી નીચે દબાયા સેંકડો લોકો, રેસ્ક્યૂ ચાલુકેરળમાં મોટી દુર્ઘટનામાં 19 લોકોના મોત : ભયાનક ભૂસ્ખલન બાદ માટી નીચે દબાયા સેંકડો લોકો, રેસ્ક્યૂ ચાલુWayanad Massive Landslides : કેરળના વાયનાડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન.. 400 જેટલા લોકો ફસાયા.. તો બાળકો સહિત 19 લોકોના મોત... રેસ્ક્યુ ઓપરેશન માટે તમિલનાડુથી 2 હેલિકોપ્ટર રવાના
और पढो »

Wayanad landslides: વાયનાડમાં મૃત્યુઆંક 308 થયો, હજુ અનેક લોકો ગૂમ, સર્ચ માટે રડાર ડ્રોન ઉપયોગમાં લેવાયાWayanad landslides: વાયનાડમાં મૃત્યુઆંક 308 થયો, હજુ અનેક લોકો ગૂમ, સર્ચ માટે રડાર ડ્રોન ઉપયોગમાં લેવાયાવાયનાડમાં ભૂસ્ખલનની ત્રાસદી બાદ આજે પાંચમા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. જ્યારે 200થી વધુ લોકો ગૂમ છે. જો કે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી એજન્સીઓએ હજુ પણ હિંમત હારી નથી. શુક્રવારે પણ કાટમાળ નીચેથી અનેક જીવતા લોકોને કાઢવામાં આવ્યા હતા.
और पढो »

સાવધાન રહેજો! ગુજરાત પર મોટો ખતરો મંડરાયો...અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહીસાવધાન રહેજો! ગુજરાત પર મોટો ખતરો મંડરાયો...અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહીWeather Updates : આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આપી આગાહી,,, ઓફશોર સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પડશે વરસાદ,,, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
और पढो »

આજના આ ત્રણ કલાક સાચવી લેજો, 19 જિલ્લાઓમાં ગમે ત્યારે તૂટી પડશે ધોધમાર વરસાદઆજના આ ત્રણ કલાક સાચવી લેજો, 19 જિલ્લાઓમાં ગમે ત્યારે તૂટી પડશે ધોધમાર વરસાદWeather Updates : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 136થી વધારે તાલુકામાં નોંધાયો હળવો વરસાદ,,, હજુ 4 દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આપી આગાહી
और पढो »



Render Time: 2025-02-13 21:22:41