જોકે પરિણીતાને પતિને છોડવાની ના પાડતા આરોપીએ પતિ અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. બાદમાં તે પરિણીતાને વિડીયો કોલ કરી ધમકીઓ આપી બિભત્સ માંગણીઓ કરતો હતો, પરિણીતા ના પાડે તો પતિ અને સંબંધીઓને વિડીયો કોલનું સ્ક્રિન રેકોર્ડિંગ મોકલવાની ધમકીઓ આપીને પોતાની તમામ માંગણીઓ પુરી કરતો હતો.
આરોપીએ અમદાવાદની એક રૂપાવન પરિણીત મહિલાને ખોટા સપના બતાવી તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં ગત માર્ચ મહિનામાં એક ફરિયાદ નોંધાઈ હતી. Photo s: મોડાસાના સાકરિયા ગામ પાસે ભયાનક ટ્રિપલ અકસ્માતમાં 3ના મોત, 25 ઘાયલ, ત્રણેય વાહનોના ફૂરચા ઉડી ગયાAmbalal Patel
Ambalal Ni Agahi: સાવધાન! ગુજરાતના હવામાનમાં જલદી આવશે પલટો, તારીખો આપીને કહ્યું- ક્યારથી અને ક્યાં પડશે ધોધમાર વરસાદઉદય રંજન/અમદાવાદ: અમદાવાદની પરિણીતાને મોડેલિંગમાં કામ આપવાનું કહીને મિત્રતા કેળવી પરણિતાના બિભત્સ ફોટો વિડીયો વાયરલ કરનાર યુવકની સરખેજ પોલીસે ઓડિસાથી ધરપકડ કરી છે.સરખેજ પોલીસની ગીરફ્તમાં દેખાતા શખ્સનું નામ કિશોર મોહંતી છે, જે મૂળ ઓડિશાના વતની છે અને અત્યારે સરખેજ પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી છે.
Gujarat Gujarati News Ahmedabad Sarkhej Police Arrested Youth Ahmedabad News Photo Video Viral
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
લેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો, તપાસમાં ખૂલ્યું નામRajkot politics : રાજકોટમાં વાયરલ થયેલી લેઉવા પાટીદાર પત્રિકા વિવાદમાં મોટો ઘટસ્ફોટ....પોલીસ તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું ખુલ્યું નામ....પોલીસ પૂછપરછ માટે શરદ ધાનાણીની કરી શકે છે ધરપકડ
और पढो »
આવા દીકરા હોય તો ધન્ય થઈ જવાય! બનાસકાંઠામાં બે પુત્રોએ પિતાની હયાતીમાં પ્રતિમા બનાવીFatherhood : આજના યુગમાં આવા પુત્રો અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે, બનાસકાંઠામાં બે પુત્રોએ પિતાની જીવતેજીવ પ્રતિમા બનાવીને ખેતરમાં સ્થાપિત કરી
और पढो »
અંબાલાલ પટેલ જેવા ગુજરાતના 60 આગાહીકારોની ભવિષ્યવાણી : આ વર્ષે ગુજરાતનું ચોમાસું 16 આની રહેશેMonsoon 2024 Prediction : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે વર્ષા વિજ્ઞાન મંડળનો સેમિનાર યોજાયો, જેમાં 60 જેટલા જાણકારોએ ચોમાસા માટે પોતપોતાની આગાહી રજૂ કરી
और पढो »
Janhvi Kapoor લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ, પહેલાં નહીં જોયો હોય આવો લૂકJanhvi Kapoor Photos: બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીના પ્રમોશનમાં વ્યસ્ત છે. જ્હાન્વી કપૂર પણ અલગ-અલગ શહેરોમાં જઈ રહી છે અને મિસ્ટર એન્ડ મિસિસ માહીના પ્રમોશનલ ઈવેન્ટ્સનો હિસ્સો બની રહી છે, આવી સ્થિતિમાં અભિનેત્રીના રોજ નવા અવતાર જોવા મળી રહ્યા છે.
और पढो »
ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે કરી સગાઈ, શુભ પ્રસંગની તસવીરો આવી સામેRajal Barot Engagement : લોકગાયક મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે કરી લીધી સગાઈ, રિંગ સેરેમનીનો વીડિયો સામે આવ્યો
और पढो »
રાજકોટ આગકાંડમાં ZEE 24 Kalak એ જાગૃત મીડિયા તરીકે કામ કર્યું, લોકોએ પણ કરી પ્રશંસાRajkot Fire Case: 26 મે શનિવારનો દિવસ ગુજરાતના ઈતિહાસમાં કાળા અક્ષરોમાં લખાશે. કારણ કે રાજકોટના TRP ગેમ ઝોનમાં તંત્રના પાપે એક સાથે 28 લોકો જીવતા ભડથું થયા હતા. આ ઘટના બની ત્યારથી આજ સુધી Zee 24 Kalak એ દરેકે દરેક સમાચારોને તટસ્થ રહીને પ્રકાશિત કર્યા હતા.
और पढो »