યોગી મોડલ અપનાવીને બુરા ફસાયા કોંગ્રેસના આ નેતા, હાઈકમાન્ડથી આવ્યો મોટો ઓર્ડર

Politics Of Himachal समाचार

યોગી મોડલ અપનાવીને બુરા ફસાયા કોંગ્રેસના આ નેતા, હાઈકમાન્ડથી આવ્યો મોટો ઓર્ડર
Identification Of Vendors Is NecessaryHimachal CM Sukhwinder Singh SukhuVikramaditya Singh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 116%
  • Publisher: 63%

Vikramaditya Singh: સૂત્રોના જણાવ્યા અનુસાર, PWD અને શહેરી વિકાસ મંત્રી વિક્રમાદિત્ય સિંહને આ મામલે વિવાદાસ્પદ નિવેદનો ન આપવા માટે કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી સુપ્રીમો મલ્લિકાર્જુન ખડગે વિક્રમાદિત્યના આ પગલાથી ખૂબ નારાજ છે

કાળુ પડી જશે ગુજરાતનું આકાશ! નવરાત્રિમાં હાથિયો અને ચિત્રા નક્ષત્રમાં મેઘો મચાવશે તોફાન'લાપતા લેડીઝ'માં આ ભૂમિકા ભજવવા ઈચ્છતા હતા આમિર ખાન, ઓડિશન પણ આપ્યું હતું, પણ થયા હતા રિજેક્ટઆ તારીખો લખી લેજો! અંબાલાલે કહ્યું; 'ચણિયાચોળી-કેડિયા-કુર્તામાં મારવા પડશે ધુબાકા, નહીં છોડે વરસાદ!ઉત્તર પ્રદેશમાં જ્યારે કોઈપણ યોગી મોડલ લોન્ચ થાય છે, કોઈ સરકારી આદેશ જાહેર થાય છે તો સૌથી પહેલાં શું થાય છે? સૌથી પહેલાં કોંગ્રેસ મેદાનમાં આવી જાય છે.

ઉત્તર પ્રદેશની આ તસવીરો દુકાનદારો અને દેશના લોકો ભૂલ્યા નહીં હોય. હવે આ જ મોડલ દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં અપનાવવામાં આવશે. જેના કારણે કોંગ્રેસે યોગી સરકારને ઘેરી લીધી હતી. તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં હિમાચલ પ્રદેશમાં રેકડી, લારી અને દુકાનદારોના દુકાનની બહાર નામ લખેલી તસવીર જોવા મળશે. એકબાજુ કોંગ્રેસ યોગી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવે છે. તો બીજીબાજુ ખુદ યોગી પથ પર ચાલી નીકળી છે. હિમાચલ સરકારે દુકાનદારો માટે પોતાનું નામ સાર્વજનક કરવાનો પ્લાન મજબૂરી અને જરૂરિયાત બંને બની ગયો છે.

હિમાચલમાં નામ સાર્વજનિક કરવાની જાહેરાત થઈ તો આ વખતે યોગી સરકાર નહીં પરંતુ કોંગ્રેસ નિશાના પર છે. મુસ્લિમ નેતા આ નિર્ણયને મુસ્લિમ વિરોધી ગણાવી રહ્યા છે. તો અંગે કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાનું નિવેદન પણ સામે આવ્યું. જેમાં તેમણે હિમાચલમાં યોગી મોડલ હોવાના તમામ દાવાને પોકળ ગણાવ્યા.હોટલ માલિક, ઢાબાવાળા માટે ફરમાનભારે વિવાદ થતાં હિમાચલ સરકારના કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહ મીડિયા સામે આવ્યા અને પોતાની સ્પષ્ટતામાં તર્ક આપ્યો...

સવાલ એ પણ ઉઠે છે કે સ્વચ્છતા જેવા મુદ્દા પર કોઈ રાજનીતિ હોવી જોઈએ? તમને જણાવી દઈએ કે હિમાચલની સુક્ખૂ સરકારે માન્યું છે કે તેમણે યૂપીની જેમ નીતિ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે સવાલ એ છે કે શું હવે કોંગ્રેસે માની લીધું છે કે યોગીનું નેમ પ્લેટવાળું મોડલ સારું છે, જેનાથી લોકોને એકદમ ચોખ્ખું દેખાશે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીgujarat'નવરાત્રિ પૂર્ણ થયા બાદ પણ ગરબાનો લઈ શકાય છે ઉપયોગ', જામનગરના પુજાબેનનો લોકોને ખાસ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Identification Of Vendors Is Necessary Himachal CM Sukhwinder Singh Sukhu Vikramaditya Singh BJP Congress Himachal Pradesh News Himachal Pradesh Eateries Order Himachal Pradesh Food Vendors હિમાચલ પ્રદેશ વિક્રમાદિત્ય સિંહ દુકાન પર નામ રાહુલ ગાંધી કોંગ્રેસ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?Vodafone Idea Share: ટેલીકોમ સેક્ટરમાં હાલ મચી ગઈ છે ખલબલી...એક રિપોર્ટ આવ્યાં બાદ આ ટેલીકોમ કંપનીના શેર ધડાધડ ગગડી રહ્યાં છે નીચે...રોકાણકારોને આવ્યો છે રોવાનો વારો...
और पढो »

માનવભક્ષી વરૂઓના આતંક પર યોગી સરકારે લીધો મોટો નિર્ણય, બનાવાયો માસ્ટર પ્લાનમાનવભક્ષી વરૂઓના આતંક પર યોગી સરકારે લીધો મોટો નિર્ણય, બનાવાયો માસ્ટર પ્લાનWolf Attack : ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં પણ વરુએ દસ્તક આપી છે. એક તરફ જ્યાં છેલ્લા 50 દિવસથી બહરાઈચમાં વરુઓ આતંક મચાવી રહ્યા છે, ત્યારે યુપીના વન મંત્રીએ પ્રાણીઓના હુમલાને લઈને એક વાહિયાત નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બન્યો છે
और पढो »

આંટી ઘૂંટીમાં ફસાયા વિના સરળ ભાષામાં સમજો, ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો મોટો નિર્ણય?આંટી ઘૂંટીમાં ફસાયા વિના સરળ ભાષામાં સમજો, ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો મોટો નિર્ણય?ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.
और पढो »

અંબાલાલ બાદ હવે પરેશ ગોસ્વામીનો મોટો ધડાકો, ચોમાસું ગયુ નથી, આ તારીખે રાહ જોજોઅંબાલાલ બાદ હવે પરેશ ગોસ્વામીનો મોટો ધડાકો, ચોમાસું ગયુ નથી, આ તારીખે રાહ જોજોParesh Goswami Prediction : હવામાન વિભાગે ગુજરાતમાં 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આપી આગાહી, અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ કરતાં 27 ટકાથી વધારે નોંધાયો વરસાદ, આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ કહી દીધું કે, રાજ્યમાં હજુ ચોમાસાની વિદાય થઇ નથી
और पढो »

રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રમાં રોલ મોડલ બન્યું ગુજરાત, આ ક્ષેત્રમાં થયું 8.4 લાખ કરોડથી વધુનું રોકાણરિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રમાં રોલ મોડલ બન્યું ગુજરાત, આ ક્ષેત્રમાં થયું 8.4 લાખ કરોડથી વધુનું રોકાણરિઇન્વેસ્ટ 2024માં આયોજિત સીએમ પ્લેનરી સત્રમાં ગુજરાત સહિત 9 રાજ્યોએ વર્ષ 2030 સુધી ઊર્જા ઉત્પાદન લક્ષ્યાંકના શપથપત્ર રજૂ કર્યા હતાં. ગાંધીનગરમાં આયોજીત કાર્યક્રમમાં પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે વિવિધ ઉપલબ્ધિઓ માટે રાજ્યો, ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓને એવોર્ડ એનાયત કરાયા હતા.
और पढो »

કોરોનાથી માંડ છુટકારો મળ્યો, ત્યાં હવે આ દેશમાં આવ્યો ખતરનાક પ્રકારનો વાયરસકોરોનાથી માંડ છુટકારો મળ્યો, ત્યાં હવે આ દેશમાં આવ્યો ખતરનાક પ્રકારનો વાયરસHuman Bird Flu Case : દુનિયા હજી માંડ કોરોના મહામારીમાંથી બહાર આવી છે, અને હવે એક નવા વાયરસે દસ્તક આપી છે, હવે બર્ડ ફ્લૂ માણસોમાં ફેલાવા લાગ્યો છે, હવે બર્ડ ફ્લૂ માણસોમાં ફેલાવા લાગ્યો છે, જેનો પહેલા કેસ સામે આવ્યો છે, આવાયરસને લઈને ફરી એકવાર દુનિયાના લોકો ટેન્શનમાં આવી ગયા...
और पढो »



Render Time: 2025-02-19 08:14:05