રાજકોટના જસદણમાં અંધાપાકાંડ! 10 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ અસર, હોસ્પિટલ કરાઈ સીલ

Breaking News समाचार

રાજકોટના જસદણમાં અંધાપાકાંડ! 10 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ અસર, હોસ્પિટલ કરાઈ સીલ
GujaratRajkotJasdan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

જસદણના વિરનગર ખાતે આવેલ શિવાનંદ મિશન હોસ્પિટલ જે 1956 ની કાર્યરત છે સેવાકીય ભાવનાથી ચાલતી આ હોસ્પિટલ માં ઓપરેશન કે અન્ય કોઈ પણ પ્રકાર ના ચાર્જ લેવા માં આવતો નથી આ હોસ્પિટલ માં 23 સપ્ટેમ્બર ના રોજ 32 જેટલા દર્દીઓ ને આંખ ના મોતિયા ના ઓપરેશન કરવા માં આવ્યા હતા...

જસદણના વિરનગર ખાતે આવેલ શિવાનંદ મિશન હોસ્પિટલ જે 1956 ની કાર્યરત છે સેવાકીય ભાવનાથી ચાલતી આ હોસ્પિટલ માં ઓપરેશન કે અન્ય કોઈ પણ પ્રકાર ના ચાર્જ લેવા માં આવતો નથી.111 વર્ષ બાદ સૂર્ય અને કેતુએ બનાવ્યો દુર્લભ સંયોગ, આ જાતકો જીવશે વૈભવી જીવન, પ્રમોશન સાથે ધનલાભનો યોગVitamin B12 Deficiency: વિટામિન B12ની ભારે ખામીના આ 5 લક્ષણોને ક્યારેય ન અવગણશો, નહીં તો પડી શકે છે મુશ્કેલીઆ વિસ્તારો સાવધાન...

જસદણના વિરનગર ની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલની ઘટના મામલે ટ્રસ્ટીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,શિવાનંદ મિશન હોસ્પિટલમાં સારવાર લીધેલ દર્દીને આંખની થઈ અસર,દર્દીઓને ફ્રી માં ઓપરેશન કરી આપવામાં આવે છે, રાજકોટ અને ગાંધીનગરથી આવેલ આરોગ્ય ટીમે હોસ્પિટલમાં તપાસ કરી છે,આરોગ્ય વિભાગ દ્વારા હાલ ઓપરેશન વિભાગ સિલ કરાયો છે, સોમવારે ઓપરેશન કરેલ30 થી 32 દર્દી માંથી 10 જેટલા દર્દીને અસર થઈ છે,જેથી આંખની અસર થયેલ દર્દીને જરૂર પડ્યે ટ્રસ્ટ તમામ મદદ પણ કરશે,જે બન્યું તેનાથી ટ્રસ્ટને પણ ઘણું દુઃખ થયું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Rajkot Jasdan Shivanand Mission Eye Hospital Patients

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બે પૂર્વ ચીફ ફાયર ઓફિસરની જેલમાં JAB WE MET! મુલાકાત બાદ 139 ફાઈલો પાસ થતાં ખળભળાટબે પૂર્વ ચીફ ફાયર ઓફિસરની જેલમાં JAB WE MET! મુલાકાત બાદ 139 ફાઈલો પાસ થતાં ખળભળાટCorruption Case: રાજકોટના બે પૂર્વ ચીફ ફાયર ઓફિસરની જેલમાં થઈ મુલાકાત..ફાયર ઈન્સ્પેક્શનના નામે જેલમાં બંધ ઈલેશ ખેરને મળ્યા હતા લાંચિયા અનિલ મારૂ...મુલાકાત બાદ 139 ફાઈલો પાસ થતા ઉઠ્યા સવાલ..
और पढो »

વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, એપાર્ટમેન્ટની અગાશી પર અરબી ઝંડા ફરકાવાયાવડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, એપાર્ટમેન્ટની અગાશી પર અરબી ઝંડા ફરકાવાયાVadodara Ganesh Utsav : વડોદરાના ત્રણ પંડાલોમાં અસામાજિક તત્વોએ ગણેશજીની મૂર્તિઓ સાથે છેડછાડ કરતાં નોંધાઈ ફરિયાદ,,, એક મૂર્તિ ખંડિત થતાં વિસર્જન બાદ નવી મૂર્તિની કરાઈ સ્થાપના,,, અજાણ્યો શખ્સ CCTVમાં થયો કેદ
और पढो »

હૈયુ ચીરી દે તેવી ચોરની કહાની! દીકરાની સારવાર માટે 1500 રૂપિયા કોઈએ ઉછીના ન આપ્યા, છેલ્લે મજબૂરીમાં ચોરી કરી!હૈયુ ચીરી દે તેવી ચોરની કહાની! દીકરાની સારવાર માટે 1500 રૂપિયા કોઈએ ઉછીના ન આપ્યા, છેલ્લે મજબૂરીમાં ચોરી કરી!Crime News : સિદ્ધપુરના લુખાસણ ગામની મહિલાની રહસ્યમય હત્યાનો ભેદ 40 દિવસ બાદ ખૂલ્યો...
और पढो »

ગુજરાતના નેતાઓ દીવની હોટલમાં રંગરેલિયા કરતા ઝડપાયા, પોલીસે દરવાજો ખોલ્યો તો નગ્ન ડાન્સ થતો હતોગુજરાતના નેતાઓ દીવની હોટલમાં રંગરેલિયા કરતા ઝડપાયા, પોલીસે દરવાજો ખોલ્યો તો નગ્ન ડાન્સ થતો હતોDiu Hotel Seal : ભાવનગર ભાજપના નેતાઓ દીવની જે હોટલમાં રંગરેલીયાં મનાવતા હતા તે હોટલને પોલીસે કરી સીલ, 6 સપ્ટેમ્બરે તુલીપ હોટલમાંથી ઝડપાયા હતા 10 પુરુષો, 8 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર
और पढो »

વડોદરાના રાજકારણીઓને ખાલી સત્તાની જ પડી છે..., પૂરની સ્થિતિ બાદ જૈનમુનિ સૂર્યસાગર આચાર્યનો આક્રોશવડોદરાના રાજકારણીઓને ખાલી સત્તાની જ પડી છે..., પૂરની સ્થિતિ બાદ જૈનમુનિ સૂર્યસાગર આચાર્યનો આક્રોશવડોદરાના રાજકારણીઓને ખાલી સત્તાની જ પડી છે..., પૂરની સ્થિતિ બાદ જૈનમુનિ સૂર્યસાગર આચાર્યનો આક્રોશ
और पढो »

ગુજરાતમાં વાવાઝોડું ભયાનક અસર કરી ગયું! નુકસાનીના આંકડા જોઈ મગજ ચકરાઈ જશે, 5 દિવસ બાદ હજી પણ ખરાબ સ્થિતિગુજરાતમાં વાવાઝોડું ભયાનક અસર કરી ગયું! નુકસાનીના આંકડા જોઈ મગજ ચકરાઈ જશે, 5 દિવસ બાદ હજી પણ ખરાબ સ્થિતિGujarat Weather Update : તો હાલ રાજ્યમાં મેઘાનો વિરામ... પરંતુ અત્યાર સુધીમાં વરસ્યો કુલ 111 ટકા વરસાદ.. સૌથી વધુ કચ્છ ઝોનમાં વરસ્યો 180 ટકા.. રાજ્યમાં વરસાદી તબાહીએ લીધો 35 લોકોનો જીવ..
और पढो »



Render Time: 2025-02-21 06:27:59