ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં અનેક જગ્યાએ અતિભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. અનેક શહેરો અને ગામડાઓમાં પાણી ભરાવાને કારણે ભારે નુકસાન થયું છે. સરકારે સહાયની જાહેરાત કરી છે પરંતુ હજુ અનેક જગ્યાએ સર્વે પણ શરૂ થયો નથી.
Health Care Tipsશું કોઈ ગુપ્ત રીતે યૂઝ કરી રહ્યું છે તમારું WhatsApp અકાઉન્ટ? ચપટી વગાડતા જ પડી જશે ખબર, જાણો કેવી રીતેપૂર કે વાવાઝોડા જેવી આફતોમાં લોકોનું બધુ જ છીનવાય જાય ત્યારે લોકોને એકમાત્ર આશા સરકાર પાસે હોય છે.. સરકારી સહાય લોકો માટે મરહમનું કામ કરે છે અને આ સહાય માટે એક પ્રક્રિયા છે સર્વેની.. જ્યાં જ્યાં નુકસાની થઈ હોય ત્યાં સરકાર દ્વારા સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે છે.. પરંતુ, ચિંતાની વાત એ છેકે, હાલ સરકારની આ સર્વે પ્રક્રિયા પર જ સવાલ ઊઠી રહ્યા છે..
આ દ્રશ્યો વડોદરામાં ભાજપના કાર્યાલયને અડીને આવેલી શ્રીજી સોસાયટીના છે.. લોકોનો આરોપ છેકે, પૂરની તારાજીના આટલા દિવસ બાદ પણ સહાય નથી ચૂકવવામાં આવી.. જ્યારે ભાજપ કોર્પોરેટર જાગૃતિ કાકા લોકોને મળવા માટે પહોંચ્યા ત્યારે કોર્પોરેટરને લોકોના રોષનો સામનો કરવો પડ્યો.. લોકોએ જાગૃતિ કાકાના મોઢા પર જ કહી દીધું કે, તમને મત આપવો એ અમારા જીવનની સૌથી મોટી ભૂલ છે..
જોકે, આ મામલે કોર્પોરેટર દોષનો ટોપલો વોર્ડ ઓફિસર અને કલેક્ટર કચેરી પર ઢોલી રહ્યા છે.. કોર્પોરેટરનું કહેવું છેકે, પૂર વખતે હું લોકોની વચ્ચે જ રહીને કામ કરી રહી હતી.. હવે નજર સૌરાષ્ટ્ર પર કરીએ.. મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં ખાબકેલા વરસાદની તબાહી ખેડૂતો હજુ પણ ભોગવી રહ્યા છે.. આ દ્રશ્યો મોરબી તાલુકાના બગથળા ગામના છે.. ખેડૂતોનો આરોપ છેકે, તંત્ર દ્વારા પાક નુકસાનીના સર્વે માટે 29 ટીમોને કામગીરી સોંપવામાં આવી હતી.. એક સર્વેયર પાસે અંદાજે 4થી 5 ગામનો સર્વે કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.. આજની તારીખે પણ હજુ એવા કેટલાય ખેતરો છે જ્યાં સર્વેયર સર્વે કરવા માટે પહોંચ્યા જ નથી.. મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના સરહદી વિસ્તારોમાં 18000 વીઘા ખેતરનો સર્વે નથી થયો..
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક તાલુકાઓમાં ખેડૂતોને વિપુલ પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.. મહત્વની વાત એ છેકે, સરકાર માત્ર સર્વે થઈ રહ્યો હોવાનો દાવો કરી રહી છે પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ છે. હવે જોવું એ રહ્યું કે, ખેડૂતો અને અસરગ્રસ્તોને નુકસાનીની સહાય ક્યારે મળશે.
Vadodara News Flood Monsoon 2024 Monsoon Today Weather Report 10 Day Weather Weather Today Weather Report Weather Forecast Ahmedabad Weather Tomorrows Weather Todays Weather Weather Monsoon Gujarat Weather News Weather Forecast Weather Updates Gujarat Weather Forecast Gujarat Weather Updates Gujarat Rain IMD હવામાન આવતીકાલનું હવામાન આજનું હવામાન ચોમાસું 2024 ગુજરાત હવામાન સમાચાર ચોમાસું 2024 હવામાનની આગાહી હવામાન અપડેટ્સ ગુજરાત હવામાનની આગાહી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતની આ મહાનગરપાલિકામાં કોઈ કામ કરવા તૈયાર નથી, ધડાધડ રાજીનામા પડ્યાGovernment Jobs : રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં કોઈ કામ કરવા તૈયાર નથી, અત્યાર સુધી 14 અધિકારીઓનાં રાજીનામા પડ્યાછે. તો 4 રાજીનામા મંજૂર થયા
और पढो »
ગુજરાતના આ શહેર પર મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટિયાGujarat Flood: વડોદરા નગરી પર હજુ પણ જળસંકટ યથાવત....વડોદરા હજુ પણ છે પાણીમાં ગરકાવ...વરસાદને પગલે બીજા વિસ્તારોમાં પણ ભરાઈ રહ્યાં છે પાણી...વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન....
और पढो »
દરિયામાં જોવા મળશે ઉથલપાથલ, ગુજરાતમાં આ તારીખે પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, તમે પણ જાણી લો નવી આગાહીગુજરાતમાં એક તરફ ભાદરવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજુ વરસાદ વિરામ લેવાનું નામ લેતો નથી. અત્યારે પણ રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. બીજીતરફ ગુજરાતમાં હજુ મેઘરાજા શાંત થવાના નથી. રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે.
और पढो »
શિસ્તબદ્ધ ભાજપ પાર્ટીમાં શાંતિ ડહોળાઈ! કલોલ નગરપાલિકામાં પ્રેશર ટેકનિકથી ગુસ્સે ભરાયું ભાજપનું મોવડીમંડળKalol Nagarpalika : કલોલ નગરપાલિકામાં ભાજપમાં ભડકો, નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 12 સભ્યોએ ભાજપના સભ્ય પદેથી આપ્યું રાજીનામુ, કલોલ નગરપાલિકામા થયેલ મારામારીની ઘટના બાદ થયો હતો વિવાદ...
और पढो »
બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »
વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, એપાર્ટમેન્ટની અગાશી પર અરબી ઝંડા ફરકાવાયાVadodara Ganesh Utsav : વડોદરાના ત્રણ પંડાલોમાં અસામાજિક તત્વોએ ગણેશજીની મૂર્તિઓ સાથે છેડછાડ કરતાં નોંધાઈ ફરિયાદ,,, એક મૂર્તિ ખંડિત થતાં વિસર્જન બાદ નવી મૂર્તિની કરાઈ સ્થાપના,,, અજાણ્યો શખ્સ CCTVમાં થયો કેદ
और पढो »